- સ્પોર્ટસ
ઝિમ્બાબ્વેને હરાવતાં જ ભારતે એવો અનોખો રેકૉર્ડ કર્યો જે બીજો કોઈ દેશ નથી કરી શક્યો
હરારે: ટી-20માં ભારતે જૂન મહિનાના અંતે બીજી વાર ટી-20 વર્લ્ડ કપ જીતીને અપ્રતિમ સિદ્ધિ મેળવી અને બીજા અઠવાડિયે ઝિમ્બાબ્વે સામે સિરીઝની પહેલી જ ટી-20માં પરાજિત થતાં નામોશી જોવી પડી. જોકે હરારેમાં શુભમન ગિલની કૅપ્ટન્સીમાં ભારતની ‘બી’ ટીમ હવે પૂરબહારમાં ખીલી…
- મનોરંજન
ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દિવાની હતી માધુરી દિક્ષીત
શર્મિલા ટાગોરથી લઈને અનુષ્કા શર્મા સુધીની ઘણી બોલીવુડ અભિનેત્રીઓ છે, જેમણે ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને પોતાના જીવન સાથી તરીકે પસંદ કર્યા છે, પરંતુ એવું નથી કે આ સિવાય અન્ય કોઈ અભિનેત્રીને ક્રિકેટર પર ક્રશ કે પ્રેમ થયો નથી.માધુરી દીક્ષિત હિન્દી ફિલ્મ…
- સ્પોર્ટસ
સ્પેનને યુરોની ફાઇનલમાં પહોંચાડનાર ટીનેજરને નાનપણમાં કોણે નવડાવ્યો હતો જાણો છો?
બર્લિન: ફૂટબૉલ જગતમાં એક તરફ યુરો-2024માં ફાઇનલનો દિવસ નજીક આવી ગયો છે ત્યાં બીજી તરફ એ જ દિવસે અમેરિકા ખંડના દેશો વચ્ચેની કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપમાં પણ ફાઇનલ રમાવાની છે. અહીં આપણે ફાઇનલની નહીં, પણ એ બે નિર્ણાયક મુકાબલામાં રમનાર બે…
- આપણું ગુજરાત
બેરોજગારી કહો કે ખુમારીઃ યુપીથી આવેલા આ યુવાનો આ રીતે કરે છે કમાણી
ભુજઃ હાઈ-લાઈફના આ જમાનામાં પણ રોડ સાઈડ ખરીદીનો ક્રેઝ હજુ ઘટ્યો નથી. તવંગરો ભલે મોટા મોટા ફર્નીચર મોલ કે ઓનલાઈન શોપિંગ કરતા હોય તો પણ સોઈથી માંડીના સાંબેલા સુધીની ચીજ વસ્તુઓ શેરીઓમાં કે ઘર આંગણે ખરીદનારા લોકોનો વર્ગ પણ છે…
- આપણું ગુજરાત
વડોદરા હરણી લેક દુર્ઘટનાઃ ગુજરાત હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ, અધિકારીઓની બેદરકારી…
અમદાવાદઃ વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે ગુજરાત હાઈ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. વડોદરાના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.હરણી બોટ કાંડમાં આ બંને અધિકારીની બેદરકારી…
- આમચી મુંબઈ
QR કોડ નહીં લગાવનારા બિલ્ડર સામે RERAનું આક્રમક વલણ
મુંબઈ: મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MAHARERA) એ ક્યુઆર કોડ વિનાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરનારાઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર ૬૨૮ પ્રોજેક્ટ્સ પર મહારેરાએ લગભગ ૯૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને ૯૦ લાખમાંથી ૭૦ લાખ ૩૫…
- નેશનલ
પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિકનું મળ્યું સન્માન
મોસ્કોઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે છે, ત્યારે તાજેતરમાં પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિકનું સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને ભારત વચ્ચેની દોસ્તી અને ભાગીદારીને મજબૂત કરવાના પ્રયાસો…
- આમચી મુંબઈ
જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી ડો. બાબાસાહેબનું બંધારણ બદલાશે નહીં: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિપક્ષી પાર્ટીઓએ ખોટો નેરેટિવ ફેલાવીને સમાજને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો કે લોકસભાની ચૂંટણીમાં બંધારણ બદલાશે અને અનામત બંધ કરવામાં આવશે. પણ જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી ડો. બાબાસાહેબનું બંધારણ બદલાશે નહીં એવી ખાતરી મુખ્ય પ્રધાન…
- આમચી મુંબઈ
વસઈના ગુજરાતી પિતા-પુત્રએ ભાયંદરમાં ટ્રેન સામે ઝંપલાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયંદર રેલવે સ્ટેશન નજીક બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં વસઈમાં રહેતા ગુજરાતી પિતા-પુત્રએ ટ્રેન સામે ઝંપલાવી જીવન ટૂંકાવ્યાં હતાં. પ્લૅટફોર્મ પરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં પિતા-પુત્ર એકબીજાના હાથ પકડીને વાતચીત કરતા પાટા પર ઊતરતા હોવાનું નજરે પડે છે.વસઈ ગવર્નમેન્ટ…
- ટોપ ન્યૂઝ
અય મેરે વતન કે લોગોંઃ કાશ્મીરમાં ઉત્તરાખંડ રાજ્યના 5 જવાન થયા શહીદ
દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી દેશમાં સ્થિર સરકારનું ગઠન થયા પછી કાશ્મીરમાં આતંકવાદનો મુદ્દો માથું ઉચકી રહ્યો છે. કાશ્મીર નહીં તો જમ્મુમાં આતંકવાદી સક્રિય બનીને ભારતીય આર્મીની ઊંઘ હરામ કરી છે, જેમાં ગઈકાલે કઠુઆમાં આતંકવાદીઓના ગ્રેનેડ એટેકમાં પાંચ જવાન…