- આપણું ગુજરાત
NEET મામલે તપાસ કરી રેહલી CBIને ગોધરાની કોર્ટે ઝટકો આપ્યો, કોર્ટમાં CBIએ આવી દલીલ કરી
ગોધરા: NEET પરીક્ષામાં છેતરપિંડી(NEET irregularities) કેસની તપાસ CBIને સોપવામાં આવી છે, તપાસ માટે ગુજરાતના ગોધરા પહોંચેલી CBIને મોટો કોર્ટે ઝટકો આપ્યો હતો. CBIએ આ મામલે ગોધરાથી પકસયેલા પાંચ પૈકી ચાર આરોપીના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ CBI ગોધરાની સ્થાનીક કોર્ટે રિમાન્ડ…
- સ્પેશિયલ ફિચર્સ
Health: Priyanka Chopraનો આ દેશી ઈલાજ થયો વાયરલ, તમે પણ જાણો ફાયદા
દેશ-વિદેશમાં છવાયેલી બોલિવૂડની હીરોઈન પ્રિયંકા ચોપરા હાલમાં ઓસ્ટ્રેલિયામાં તેની આગામી ફિલ્મ ધ બ્લફના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે, તેના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને પ્રિયંકા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે તેના અપડેટ્સ પણ શેર કરી રહી છે. આ સંદર્ભમાં, અભિનેત્રીએ…
- ઇન્ટરનેશનલ
અમેરિકા પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટમાંથી કેમ ખસી ગયું? ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન અને રશિયા પર આક્ષેપ કર્યો
યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં રાષ્ટ્રપતિ પદ માટે વર્ષના અંતમાં ચૂંટણી(President election) થવાની છે, ચૂંટણી બાબતે દેશમાં ઉત્તેજના સતત વધી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આ વખતે રાષ્ટ્રપતિ પદ માટેના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ ક્લાઈમેટ એગ્રીમેન્ટ(Paris Climate agreement)માંથી બહાર…
- સ્પોર્ટસ
T20 World Cup: સમાચાર સારા નથી…ભારત-સાઉથ આફ્રિકા ફાઇનલમાં પણ વરસાદ હેરાન-પરેશાન કરી મૂકશે!
બ્રિજટાઉન (બાર્બેડોઝ): રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ગુરુવારે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલ દરમ્યાન મેઘરાજાના જંજાળમાંથી માંડ છૂટીને વન-સાઇડેડ મુકાબલો જીતી ગઈ અને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો ત્યાં વેસ્ટ ઇન્ડિઝથી અહેવાલ આવ્યા છે કે શનિવારે ભારત અને સાઉથ આફ્રિકા…
- નેશનલ
વ્હીસ્કી બનાવતી જાપાનીઝ કંપની Suntoryનું ભારતમાં આગમન
ભારત વ્હિસ્કી માટેના સૌથી મોટા બજારોમાંનું એક છે, અને તે સ્વદેશી તેમજ મોટી વૈશ્વિક કંપનીઓ બંને દ્વારા પીરસવામાં આવે છે. જાપાની મલ્ટીનેશનલ બ્રૂઇંગ અને ડિસ્ટિલિંગ કંપની સનટોરીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે દેશમાં તેના વ્યવસાયને વેગ આપવા માટે ભારતીય પેટાકંપનીની…
- મહારાષ્ટ્ર
Assembly Election પૂર્વે રોહિત પવારે Ajit Pawar માટે કર્યો મોટો દાવો
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી સહિતની ચર્ચાઓ તેમ જ નેતાઓના નિવેદનો અત્યારથી જ શરૂ થઇ ગયા છે અને તેવામાં શરદ પવાર જૂથના નેતા તેમ જ વિધાનસભ્ય રોહિત પવારે એક મોટો દાવો કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિમાં અજિત પવારને…
- ટોપ ન્યૂઝ
Gujarat ના આ શહેરો પણ Metro Rail નેટવર્કથી જોડાશે, કેન્દ્ર સરકારને મોકલ્યો પ્રોજેક્ટ પ્લાન
અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે કેન્દ્ર સરકારને રૂપિયા 25,300 કરોડનો પ્રોજેક્ટ પ્લાન મોકલ્યો છે. જેમાં વડોદરા અને રાજકોટ માટે સૂચિત મેટ્રો રેલ ( Metro Rail)સેવાઓ અને અમદાવાદ(Ahmedabad) મેટ્રોનું શહેરના એરપોર્ટ અને વૈશ્વિક ફિનટેક હબ ગિફ્ટ સિટીનો વિસ્તરણનો સમાવેશ થાય છે. જેમાં સૂત્રોના…
- આપણું ગુજરાત
NEET પરીક્ષા કૌભાંડની તપાસને લઈને CBIના ગોધરામાં ધામા
ગોધરા: દેશમાં બહુચર્ચિત NEET પરીક્ષા કૌભાંડ મામલે CBIની તપાસ ચાલી રહી છે. જેને લઈને આજે CBI દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે 6 વિદ્યાર્થીઓ અને સાથે તેમના વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે. જો કે આ કેસમાં હજુ વધુ સંકળાયેલા લોકોની…
- ઇન્ટરનેશનલ
General Election પહેલા ઇંગ્લેન્ડમાં ડોક્ટર હડતાળ પર ઉતર્યા
લંડનઃ યુકેની સામાન્ય ચૂંટણીને માત્ર એક અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે ઇંગ્લેન્ડમાં હજારો ડોક્ટરો સરકાર સાથે પગાર અને કામકાજની સ્થિતિને લઇને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને પગલે ૧૧મી વખત હડતાળ (Doctors in England went on strike) પર ઉતર્યા છે.જુનિયર ડોકટરોની…
- સ્પોર્ટસ
T20 World Cup: સાઉથ આફ્રિકા ફાઇનલ જીતીને કયો વિશ્વ વિક્રમ કરી શકે?
બ્રિજટાઉન: શનિવાર, 29મી જૂને સાઉથ આફ્રિકા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે. મેન્સ આઇસીસી વિશ્ર્વ કપની ફાઇનલમાં પહેલી જ વાર પહોંચવાની સિદ્ધિ મેળવનાર એઇડન માર્કરમની ટીમને વધુ એક મોટી જ નહીં, પણ અનેરી સિદ્ધિ મેળવવાની તક છે.માર્કરમની ટીમ ઐતિહાસિક ટ્રોફીથી એક…