- સ્પોર્ટસ
Badminton : પી.વી. સિંધુ PV Sindhu) ફાઇનલમાં, ટાઇટલ માટે હવે માત્ર ચીની હરીફને હરાવવાની બાકી
ક્વાલા લમ્પુર: બૅડ્મિન્ટનમાં બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી ભારતની એક સમયની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ મલેશિયા માસ્ટર્સ (Malaysia Masters)ના પ્રતિષ્ઠિત ટાઇટલથી હવે એક જ ડગલું દૂર છે. સિંધુએ શનિવારે સેમિ ફાઇનલમાં થાઇલૅન્ડની બુસેનન ઑન્ગબામરુન્ગફાનને 13-21, 21-16, 21-12થી હરાવી હતી.…
- આમચી મુંબઈ
હત્યાનો દોષી આપશે લૉની પરિક્ષા! હાઇ કોર્ટે તાત્પુરતા જામીન મંજૂર કર્યા
મુંબઈ: મહારાષ્ટ્ર કોમન એન્ટ્રેન્સ ફોર લૉ એટલે કે લૉની પરિક્ષા આપવા માટે બોમ્બે હાઇ કોર્ટે એક હત્યાના દોષીને તાત્પુરતા જામીન આપ્યા હતા. 30 મેના રોજ યોજાનારી આ પરિક્ષા માટે બોમ્બે હાઇ કોર્ટે 29 વર્ષના સોહેલ સલીમ અન્સારી નામના હત્યાના ગુનેગારને…
- નેશનલ
ગરમી વધતા ભારતની પીક પાવર ડિમાન્ડ 240 GW નોંધાઈ, આ સિઝનની સૌથી વધુ
નવી દિલ્હી: દેશના વિવિધ ભાગોમાં રેકોર્ડ તોડ તાપમાન નોંધાઈ રહ્યું છે, ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દેશમાં હીટ વેવ(Heatwave) હજુ કેટલાક દિવસો ચાલુ રહે તેવી શક્યતા છે, વધતા તાપમાનના પારા સાથે દેશમાં વીજળીની માંગ પણ સતત વધી રહી…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024, મહિલાઓએ ઝંપલાવી ચમત્કાર સર્જયો
લોકસભા ચૂંટણી 2024માં મહિલાઓએ ભારતના ચૂંટણી પંચ અને ઉમેદવારોની સાથે ચૂંટણીનું સન્માન બચાવ્યું છે. દેશનીઅડધી વસ્તીએ એક મહાન ચમત્કાર કર્યો છે. હવે ભારતના ચૂંટણી પંચના આંકડાએ વાસ્તવિકતા દર્શાવી છેદેશભરમાં અડધી વસ્તીએ લોકશાહીના મહાન પર્વ એટલે કે ચૂંટણીનું સન્માન બચાવ્યું છે.…
- આમચી મુંબઈ
Pune Porsche accident: ડ્રાઇવરને દોષ પોતાના માથે લેવા દબાણ કરવામાં આવ્યું હતું, સગીરના દાદાની ધરપકડ
પુણે પોર્શ કાર અકસ્માત (Pune Porsche car accident) કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. 17 વર્ષના આરોપી સગીરના પરિવારે ડ્રાઇવર પર દબાણ કર્યું હતું કે તે ગુનો સ્વીકારી લે. પોલીસે જણાવ્યું કે સગીરને કાયદાકીય કાર્યવાહીથી બચાવવા માટે પરિવારે ડ્રાઈવરને બંધક બનાવી,…
- ઇન્ટરનેશનલ
62 વિમાન અને 27 જહાજો સાથે ચીને Taiwanને ઘેર્યુ, આંતરિક તણાવ વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ
નવી દિલ્હી : ચીન(China) અને તાઈવાન(Taiwan)વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ત્યારે શુક્રવાર અને શનિવારે ચીની સેનાએ તાઈવાનમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. જેમાં તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે આ મામલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે…
- મનોરંજન
Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અનસૂયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, ભારતની મોટી સિદ્ધિ
કાન્સ: પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ(Canes Film Festival)માં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતીને અનસૂયા સેનગુપ્તા(Anasuya Sengupta)એ ઈતિહાસ રચ્યો છે, આ એવોર્ડ જીતનારીએ પ્રથમ ભારતીય બની છે. બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ધ શેમલેસ'(The Shameless)માં તેના ઉત્કૃષ્ટ અભિનય માટે તેને…
- સ્પોર્ટસ
IPL-24 : શાબાશ શાહબાઝ…ક્લાસિક ક્લાસેન: હૈદરાબાદ (SRH) પાર્ટ-ટાઇમ બોલર્સની મદદથી જીતીને ફાઇનલમાં
ચેન્નઈ: પૅટ કમિન્સના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અહીં ચેપૉકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સને એલિમિનેટરમાં 36 રનથી આસાનીથી હરાવીને ત્રીજી વાર (ડેક્કન ચાર્જર્સને પણ ગણીએ તો ચોથી વાર) ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) ચેન્નઈમાં જ હૈદરાબાદનો કોલકાતા…