- Uncategorized
અવનીત કૌરની બ્લુ બીચ પર મસ્તી…
મુંબઈ: પહેલા બાળ કલાકાર તરીકે ટી.વી સિરિયલોમાં, પછી ટીનેજમાં ટીક-ટોક પર અને સોશિયલ મીડિયા પર જલવો વિખેર્યા બાદ હવે મોટા પડદે એટલે કે ફિલ્મોમાં પહોંચેલી અવનીત કૌરે નાની જ ઉંમરમાં પોતાનો મોટો ફેનબેઝ અને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ બનાવી લીધા છે…
- નેશનલ
NEET પેપરલીકના માસ્ટર માઇન્ડ રોકીની ધરપકડમાં CBIને મળી સફળતા
નવી દિલ્હી: ભારે વિવાદોની વચ્ચે રહેલી NEETની પરીક્ષાના મામલામાં તપાસ એજન્સીને એક મોટી સફળતા મળી છે. આ કેસના આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ બાદ આજે સીબીઆઇ દ્વારા તેને પટણાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રોકીના 10 દિવસના રિમાન્ડ…
- નેશનલ
ગરમી પછી વરસાદનો પ્રકોપઃ યુપીમાં વીજળી પડતા એક જ દિવસમાં 38નાં મોત
લખનઉઃ ચોમાસું શરૂ થતાની સાથે જ વીજળીનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં એક જ દિવસમાં વીજળી પડવાથી 38 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે વીજળી પડવાથી સૌથી વધુ મોત પ્રતાપગઢમાં થયા છે.…
- સ્પોર્ટસ
વિમ્બલ્ડનમાં શુક્રવારે મેન્સ સેમિ ફાઇનલ મુકાબલા
લંડન: ટેનિસની સૌથી મોટી સ્પર્ધા વિમ્બલ્ડનમાં મેન્સ કૅટેગરીમાં શુક્રવાર, 12મી જુલાઈએ સેમિ ફાઇનલ મુકાબલા થશે.પહેલી સેમિ ફાઇનલ ડૅનિલ મેડવેડેવ તથા ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ વચ્ચે રમાશે.બીજો સેમિ ફાઇનલ મુકાબલો વિશ્ર્વમાં સૌથી વધુ 24 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા નંબર-ટૂ નોવાક…
- નેશનલ
Agniveer Reservations: પૂર્વ અગ્નિવીરો માટે Good News, સીઆઈએસએફમાં 10% અનામત
નવી દિલ્હીઃ અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.સેન્ટ્રલ રિઝર્વ…
- આમચી મુંબઈ
આરોપીના પાસપોર્ટ મુદ્દે સેશન્સ કોર્ટના આદેશથી હાઈ કોર્ટે વ્યક્ત કર્યું આશ્ચર્ય, શું છે મામલો?
મુંબઈ: સેશન્સ કોર્ટે એક આરોપી પાસે પાસપોર્ટ ન હોવા છતાં જામીન મંજૂર કરતી વખતે પાસપોર્ટ જમા કરાવવાની ‘વિશિષ્ટ’ શરત લાદવામાં આવતા બોમ્બે હાઇ કોર્ટની ગોવા ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ન્યાયાધીશ ભરત દેશપાંડેની એક ન્યાયમૂર્તિની ખંડપીઠે નવમી જુલાઈએ કહ્યું હતું…
- આપણું ગુજરાત
બેકારી વકરીઃ નોકરી મેળવવા બેરોજગાર યુવાનોમાં ધક્કામુક્કી, રેલિંગ તૂટવાનો વીડિયો વાઈરલ
અંકલેશ્વર: હાલ ગુજરાતના અંકલેશ્વરથી સોશિયલ મીડિયામાં વેરક થયેલા એક વિડિયોએ સરકાર દ્વારા થતી મોટી મોટી વાતોની સામે વાસ્તવિકતાનું ભાન કરાવ્યું છે. હાલ મળી રહેલી વિગતો અનુસાર અંકલેશ્વરની એક કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યું માટે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટ્યા હતા. આ…
- આમચી મુંબઈ
મિહિરે મરીન ડ્રાઇવ જતી વખતે મલાડના બારમાંથી બિયરનાં ચાર ટીન ખરીદ્યાં હતાં
મુંબઈ: જુહુના બારમાં મિત્રો સાથે વ્હિસ્કીના ચાર પેગ પીધા બાદ મિહિર શાહે મરીન ડ્રાઇવ જતી વખતે મલાડના બારમાંથી બિયરના ચાર ટીન ખરીદ્યાં હતાં, જે બાદમાં તેણે કારમાં પીધાં હતાં, એવું પોલીસને તપાસમાં જણાયું હતું.મિહિર મિત્રો સાથે જુહુના બારમાં ગયો હતો…
- સ્પોર્ટસ
ભારત સામેની સિરીઝ પહેલાં જ શ્રીલંકાના ઑલરાઉન્ડરે કૅપ્ટન્સી છોડી
કોલંબો: શ્રીલંકાના સ્પિનિંગ-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ આ મહિને ઘરઆંગણે ભારત સામે શરૂ થનારી સિરીઝના બે અઠવાડિયા પહેલાં કૅપ્ટન્સી છોડી દીધી છે.તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં હસરંગાના સુકાનમાં શ્રીલંકાની ટીમ સુપર-એઇટ રાઉન્ડની પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.કૅપ્ટન્સી છોડી દેવા હસરંગા પર…
- નેશનલ
Anant & Radhika Wedding: PM Modi અનંત-રાધિકાને આપશે આશીર્વાદ
મુંબઈઃ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી આવતીકાલે લગ્ન કરશે. અનંત અને રાધિકા મર્ચંટના લગ્ન નિમિત્તના પ્રી-વેડિંગ ફંક્શન શરુ થઈ ગયા છે અને સેરેમની પણ ધૂમધામથી થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના લગ્નને ભવ્ય બનાવવા…