- ગાંધીનગર
સ્નાતક ઉમેદવારો માટે ખુશખબર: GPSCની 450 જગ્યા પર આજથી ફોર્મ ભરી શકાશે
ગાંધીનગર: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ કુલ 18 પોસ્ટ પર 450 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ રાજ્ય વેરા નિરીક્ષકની જગ્યા…
- ભુજ
આફ્રિકામાં કચ્છી વેપારીની પત્નીની હાજરીમાં કરાઈ હત્યા, સમાજ આઘાતમાં
ભુજઃ કચ્છીઓની વ્યાપક વસ્તી ધરાવતા આફ્રિકા ખંડના એક દેશ મડાગાસ્કરના મજેન્ડામાં ચોખા તથા કઠોળની આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છી વિશા ઓસવાળ જૈન સમાજના જયેશ છેડા નામના ૫૭ વર્ષના વેપારીની લૂંટારાઓએ લૂંટ ચલાવ્યા પછી ગોળી મારીને કરપીણ હત્યા કરી દેતાં કચ્છ…
- રાજકોટ
ન્યાયયાત્રા પહોંચી રાજકોટ : શક્તિસિંહ ગોહિલના સંવેદન સભામાં ભાજપ પર આકરા પ્રહારો
રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ કરવામાં આવેલ ન્યાય યાત્રા આજે ત્રીજા દિવસે રાજકોટ પહોંચી છે. આજે સવારે 9 વાગ્યે આ યાત્રા રાજકોટના રતનપર ગામથી શરૂ થઇ હતી અને રાજકોટ શહેર તરફ આગળ વધી હતી. આજે…
- ભુજ
એમડી ડ્રગ્સ ભીવંડીથી દુબઇ, ગુજરાતમાં વાયા મુંદરા થઈ સાઉથ આફ્રીકા પહોંચ્યું?
ભુજ: છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના શહેરોમાં બંધ પડેલી નિર્જન ફેક્ટરીઓમાં વિવિધ પ્રકારના માદક પદાર્થોને બનાવવાના કારોબાર ચાલી રહ્યા હોવાના અહેવાલો છાશવારે બહાર આવતા રહે છે એ વચ્ચે રાજ્યના ત્રાસવાદ વિરોધી દળે એકાદ દિવસ અગાઉ મુંબઈના ભીવંડીમાં એક ફ્લેટ ભાડે રાખીને…
- નેશનલ
કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના બનાવમાં ખુલાસા “પોર્ન ફિલ્મો જોનારા એક વિકૃતે……”
કોલકાતા: કોલકાતાની આર. જી. કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસ તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત…
- મનોરંજન
50 કિલોની અનન્યા પાંડેએ કર્યું હવે આ કારસ્તાન કે…
મુંબઈ: ફિટનેસ એ આજકાલના સ્ટાર્સ માટે તો ટુ ડુ મસ્ટ છે જ, પરંતુ સામાન્ય રીતે યુવાનો પણ જીમમાં જઇને કસરત કરીને સુડોળ શરીર રાખવું એ જીવનનો જરૂરી ભાગ માનવા લાગ્યા છે અને મોટાભાગના યુવાનો જીમમાં જતા થઇ ગયા છે. જોકે,…
- સ્પોર્ટસ
કોલકાતામાં મહિલા ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાના બનાવથી આઘાતગ્રસ્ત સૌરવ ગાંગુલીએ કહ્યું કે…
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવાની જે આઘાતજનક ઘટના બની છે એ સંબંધમાં ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ કડક શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી છે.ગાંગુલીએ એક કાર્યક્રમ દરમ્યાન…
- નેશનલ
બાંગ્લાદેશી સંકટઃ પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલયની સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 11 સામે કાર્યવાહી
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના 11 નાગરિકો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલય સરહદમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસેફ)એ આપી હતી. બીએસએફના એક પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ…
- નેશનલ
મધ્ય પ્રદેશમાંથી વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશા મોકલાશેઃ એનટીસીએની મંજૂરી
ભોપાલ: નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) એ મધ્ય પ્રદેશમાંથી કેટલાક વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશામાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. વન્ય જીવ નિષ્ણાતોના મતે આ કવાયત અન્ય રાજ્યોમાં વાઘની વસ્તીને વધારવામાં મદદ કરશે.…