- નેશનલ
બ્રેકિંગઃ વિનેશ ફોગાટની અરજી મુદ્દે મળ્યા મોટા સમાચાર, સિલ્વર મેડલની અરજી ફગાવી
Paris Olympics: વિનેશ ફોગાટના કેસમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં તેના કેસને ફગાવી દેવામાં આવ્યો છે, જેથી કુસ્તીમાં વિનેશને મળનારા મેડલની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.પેરિસ ઓલિમ્પિક 2024 પછી ભારતીય ચાહકો માટે આખરે એક નહીં ગમતા સમાચાર…
- નેશનલ
Good News: ભારતમાં ડેન્ગ્યુની સ્વદેશી વેક્સિન બનાવાશે, ટ્રાયલ શરુ
નવી દિલ્હી: આઇસીએમઆર (ICMR) અને પેનેશિયા બાયોટેકએ ભારતમાં ડેન્ગ્યુની રસી વિકસાવવા માટે પ્રથમ તબક્કાની ત્રીજી ક્લિનિકલ ટ્રાયલની શરૂઆત કરી છે, તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું.ભારતની સ્વદેશી ટેટ્રાવેલેન્ટ ડેન્ગ્યુ રસી, ડેન્ગીઓલ, પેનેશિયા બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે અને આ…
- સ્પોર્ટસ
ચહલે ઇંગ્લિશ કાઉન્ટીમાં ડેબ્યૂમાં જ મચાવી હલચલ
લંડન: ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂના પહેલા જ દિવસે સનસનાટી મચાવી દીધી. તેણે બુધવારે વન-ડે કપ માટે તેમ જ ડોમેસ્ટિક મૅચો માટે નોર્ધમ્પ્ટનશર સ્ટીલબૅક્સ ટીમ સાથે કરાર સાઇન કર્યા એના એક કલાક પછી તેને રમવાનો મોકો મળ્યો…
- આમચી મુંબઈ
મ્હાડામાં ઓનલાઈન અરજી કરતા પહેલા વાંચી લો મહત્ત્વની વાતો, છેતરાશો નહીં…
મુંબઈ: મ્હાડા દ્વારા મુંબઈમાં વિવિધ પ્રકલ્પોમાં ૨૦૩૦ ઘર માટેની લોટરી બહાર પાડી છે. મ્હાડાની લોટરીને મળતા સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને સાયબર ચોરોએ હવે મ્હાડાની વેબસાઇટ જેવી જ બનાવટી અનધિકૃત વેબસાઇટ શરૂ કરી છે અને તેના દ્વારા નાગરિકોની છેતરપિંડી કરાઇ રહી…
- નેશનલ
બે વર્ષ માટે EDના નવા ડિરેક્ટર તરીકે રાહુલ નવીનની નિમણૂક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ED) નવા ડિરેક્ટરના નામની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે બુધવારે IRS અધિકારી રાહુલ નવીનને EDના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહેશે. તેઓ EDના નવા ડિરેક્ટર સંજય…
- આમચી મુંબઈ
અજિત પવાર એવું શું બોલ્યા છે કે હવે ભાજપે પણ કહ્યું કે અમારે સંબંધ….
અજિત પવારે આપેલા નિવેદન વિશે ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે અજિત પવારે મોટા સાહેબ(શરદ પવાર)ને વંદન કર્યા કે પછી સુપ્રિયા બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો તેનાથી ભાજપને કોઇ સંબંધ નથી, કારણ કે વડીલોનો આદર કરવો અને રૂઢિવાદી…
- ગાંધીનગર
થઈ જાઓ તૈયાર : પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવાનો મળશે વધુ એક તક
ગાંધીનગર: સરકારી નોકરીની ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર છે. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો માટે પોર્ટલ ખોલવામાં આવશે. જેનાથી અરજી કરવાથી વંચિત રહી ગયેલા ઉમેદવારોને અરજી કરવાનો લાભ મળશે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ…
- નેશનલ
Independence Day Special: દેશદાઝથી પ્રેરિત યુવકે 631 શહીદના નામ શરીર પર ત્રોફાવ્યાં
હાપુડ: આપણી સ્વતંત્રતા એ કોઇ વણમાંગી ભેટ નથી પરંતુ અનેક દેશની આઝાદી માટે અનેક વિરો અને વીરાંગનાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને તેનું નામ ઈતિહાસમાં કાયમ માટે અમર થઈ રહ્યું છે. દેશના દરેક નાગરિકને બહાદુરોની શહાદત પર ગર્વ છે.…
- મહારાષ્ટ્ર
CM પદનો ચહેરો બનવાનું ઉદ્ધવનું સપનું રોળાયું, આ નેતાએ ચર્ચા પર મૂક્યું પૂર્ણવિરામ?
મુંબઈ: ગયા અઠવાડિયે દિલ્હી જઇને કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની મુલાકાત લેનારા ઉદ્ધવ ઠાકરેની સત્તાધારી પક્ષ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી અને મુખ્ય પ્રધાન બનવા માટે ઉદ્ધવ હવાંતિયા મારી રહ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે આ મુદ્દે હવે મહાવિકાસ આઘાડીના સાથી…