- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
શૉકિંગ…પાકિસ્તાનનો ગોલ્ડ મેડલિસ્ટ મળ્યો ભારત-વિરોધી ખૂંખાર આતંકવાદીને! વીડિયો ખૂબ વાયરલ થયો
નવી દિલ્હી: પાકિસ્તાનનો અર્શદ નદીમ ગયા અઠવાડિયે પૅરિસ ઑલિમ્પિક્સની ભાલાફેંકની હરીફાઈમાં ભારતના નીરજ ચોપડાને પાછળ રાખીને પોતાના દેશ માટે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો જેની વાહ-વાહ પાકિસ્તાન ઉપરાંત અમુક અંશે ભારતમાં પણ થઈ હશે, પરંતુ નદીમનો એક વીડિયો તથા ફોટોએ ચકચાર…
- આમચી મુંબઈ
MVAના મુખ્ય પ્રધાનનો ચહેરો ઉદ્ધવ ઠાકરે હશેઃ રાઉતે તીર છોડ્યું કે તુક્કો?
મુંબઈ: એક બાજુ મહાયુતિ દ્વારા વિપક્ષ પાસે મુખ્ય પ્રધાન પદનો ચહેરો જ નથી તેવી ટીકા કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેની દિલ્હીની મુલાકાત બાદ તે મુખ્ય પ્રધાન બનવા માટે હવાંતિયા મારતા હોવાનો ટોણો સત્તાધારી પક્ષના નેતાઓ મારી…
- આમચી મુંબઈ
…તો મુંબઈથી પુણે જવાનું વધુ ઝડપી બનશે, મધ્ય રેલવેના બે કોરિડોરનો પ્રસ્તાવ
મુંબઈ: મુંબઈ અને પુણે વચ્ચેનો પ્રવાસ વધુ આરામદાયક અને ઝડપી બનાવવા માટે મધ્ય રેલવેએ નવા ઉપાયો પર કામ શરૂ કર્યું છે. કર્જતથી તળેગાવ (૭૨ કિમી) અને કર્જતથી કામશેત (૬૨ કિમી) એમ બે નવા રેલવે માર્ગ શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આ…
- અમદાવાદ
“9 ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ પર પ્રતિબંધ” ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું
અમદાવાદ: ટૂંક જ સમયમાં હવે ઉલ્લાસના પર્વ સમાન ગણેશ મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના આ વર્ષે પણ ડર વર્ષની જેમ જ ગણેશ મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આગામી 7 સપ્ટેમ્બરના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવશે જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ…
- બનાસકાંઠા
અમેરિકા રહેતા શિક્ષિકાએ કરી સ્પષ્ટતા “મારી પાસે બધી NOC છે, આવીશ ત્યારે પુરાવા રજૂ કરીશ.”
અંબાજી: બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે આવેલી સરકારી શાળાના એક શિક્ષિકા અમેરિકામાં રહેતા હોવા છતાં તેનું નામ શાળાના શિક્ષક તરીકે બોલાઈ રહ્યું છે અને તે પગાર પણ લઈ રહ્યા છે. 10 મહિના પછી દર દિવાળી પર વતન આવે છે અને પગાર…
- મનોરંજન
હાર્દિક અને નતાશા શા માટે અલગ થયા, હવે આ કારણ ચર્ચામાં…
ક્રિકેટ અને બોલીવુડના હોટ એન્ડ ડિવાઈડ કપલ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક છૂટા પડ્યા પછી તેમનું નામ નિરંતર ચર્ચામાં રહે છે. બંનેના સંબંધોમાં તિરાડ પડ્યા પછી પણ છૂટા પડવા અંગે મહિનાઓ સુધી અફવાઓ ચાલ્યા પછી બંનેએ એકસાથે છૂટા પડ્વાની જાહેરાત…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp લાવ્યું આ કમાલનું Feature, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને એમાં પણ વોટ્સએપ (WhatsApp)એ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. દુનિયાભરમાંથી કરોડો લોકો વોટ્સએપ યુઝ કરે છે. મેટાની ઓનરશિપ હેઠળના આ મેસેજિંગ પ્લેટફોર્મ પર ફીડબેક અને યુઝર્સની જરૂર પ્રમાણે અપડેટ્સ અને ફીચર્સ લાવવામાં આવે છે,…
- મહારાષ્ટ્ર
…તો મહારાષ્ટ્રમાં આ વખતે દસમા અને બારમાની પરીક્ષા વહેલી લેવાશે
પુણે: મહારાષ્ટ્ર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (સ્ટેટ બોર્ડ) તરફથી લેવામાં આવતી દસમા અને બારમા ધોરણની પરીક્ષા દર વર્ષની સરખામણીએ આ વખતે આઠથી દસ દિવસ વહેલી લઈ શકાય છે.તેના માટે અંદાજિત ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે પ્રમાણ બારમા…
- આમચી મુંબઈ
ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદને બહાને ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ
મુંબઈ: ઑનલાઈન ઈન્કમ ટૅક્સ ભરવામાં મદદ કરવાને બહાને વિલેપાર્લેની ગુજરાતી ફૅશન ડિઝાઈનર સાથે સાયબર ફ્રોડ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બૅન્ક અધિકારીના સ્વાંગમાં ઠગે ફરિયાદીના મોબાઈલનું એક્સેસ મેળવી બે બૅન્ક ખાતા અને એક ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.વિલેપાર્લે…