- નેશનલ
બજેટમાં કોઈ રાજ્યની અવગણના કરવામાં આવી નથી, વિપક્ષ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે: નિર્મલા સીતારમણ
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે વિપક્ષી સાંસદોના વિરોધ વચ્ચે બજેટ 2024નો બચાવ કરતાં જણાવ્યું હતું કે તે ભેદભાવપૂર્ણ નથી. રાજ્યસભામાં બોલતા તેમણે કહ્યું હતું કે બજેટમાં કોઈપણ રાજ્યની અવગણના કરવામાં આવી નથી અને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ જાણી…
- ભાવનગર
માનવીય ક્રૂરતાએ હદ વટાવી: શિહોરમાં પંથકમાં એક શખ્સે 11 ગૌવંશને મોતને ઘાટ ઉતાર્યા
શિહોર: ભાવનગરના શિહોરની એક ઘટનાએ ખૂબ જ ચકચારી મચાવી છે. મૂંગા પશુઓ પર અને એમાં પણ ગૌવંશની સાથે એવો ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યો છે કે જેની વાત સાંભળીને પણ કોઈપણ માણસના રૂંવાટા ઊભા થઈ જશે. શિહોરના અગિયારી ગામે કોઇ એક…
- સ્પોર્ટસ
ભારત-શ્રીલંકા જંગ પહેલાં જ સંકટ, આ ખેલાડી અચાનક થયો સિરીઝની બહાર
શ્રીલંકાના સિલેક્ટર્સે હજી તો મંગળવારે ટીમ જાહેર કરી અને બુધવારે ચમીરા ઈજાને કારણે સિરીઝની બહાર થઈ ગયો. ચમીરા દુષ્મન્થા તાજેતરમાં જ પૂરી થયેલી લંકા પ્રીમિયર લીગ (એલપીએલ)માં રમ્યો હતો જેમાં તેણે ચાર મૅચમાં છ વિકેટ લીધી હતી. તે એલપીએલ દરમ્યાન…
- ઇન્ટરનેશનલ
ન્યુઝીલેન્ડમાં બાળકોના શોષણનો મામલો આવતા મચી સનસનાટી
ન્યુઝીલેન્ડમાં બે લાખથી પણ વધુ બાળકો અને સંવેદનશીલ પુખ્ય વયના લોકો અશ્લીલતા, જાતિય શોષણ અને દુર્વ્યવહારનો શિકાર બન્યા હોવાનો સનસનીખેજ મામલો સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. માત્ર 53 લાખની વસતી ધરાવતા દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો જાતિય શોષણનો…
- મનોરંજન
મોડી રાતે Abhishek Bachchan કોની સાથે દેખાયો? લોકોએ પૂછ્યું Aaradhyaને ભૂલી ગયા કે?
બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan) હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના તેના મતભેદને કારણે ખૂબ જ ચર્ચામાં છે. એમાં પણ ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં બંન્નેએ અલગ અલગ લીધેલી એન્ટ્રી બાદ તો બંને…
- નેશનલ
આ રાજ્યમાં ચૂંટણી લડ્યા વિના જ ભાજપ જીતી ગયું, વિપક્ષ થયો બેહાલ
ત્રિપુરામાં સત્તાધારી પક્ષ ભાજપે ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી લડ્યા વિના જ જીતી લીધી છે. મંગળવારે ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી કે રાજ્યની 71 ટકા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. પંચાયત તંત્રમાં કુલ 6889 બેઠકો છે જેમાં ગ્રામ પંચાયત, પંચાયત…
- નેશનલ
ભારતના રાજ્યમાં નિપાહ ઊંચકી રહ્યો છે માથું; 14 વર્ષના એક બાળકનું મોત
નવી દિલ્હી: નિપાહ વાયરસે કેરળમાં પોતાની દસ્તક દઈ ચૂક્યું છે. નિપાહ વાયરસના લીધે મલપ્પુરમ જિલ્લામાં 14 વર્ષના બાળકનું મોત થયું છે. વાયરસની અસરથી સંક્રમિત થયા બાદ બાળકની સારવાર ચાલી રહી હતી. પરંતુ શરીરમાં રોગનું સંક્રમણ વધવાને લીધે આજે 21 જુલાઇના…
- સ્પોર્ટસ
ભારતના બે લેજન્ડરી ખેલાડી ‘ટેનિસ હૉલ ઑફ ફેમ’માં સામેલ
ન્યૂપોર્ટ (અમેરિકા): ટેનિસમાં અનેક ઐતિહાસિક વિજય મેળવનાર બે ભારતીય લેજન્ડરી ખેલાડી લિએન્ડર પેસ અને વિજય અમૃતરાજ ઇન્ટરનૅશનલ હૉલ ઑફ ફેમમાં સ્થાન મેળવનાર પ્રથમ બે એશિયન ખેલાડી બન્યા છે.51 વર્ષના પેસના નામે 1996ની ઍટલાન્ટા ઑલિમ્પિક ગેમ્સનો બ્રૉન્ઝ મેડલ, ડબલ્સના આઠ તથા…
- આમચી મુંબઈ
દોઢ વર્ષમાં ટ્રાફિક-હોસ્પિટલ પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવ્યા 90 ગ્રીન કોરિડોર અને
મુંબઈઃ મુંબઈ સહિત મુંબઈ રિજનમાં જરુરિયાતમંદ દર્દીઓને ઈમર્જન્સીમાં માનવ અંગો પહોંચાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસ, મુંબઈ પોલીસ, હોસ્પિટલ પ્રશાસન દ્વારા છેલ્લા અઢાર મહિનામાં 90 ગ્રીન કોરિડોર તૈયાર કરીને લોકોને નવજીવન આપવાનું કામ કર્યું હતું. જાન્યુઆરી ૨૦૨૩ અને આ વર્ષના જૂન…
- મનોરંજન
જો તમે Actress Anushka શર્માના આ સિક્રેટને જાણતા ના હોય તો જાણો કે…
મુંબઈ: ‘રબ ને બનાદી જોડી’ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે જોડી જમાવ્યા બાદ બોલીવૂડમાં પગદંડો જમાવી દેનારી અનુષ્કા શર્માએ આ ફિલ્મ બાદ અનેક હિટ ફિલ્મો આપી અને ટોચના અભિનેતાઓ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાઇ. જોકે થોડી જ સફરમાં સફળતા મળી જાય તો…