- આમચી મુંબઈ
પુણેના વેપારી સાથે રૂ. 53 લાખની છેતરપિંડી: બે સામે ગુનો
થાણે: કંપની માટે લોનની વ્યવસ્થા કરી આપવાને બહાને પુણેના વેપારી અને તેના મેનેજર સાથે રૂ. 53 લાખની છેતરપિંડી આચરવા બદલ બે જણ સામે ગુનો દાખલ કરાયો હતો.થાણે શહેરની પોલીસે શેખર સોનાર અને નિશિગંધા અંબાવણે વિરુદ્ધ ગુરુવારે ગુનો દાખલ કર્યો હતો,…
- મહારાષ્ટ્ર
થાણેમાં યુવકનું અપહરણ કરી રોકડ લૂંટી: બે જણની ધરપકડ
થાણે: થાણેમાં 19 વર્ષના યુવકનું અપહરણ કર્યા બાદ તેની મારપીટ કરીને રોકડ લૂંટવા બદલ બે જણની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.છ જણના ટોળાએ શનિવારે ફરિયાદી યુવકને સ્ક્રીનશૉટ દેખાડીને પૈસાની માગણી કરી હતી. યુવકે પૈસા આપવાનો ઇનકાર કરતાં તેમણે વાહનમાં તેનું…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ફરી હિંસાઃ વિરોધ પ્રદર્શનમાં 32નાં મોત, શેખ હસીનાની ખુરશી ખતરામાં
ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર રવિવારે બાંગ્લાદેશમાં ફાટેલી હિંસામાં 32 થી વધુ લોકોમાં મોત થયા છે. અહીં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની પોલીસ અને શાસક પક્ષના કાર્યકરો સાથે ઘર્ષણ થયું. વડા પ્રધાન શેખ…
- મનોરંજન
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ અનન્યા પાંડે જ્યારે એણે કર્યું….
આજકાલ અનન્યા પાંડે ઘણી ચર્ચામાં છે. અનંત અંબાણીના લગ્નમાં તેણે ઘણી ધૂમ મચાવી હતી. તેના અને હાર્દિક પંડ્યાના હોટ હોટ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. તે અવારનવાર તેની ગર્લ્સ ગેંગ સાથે પાર્ટી કરતી પણ નજરે પડતી હોય…
- મનોરંજન
અમિતાભ બચ્ચને કેમ કહ્યું કે I am feeling helpless
બોલીવૂડના બેતાજ બાદશાહ અમિતાભ બચ્ચન Amitabh Bachhanપોતાની કરિયરમાં જેટલા છાપે નથી છપાયા તેટલા હાલમાં છપાઈ રહ્યા છે અને વંચાઈ રહ્યા છે. 81 વર્ષે પણ અવિરત કામ કરતા બીગ બી હાલમાં પારિવારિક ઉથલપાથલના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને…
- Uncategorized
ભારતની વર્લ્ડ ચૅમ્પિયન લવલીના પરાજિત, બૉક્સિંગમાં ભારતનો ‘ધી એન્ડ’
પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં એકંદરે ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો પર્ફોર્મન્સ ધાર્યા કરતાં નબળો રહ્યો છે. આર્ચરી પછી હવે બૉક્સિંગમાં પણ ભારતીયોએ દેશને નિરાશ કર્યા છે.મહિલાઓના 75 કિલો વર્ગમાં 2021ની ટોક્યો ઑલિમ્પિક્સની બ્રૉન્ઝ-મેડલિસ્ટ લવલીના બોર્ગોહેઇન ચીનની લી કિઆન સામેની ક્વૉર્ટર ફાઇનલમાં ભારે સંઘર્ષ…
- સ્પોર્ટસ
શું અમ્પાયરે શુક્રવારે ટાઇ બાદ સુપર ઓવર ન આપીને બ્લન્ડર કર્યું હતું?
કોલંબો: શુક્રવારે ભારત અને શ્રીલંકા વચ્ચે સતત બીજી મૅચ ટાઇમાં પરિણમી હતી. જોકે એ બેમાંથી પહેલી ટાઇ મૅચ ટી-20 સિરીઝમાં 30મી જુલાઈએ થઈ હતી જેમાં ભારતે સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. જોકે શુક્રવારની બીજી ટાઇ વન-ડેમાં હતી અને એને…
- નેશનલ
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં મંદિરની દીવાલ ધરાયાશી થતા નવ બાળકનાં મોત
સાગર: મધ્યપ્રદેશના સાગરમાં રવિવારે એક મોટી દુર્ઘટના (Wall collapse in Madhya Pradesh) બની હતી, એક મંદિર પાસેની દિવાલ ધરાશાયી થતાં લગભગ 9 બાળકોના મોત થયા હતા. અહેવાલ મુજબ મૃતક બાળકોની ઉંમર 9 થી 15 વર્ષની હતી. ચાર બાળકો ઘાયલ છે…
- નેશનલ
CJIએ શા માટે કહ્યું કે “લોકો અદાલતની કાર્યવાહીથી એટલા કંટાળી ગયા છે કે તેઓ કોઈપણ ભોગે….”
નવી દિલ્હી: સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે ન્યાય માટે લોકઅદાલતની ભૂમિકાને લઈને વાત કરતાં કહ્યું હતું કે લોકો કોર્ટના કેસથી ‘એટલા કંટાળી ગયા છે’ કે તેઓ માત્ર સમાધાન ઇચ્છે છે. તેઓ કોઈપણ ભોગે કોર્ટથી દૂર થવા ઇચ્છે છે અને…
- સ્પોર્ટસ
ભારત-શ્રીલંકાની પ્રથમ ટાઇ 12 વર્ષ પહેલાં થઈ હતી
કોલંબો: ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારે બીજી વાર વન-ડે ટાઇ થઈ હતી. શ્રીલંકન કૅપ્ટન ચરિથ અસલંકાએ શિવમ દુબેને અને પછી બીજા જ બૉલમાં બિગ શૉટ મારવાની લાલચનો શિકાર બનેલા અર્શદીપ સિંહને એલબીડબ્લ્યૂ કરી દેતાં ભારતનો સ્કોર 230 રન પર અટકી…