સત્તાભૂખ્યા નેતાઓ સનાતન ધર્મને નુકસાન નહીં પહોંચાડી શકે: આદિત્યનાથ
સનાતન ધર્મ પર આંગળી ચીંધવી એ માનવતાને મુશ્કેલીમાં મૂકવાનો દૂષિત પ્રયાસ કરવા સમાન ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુરુવારે જન્માષ્ટમી નિમિત્તે પોલીસ લાઈન્સ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે જે સનાતન ધર્મને રાવણનો અહંકાર ભૂંસી નાખવામાં નિષ્ફળ…
- શેર બજાર
સોનામાં રૂ. ૧૮નો અને ચાંદીમાં રૂ. ૧૫૩નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે અમેરિકી ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સાપ્તાહિક…
- શેર બજાર
બજાર બે મહિનાની ઊંચી સપાટીએ; સેન્સેક્સમાં ૩૩૩ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ૧૯,૮૦૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસામાં વરસાદની ખાધ, વિશ્ર્વબજારના નબળા સંકેત અને વિદેશી ફંડોની વેચવાલી છતાં એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ શરૂ થયેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કે સતત છઠા દિવસે આગેકૂચ ચાલી રાખી હતી. બજાર બે મહિનાની ઊંચી સપાટીએ…
ટમેટું પાછું ચૌદ રૂપિયે કિલો થતા ધોલાઇ થઇ!!
વ્યંગ – બી. એચ. વૈષ્ણ્વ શહેરમાં એક જગ્યાએ હાથ સાફ કરવાનો સમારોહ ચાલી રહ્યો હતો. અમને ખબર છે તમારું માઇન્ડ સેટ છે! એ પણ વન સાઇડેડ! (આમ પણ તમે કાગ ભૂશંડી મહારાજ એટલે કાગડા જેવા દેખાવ છો!! વિદેશમાં તો ક્રોવ…
પાટીલની નો રિપીટની ગોળી વર્તમાન સદ્સ્યોને કડવી લાગતી હોવાની પ્રતીતિ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ હોવાનો અણસાર આપતો વધુ એક કિસ્સો કમલમ ખાતે નર્મદાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જોવા મળ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા સેન્સ પ્રક્રિયા છોડીને નીકળી ગયા હતા.જો કે આ સમગ્ર…