અનોખી સ્પર્ધા: તિથલમાં સાડી પહેરીને મહિલાઓ ત્રણ કિ.મી. દોડી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વલસાડના તિથલમાં સાડી દોડનું આયોજન કરાયું હતું અને આ અનોખી દોડમાં ૬૦ વર્ષ સુધીની ઉંમરની મહિલાઓએ સાડી પહેરીને ત્રણ કિલોમીટરની દોડ લગાવી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના તિથલમાં સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડની…
પારસી મરણ
રોહિન્ટન રતનશૉ સાહુરાજા તે મરહુમ ગુલના ધણી. તે મરહુમ રતનશૉ ટી. સાહુરાજા તથા મરહુમ શીરીનબાઇ સાહુરાજાના દીકરા. તે મરહુમ જીમી તથા મરહુમ નરગીશ દેસાઇના જમાઇ. તે મરહુમ હિલ્લા કેરસી પસ્તાકિયાના ભાઇ. તે કેરસી મ. પસ્તાકિયાના સાળા. તે એલીસ તથા બખ્તાવર…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. રતનબાઇ અને સ્વ. વીરજી થાર્યા સોપારીવાલા ગામ કચ્છ બરંદા હાલ માટુંગાના સુપુત્ર વલ્લભદાસ (ઉં. વ. ૯૧) તે વિણાબેનના પતિ. તે જયેશ, સુનીલ અને શિલ્પાના પિતા. તે જયશ્રી, આરતી, આનંદભાઇ કારીયાના સસરા. તે સ્વ. મથુરાદાસ વીરજી રેશમવાલા ગામ મોથાળાવાળાનાં…
જૈન મરણ
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનધારી નિવાસી હાલ (કામરેજ – સુરત) મહેન્દ્રભાઈ નરભેરામ રૂપાણી (ઉં. વ. ૭૮) તે જ્યોત્સ્નાબેનના પતિ. સ્વ કાંતીભાઇ, પ્રફુલભાઈ, જયાબેન જયંતીલાલ દેસાઈ, સ્વ.જશીબેન જયંતીલાલ ઘેલાણી, ઈલાબેન વસંતરાય તુરખીયાના ભાઈ. હિતેષ, અમીત ના પિતાશ્રી. અ.સૌ મેઘના, અ.સૌ નીશાના સસરા. જગમોહન…
બુલિશ ફ્લેગ ફોર્મેશન: બે મહિનાના શ્રેષ્ઠ સપ્તાહ પછી નિફટીનો ટાર્ગેટ ૨૦,૦૦૦
બજારની ગતિનો આધાર ઇન્ફલેશન ડેટા, એફઆઇઆઇના વલણ અને ક્રૂડ તેલની ધાર પર ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: ભારતીય શેર બજાર માટે સમીક્ષા હેઠળનું વિતેલું સપ્તાહ બે મહિનામાં તેનું શ્રેષ્ઠ સપ્તાહ રહ્યું હતું, જેમાં નિફ્ટી અને સેન્સેક્સ અનુક્રમે ૧.૯૮ ટકા અને ૨.૬૪…
વિદેશી હૂંડિયામણની અનામતમાં ૪.૦૩ અબજ ડૉલરનો ઉછાળો
મુંબઈ: ગત પહેલી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૪.૦૩૯ અબજ ડૉલરનાં ઉછાળા સાથે ૫૯૮.૮૯૭ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે…
વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનવા માટે ભારતે ૨૦ વર્ષ સુધી ૮થી ૯ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવો જરૂરી: ડેલોઈટ
નવી દિલ્હી: સ્વાતંત્ર્યની શતાબ્દી સુધીમાં અથવા તો વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને વિકસીત રાષ્ટ્ર બનાવવાનાં વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે આગામી ૨૦ વર્ષ સુધી દેશમાં ૮થી ૯ ટકાનો વૃદ્ધિદર જરૂરી હોવાનું ડેલોઈટના દક્ષિણ એશિયાના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર રોમલ શેટ્ટીએ આજે…
જાન્યુઆરીથી જૂન દરમિયાન સ્ટીલના ઉત્પાદનમાં પાંચ ટકાનો વધારો: સ્ટીલમિન્ટ
નવી દિલ્હી: વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૩નાં પહેલા છમાસિકગાળામાં અર્થાત્ જાન્યુઆરીથી જૂન દરમિયાન દેશમાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના ૬.૩ કરોડ ટન સામે પાંચ ટકાના વધારા સાથે ૬.૬૧૪ કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું સ્ટીલમિન્ટે એક અહેવાલમાં જણાવ્યું છે.અહેવાલમાં જણાવ્યાનુસાર ઉત્પાદન…
ગુજરાતમાં માછીમારી માટે વપરાતા હાઈસ્પીડ ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : માછીમારોને ખર્ચમાં રાહત મળે અને તેમનું આર્થિક ભારણ ઘટે તેવા આશયથી ગુજરાત સરકારે માછીમારો દ્વારા વપરાતાં હાઇસ્પીડ ડીઝલના જથ્થાની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત આ ખાતાના પ્રધાન રાઘવજી પટેલે કરી હતી.સરકારની અખબારી યાદીમાં જણાવાયું હતુ કે ૧…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૦-૯-૨૦૨૩ થી તા. ૧૬-૯-૨૦૨૩ રવિવાર, નિજ શ્રાવણ વદ-૧૧, તા. ૧૦મી, ૨૦૨૩. નક્ષત્ર પુનર્વસુ સાંજે ક. ૧૭-૦૫ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સવારે ક. ૧૦-૨૪ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. આદિત્ય પૂજન, અજા એકાદશી (ખારેક). સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.સોમવાર,…