- તરોતાઝા
અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન નિયમનું પાંચમું ચરણ- ‘ઇશ્ર્વર પ્રણિધાન’ દ્વારા સમર્પણ
ફિટ સોલ – ડૉ. મયંક શાહ ઇશ્ર્વર, ભગવાન, દેવ-દેવી વી. આપણી આસ્થાના આલંબન બની ગયાં છે. સર્વ મનુષ્ય ગણ, પોતાની સાચી ઓળખ મેળવવા માટે અને પોતાના અસ્તિત્વનું કારણ સમજવા માટે સતત પુરુષાર્થ કરતા હોય છે. એમના પુરુષાર્થને સાચી દિશા આપવા…
- તરોતાઝા
પ્રતિદિન સૂકા નાળિયેરનો એક ટૂકડો બનાવશે આરોગ્યને ટકાટક
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ચાલો જાણી લઈએ સૂકા કોપરાના સ્વાસ્થ્યવર્ધક લાભ તહેવારોના દિવસો શરૂ થાય તેમ બજારમાં વિવિધ વસ્તુઓનાં ભાવ વધી જતાં હોય છે. તેમ છતાં તહેવારમાં ખાસ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ આપણે ખરીદવાનો આગ્રહ રાખતાં જ હોઈએ છીએ.…
- તરોતાઝા
સતત ઊર્જાવાન રાખતી વનસ્પતિ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભાગ-૨ પ્રાકૃતિક વનસ્પતિ પ્રકૃતિની ઉમદા દેન છે. જલ-વાયુ પરિવર્તનનું પાલન કરી સ્વાભાવિક રૂપથી તે ઊગે છે. ભારતમાં પ્રાકૃતિક વનસ્પતિની એક વિશાળ શૃંખલા ઊગે છે. આ પ્રાકૃતિક વનસ્પતિનું સંરક્ષણ કરવું જોઈએ જે પર્યાવરણની ગુણવત્તા…
- તરોતાઝા
સૌંદર્ય અને સ્વાસ્થ્ય વર્ધક કમળકાકડી
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ ભારતીય પરંપરામાં પૂજામાં વપરાતી કમળકાકડી એક આદર્શ નિર્દોષ ઔષધ પણ છે. તેને સૌરાષ્ટ્રનાં અમુક ભાગમાં પબડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કમળકાકડીનો પૂજા વિધિમાં ઉપયોગ કરી પછી એનું શું થયું એની…
- ધર્મતેજ
આખી પૃથ્વીની સાત પરિક્રમા કરીને પહેલો અહીં આવી પહોંચશે એના શુભવિવાહ આ ક્ધયાઓ સાથે કરવામાં આવશે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજા વિશ્ર્વરૂપ: ‘દેવર્ષિ નારદની આજ્ઞાથી હું મારી બંંને પુત્રીઓને આપની પુત્રવધૂ બનાવી મારા જવાબદારીથી મુક્ત થવા માગું છું, પણ બંને પુત્રીઓની ઇચ્છા છે કે તેઓ આપના કોઈપણ એક પુત્ર સાથે વિવાહ કરશે.’ ભગવાન શિવ: ‘પાર્વતી…
એલઆઇસીએ નિર્મલા સીતારમનને ૧૮૩૧ કરોડનો ચેક આપ્યો
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમનને ગુરુવારે ૧૮૩૧.૦૯ કરોડ રૂપિયાનો ચેક આપ્યો છે. આ ચેક એલઆઇસીના ચેરમેન સિદ્ધાર્થી મોહંતીએ નાણાં મંત્રીને સોંપ્યો છે. એલઆઇસીએ ટ્વિટ પર આ માહિતી…
વિદેશી ફંડોની ₹ ૪૨૦૩ કરોડની વેચવાલી
મુંબઈ: ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ)ની સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં શેરોમાં રૂ.૪૨૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ છે. યુ.એસ. બોન્ડ યીલ્ડમાં વધારા અને અમેરિકી ડોલરની મજબૂતી પાછળ ફોરેન ફંડો વેચવાલ રહ્યા છે.એફપીઆઈઝ દ્વારા ડેટ, હાઈબ્રિડ, ડેટ-વીઆરઆર અને ઈક્વિટીઝને ગણતરીમાં લેતાં ૮,સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં…
એફએમઓસી પર નજર: સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ સાથે સેન્ટિમેન્ટમાં આશાવાદ છતાં અવરોધના અણસાર
ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજાર એક નવી ઐતિહાસિક ઊંચી સપાટી સર કરી ચૂક્યું છે અને છતાં તેની હજુ આગેકૂચ ચાલુ રહેવાની આશા સેવાઇ રહી છે. આમ જુઓ તો બજારની ચાલ અંગે સ્પષ્ટ મત કરવામાં જોખમ રહેલું છે , કારણ…
વન-ડેમાં ભારત સામે કોઇ પણ ટીમનો સૌથી ઓછો સ્કોર
કોલંબો: એશિયા કપની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને ૧૫.૨ ઓવરમાં ફક્ત ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ સાથે ભારત વિરુદ્ધ કોઇ પણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય બોલરોએ ૧૫.૨ ઓવરમાં…
એશિયા કપમાં ચેમ્પિયન ટીમ ઇન્ડિયા, તોડ્યા અનેક રેકોર્ડ્સ
કોલંબો: એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને ૧૦ વિકેટથી હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ભારતે શ્રીલંકાને ફક્ત ૧૫.૨ ઓવરમાં ૫૦ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કરતા સાત ઓવરમાં ૨૧ રન આપી છ વિકેટ ઝડપી હતી. જેના…