- પુરુષ
જુવાન હૈયાંનાં ડેટિંગમાં આ ‘ઑનેસ્ટિ બોમ્બિંગ’ વળી શું છે?
કોરોનાના કપરા કાળ પછી નૈતિકતાના ઘણાં જૂના નિયમોને પડતાં મૂકી આજની યુવા પેઢી પોતાનાં જીવનસાથીની શોધ માટે કેટલીક નવી રીતિ-નીતિ સાથે ડેટિંગ કરી રહી છે. કેવું છે એમનું આ નવા પ્રકારનું ડેટિંગ…? ક્લોઝ અપ -ભરત ઘેલાણી આપણી બોલી અને લિપિ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌરશરદૠતુ), ગુરુવાર, તા. ૧૪-૯-૨૦૨૩બૃહસ્પતિ પૂજન, પીઠોરી અમાવસ્યા, દર્શ અમાવસ્યા.ભારતીય દિનાંક ૨૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, નિજ શ્રાવણ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૪૯, માહે નિજ શ્રાવણ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન,…
હઝરત અબૂબ, સિદ્દીક સિરિયાથી મક્કા પહોંચ્યા ત્યારે અબૂ જહલે તેમને શું કહ્યું?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી હઝરત અબૂબક્ સિદ્દીક રદ્યિલ્લાહો અન્હો એક ઉદાર પ્રમાણિક વેપારી હતા. વેપાર અર્થે આપ મક્કાથી સિરિયા જતા હતા ત્યારે સિરિયાની સરહદ નજીક રાતવાસો કરવા આપ હઝરત રદ્યિલ્લાહો અન્હોનો કાફલો રણ પ્રદેશના એક અવાવરા ખ્રિસ્તી દેવળ પાસે પહોંચ્યો.…
મુંબઈને ચકાચક બનાવવા ૧૮૦૦ કર્મચારી અને ૨૦૦ મશીન લાગ્યા કામે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરના મુખ્ય પરિસરની સાથે જ નાના-મોટા રસ્તા, ગલીઓ, ફૂટપાથ અને સાર્વજનિક શૌચાલયોને સ્વચ્છ, સુંદર અને ચકાચક બનાવવા માટે દરરોજ ૧,૮૦૦ કર્મચારી અને લગભગ ૨૦૦ મશીનની મદદ લેવામાં આવી રહી હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો છે.મુંબઈના તમામ…
કિશોરનું અપહરણ કરીને₹ ૩૦ લાખની ખંડણી માગી
પુણે: ૧૪ વર્ષના કિશોરનું અપહરણ કરીને તેના છુટકારા માટે પરિવારજનો પાસે રૂ. ૩૦ લાખની ખંડણી માગવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓની ઓળખ તેજન લોખંડે, અર્જુન રાઠોડ અને વિલાસ મ્હસ્કે તરીકે થઇ હોઇ તેઓ હોટેલ ખોલવા માગતા હતા અને…
કોવિડ-૧૯ બોડી બેગની ખરીદી કૌભાંડ: કિશોરી પેડણેકરની ત્રણ કલાક પૂછપરછ
મુંબઈ: કોવિડ-૧૯ પીડિતો માટે બોડી બેગની ખરીદીમાં કથિત કૌભાંડ સંબંધમાં મુંબઈનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર બુધવારે ફરીથી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ) સમક્ષ હાજર થયાં હતાં. પેડણેકર સવારના ૧૧ વાગ્યે ઇઓડબ્લ્યુની ઓફિસમાં પહોંચ્યાં હતાં અને બાદમાં તેમની ત્રણ કલાક…
અતિક્રમણો હટાવવા તમામ સરકારી યંત્રણાઓ એકત્ર કામ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરમાં ઠેર-ઠેર ઊભા થઈ ગયેલા અતિક્રમણો હટાવવા માટે વિવિધ સરકારી ઍજેન્સીઓએ આપસમાં સમન્વય સાધીને કાર્યવાહી કરવી અને પોલીસ પ્રશાસને પણ અતિક્રમણ નિર્મૂલનની કાર્યવાહી દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરી આપવો એવો એવો નિર્દેશ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર…
- આમચી મુંબઈ
જી-ટ્વેન્ટી ભારતની અદ્ભૂત સફળતા
ભારતીયોને વધુને વધુ વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી કરાવાશે: ક્રિસ્ટોફર એલ્મસ ભલે પધાર્યા: નવી દિલ્હીસ્થિત યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ્ટોફર એલ્મસ અને મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલના પ્રવક્તા ગ્રેગ પાર્ડોએ બુધવારે ‘મુંબઈ સમાચાર’ની મુલાકાત લીધી હતી, ત્યારે ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેએ…
મરાઠા આરક્ષણ જરાંગેએ ઉપવાસ પાછા ખેંચતા પહેલા સીએમ સાથે મુલાકાતની માગ કરી
મુંબઈ: મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે ભૂખ હડતાલ પાછી ખેંચતા પહેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળવાની માગ કરી છે. જરાંગે મંગળવારે મોડી રાત્રે સીએમ શિંદે સાથે ફોન પર વાત કર્યા બાદ આ માગણી કરી હતી. રાજ્યના ઉદ્યોગ મંત્રી ઉદય…
દક્ષિણ મુંબઈને મળશે વધારાનું પાણી
મલબાર હિલ જળાશયના પુન: બાંધકામમાં અડચણરૂપ રહેલાં વૃક્ષો પર આજે થશે સુનાવણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારોમાં બહુ જલદી વધારાનું પાણી ઉપલબ્ધ થવાનું છે. મલબાર હિલમાં આવેલા ૧૩૬ વર્ષ જૂના જળાશયના પુન:બાંધકામને આડે આવતા વૃક્ષોના સંદર્ભમાં સૂચનો અને…