- આપણું ગુજરાત
દેવભૂમિ દ્વારકાના ભાણવડ સામુહિક આપઘાત કેસઃ બે આરોપીઓની ધરપકડ
ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક બુધવારે મળી આવેલા જામનગરના આહિર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના સામુહિક આપઘાતના ચકચારી પ્રકરણમાં મૃતકના ભાઈ દ્વારા ફરીયાદ નોંધાવામાં આવી હતી. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકાના એસપી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી, અને…
- મહારાષ્ટ્ર
IAS ઓફિસર પૂજા ખેડકરની ઉમેદવારીની તપાસ માટે કેન્દ્રએ કરી પેનલની રચના
હાલમાં IAS પૂજા ખેડકર સમાચારોમાં છે. પુણે પોલીસ તેના પર નજર રાખી રહી છે. પ્રોબેશન પર રહેલા IAS અધિકારી પર લાલબત્તી લગાવી વાહન ચલાવવાનો અને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. જે બાદ તેમની બદલી મહારાષ્ટ્રના પુણેથી વાશિમ કરવામાં આવી…
- આપણું ગુજરાત
રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના, અર્ટીગા કારે ટક્કર મારતા વૃદ્ધાનું મોત
રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં મહારષ્ટ્રમાં બનેલા હીટ એન્ડ રન કેસની ચર્ચાઓ વચ્ચે ગઈ કાલે રાત્રે રાજકોટમાં ફરી એક હીટ એન રન(Rajkot hit and run)ની ઘટના બની હતી. એક અર્ટીગા કારે ટક્કર મારતા, એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. વૃદ્ધાને હડફેટે લઈને…
- નેશનલ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
નવી દિલ્હી: કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની (Rajnath singh) તબિયત લથડતા તેમને દિલ્હી AIIMSના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પીઠના દુખાવાને લઈને તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમની…
- આપણું ગુજરાત
ગોહિલવાડ પર મેઘરાજા મહેરબાન; ઘોઘામાં ધસમસતા પ્રવાહમાં તણાઇ કાર
ભાવનગર: રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મુશળધાર મુશળધાર હેત વરસાવી રહ્યા છે. આજે ગોહિલવાડમાં વરસી રહેલા વરસાદમાં પાણીના પ્રવાહમાં કાર તણાય હતી. ભાવનગરના ઘોઘા તાલુકામાં મોરચંદ ગામ પાસે કોઝવે પરથી…
- નેશનલ
ચૂંટણી પંચની Jharkhand મુલાકાત : રાજ્યમાં નિર્ધારિત સમય કરતાં પહેલા જ ચૂંટણી થાય તેવા સંકેતો
રાંચી: ઝારખંડમાં હાલમાં જ ખૂબ જ ટૂંકા સમય માટે બનેલી સરકાર બાદ હવે ચૂંટણી તેના નિર્ધારિત સમયના બે મહિના પહેલા જ ઓકટોબરમાં યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ સમયે અન્ય બે રાજ્યો હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની…
- સ્પોર્ટસ
પાંચ હાફ સેન્ચુરિયને ઇંગ્લૅન્ડને 250ની લીડ અપાવી, વેસ્ટ ઇન્ડિઝ ફરી મોટી મુસીબતમાં
લૉર્ડ્સ: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારે બીજા દિવસે ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં 250 રનની સરસાઈ લીધા પછી વેસ્ટ ઇન્ડિઝને બીજા દાવમાં શરૂઆતથી મુશ્કેલીમાં મૂકી દીધું હતું.આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે કૅરિબિયન ટીમને બીજા દાવમાં 38 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી.…
- Uncategorized
અવનીત કૌરની બ્લુ બીચ પર મસ્તી…
મુંબઈ: પહેલા બાળ કલાકાર તરીકે ટી.વી સિરિયલોમાં, પછી ટીનેજમાં ટીક-ટોક પર અને સોશિયલ મીડિયા પર જલવો વિખેર્યા બાદ હવે મોટા પડદે એટલે કે ફિલ્મોમાં પહોંચેલી અવનીત કૌરે નાની જ ઉંમરમાં પોતાનો મોટો ફેનબેઝ અને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ બનાવી લીધા છે…
- નેશનલ
NEET પેપરલીકના માસ્ટર માઇન્ડ રોકીની ધરપકડમાં CBIને મળી સફળતા
નવી દિલ્હી: ભારે વિવાદોની વચ્ચે રહેલી NEETની પરીક્ષાના મામલામાં તપાસ એજન્સીને એક મોટી સફળતા મળી છે. આ કેસના આરોપી રાકેશ રંજન ઉર્ફે રોકીની ધરપકડ બાદ આજે સીબીઆઇ દ્વારા તેને પટણાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે રોકીના 10 દિવસના રિમાન્ડ…
- નેશનલ
ગરમી પછી વરસાદનો પ્રકોપઃ યુપીમાં વીજળી પડતા એક જ દિવસમાં 38નાં મોત
લખનઉઃ ચોમાસું શરૂ થતાની સાથે જ વીજળીનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં એક જ દિવસમાં વીજળી પડવાથી 38 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે વીજળી પડવાથી સૌથી વધુ મોત પ્રતાપગઢમાં થયા છે.…