- આપણું ગુજરાત

અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ : AMCએ કરી આ અપીલ
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat ) સતત બે દિવસથી વધી રહેલી ગરમી હજુ આગામી ત્રણ દિવસ યથાવત રહે તેવી શક્યતા છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થાય હોવાની પણ વિગતો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતનાં…
- આમચી મુંબઈ

મત આપવા આવેલી Gauhar Khan કેમ ગુસ્સામાં બેસીને કારમાં રવાના થઈ ગઈ?
મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં આજે લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024)નું પાંચમા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મુંબઈગરાઓ પણ પોતાના મતદાનની ફરજ બજાવવા માટે કાળઝાળ ગરમીમાં પણ બહાર નીકળ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટીવી ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ પણ મતદાન કરવા પહોંચ્યા હતા…
- મનોરંજન

ગોલ્ડન-બ્લેક આઉટફિટમાં અનન્યા પાંડેના ગ્લેમર અંદાજે મોહી લીધા
મુંબઈ: અનન્યા પાંડે યંગ અભિનેત્રીઓમાંની એ અભિનેત્રી છે જે એક કે બીજા કારણસર હંમેશાં લાઈમલાઈટમાં રહેતી હોય છે અને કોઇને કોઇ મુદ્દે તેની ચર્ચા હંમેશાં થતી હોય છે. હાલ અનન્યા પાંડે ચર્ચામાં છે તેના બ્રેક-અપને લઇને.આદિત્ય રોય કપૂર સાથે અનન્યા…
- નેશનલ

પાટનગર દિલ્હીએ ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા, હવામાન વિભાગની આગાહી જાણો
નવી દિલ્હીઃ દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં આજે 45થી 47 ડિગ્રી તાપમાનનો પારો પાર થયો હતો, જે સામાન્ય કરતા ચારથી છ ડિગ્રી વધારે છે. નજફગઢમાં દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. નજફગઢમાં 47.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું…
- આપણું ગુજરાત

અમદાવાદમાં મદરેસામાં સર્વે કરવા પહોંચેલી ટીમ પર હુમલો
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ દ્વારા કરવામાં આવેલા આદેશ બાદ ગુજરાતનાં 1,100થી વધુ મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો.અમદાવાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મળીને કુલ 205 મદરેસાઓનો સર્વે થઈ રહ્યો છે. અમદાવાદનાં દરિયાપૂરમાં મદરેસાના નિરીક્ષણ માટે પહોચેલી ટિમ પર હુમલો કરાયો.ટિમ જ્યારે…
- મનોરંજન

… તો આ છે Aishwarya Rai-Bachchanની ગ્લોઈંગ સ્કીનનું સિક્રેટ?
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની સુંદરતાના દિવાનાઓની કોઈ કમી નથી. બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા પોતાની આ જ સુંદરતાથી મિસ વર્લ્ડ (Miss World Aishwarya Rai Bachchan)નો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂકી છે. દરેક મહિલાની પણ અંદરખાને એવી એવી ઈચ્છા…
- મનોરંજન

આ છે ટ્રોલર્સના ફેવરિટ સ્ટાર કિડ્સ, હંમેશાં રહે છે નિશાન પર
મુંબઈ: લોકો સામાન્ય રીતે વિચારતા હોય છે કે સેલિબ્રિટી અને તેમાં પણ ફિલ્મ જગતની સેલિબ્રિટીના સંતાન હોવું કેટલું ભાગ્યશાળી ગણાતું હશે અને તેમની પાસે પહેલાથી જ સંપત્તિ, સુખ-સુવિધાઓ અને ચાહકો આ બધું જ હોય છે. આ વાત ખોટી તો નથી…
- આમચી મુંબઈ

ભાજપ-એનસીપીના નેતાઓ 2019માં શિંદે સીએમ તરીકે ઈચ્છતા નહોતાઃ રાઉતનો દાવો
મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ-યુબીટી) નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં વર્તમાન મહાયુતિ સરકારનો ભાગ બનેલા એનસીપી અને ભાજપના નેતાઓ, ૨૦૧૯માં એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન તરીકે ઈચ્છતા નહોતા. ભાજપ-શિવસેના યુતિ માટે દેવેન્દ્ર ફડણવીસ, ગિરીશ મહાજન અને સુધીર…
- સ્પોર્ટસ

અભિષેક શર્મા (Abhishek Sharma) નવો સિક્સર-કિંગ: હૈદરાબાદ (SRH)ના થ્રિલરમાં સનરાઇઝર્સને જિતાડ્યું
હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં પોતાની અંતિમ લીગ મૅચમાં પાંચ બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી પંજાબ કિંગ્સ (PBKS)ને હરાવીને 17 પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન મેળવી લીધું હતું. હૈદરાબાદે 215 રનનો લક્ષ્યાંક 19.1 ઓવરમાં છ વિકેટના ભોગે મેળવી લીધો હતો.…
- ઇન્ટરનેશનલ

કોંગોની રાજધાનીમાં બળવો અટકાવ્યો હોવાનો સેનાનો દાવોઃ ફાયરિંગમાં ત્રણના મોત
કિન્શાસાઃ કોંગોની સેનાએ રવિવારે દાવો કર્યો હતો તેમણે એક બળવાને નિષ્ફળ બનાવ્યો હતો. સૈન્યએ કહ્યું હતું કે કોંગોની રાજધાની કિન્શાસામાં લશ્કરી યુનિફોર્મમાં કેટલાક સશસ્ત્ર લોકો અને એક ટોચના રાજકારણીઓના સુરક્ષાકર્મીઓ વચ્ચે ફાયરિંગ બાદ અનેક વિદેશીઓ સહિત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી…









