• નિપાહ વાઇરસ માટે એલર્ટ

    કેરળમાં બે જણનાં મૃત્યુ બાદ મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ મુંબઈ: કેરળમાં ‘નિપાહ’ વાઇરસની બિમારીથી બે જણ મૃત્યુ પામ્યા પછી મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ થઈ છે. રાજ્ય સરકારે બુધવારે ‘નિપાહ’ વાઇરસ બાબતે ‘એલર્ટ’ની જાહેરાત કરી હતી. એ સાથે મહાનગર પાલિકાઓ અને…

  • ૩૮૮ પ્રોજેક્ટનાં રજિસ્ટ્રેશન રદ કરાયાં

    બિલ્ડરોનાં બેંક ખાતાં પણ ફ્રીઝ કર્યાં મુંબઈ: મહારેરાએ ૩૮૮ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. પ્રોજેક્ટના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મહારેરાએ માર્કેટિંગ કરવાની અને ફ્લેટ વેચવાની પણ ના પાડી દીધી છે. જાન્યુઆરીથી ૨૦ એપ્રિલની વચ્ચે…

  • નાશિકમાં કાંદાના વેપારીઓની બેમુદત હડતાળ

    લીલામી બંધ કરી: પ્રધાને આકરી કાર્યવાહીની આપી ચેતવણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાશિકમાં કાંદાના વેપારીઓ દ્વારા બુધવારે એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં કાંદાનું લિલામ બંધ પાડવામાં આવ્યું હતું અને પોતાનું આંદોલન બેમુદત ચલાવવાની ચિમકી ઉચ્ચારી હતી. તેને પગલે રસોડાના મહત્ત્વના…

  • આમચી મુંબઈ

    દોઢ દિવસના બાપ્પાની ધામધૂમથી વિદાય

    આવજો…:બુધવારે દોઢ દિવસના ગણપતિનું વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. (તસવીર: અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘ગણપતિબાપ્પા મોર્યા, પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ગણેશભક્તોએ દોઢ દિવસના ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. ગણેશવિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર યોગ્ય વ્યવસ્થા કરવામાં…

  • આમચી મુંબઈ

    જાગરૂકતા, મહત્ત્વ અને સજાવટ…

    ગણેશોત્સવ દરમિયાન વિવિધ થીમ પર ભક્તો ડેકોરેશન કરતા હોય છે ત્યારે પરેલમાં એક પરિવારે ઘરની બારીનું મહત્ત્વ જણાવતી સજાવટ કરી છે, જ્યારે લોઅર પરેલમાં એક ઘરે બીડીડી ચાલ પુનવર્સન માટે તોડી પાડવામાં આવનાર છે એ થીમ પર સજાવટ કરી છે.…

  • મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર

    ૪૫૪વિરુદ્ધ૨ નવી દિલ્હી: મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભામાં ૩૩ ટકા અનામતનો લાભ આપતા ખરડાને લોકસભામાં બુધવારે ૪૫૪ વિરુદ્ધ બે મતથી પસાર કરાયો હતો. લોકસભામાં બુધવારે અનામત ખરડા અંગેની ચર્ચા દરમિયાન ૨૭ મહિલા સાંસદે પક્ષના આદેશથી વિપરીત વલણ અપનાવ્યું હતું અને…

  • વેપાર

    સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી ગુમાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગેનો નિર્ણય જાહેર કરે એ પહેલા ડહોળાયેલા વૈશ્ર્વિક સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક બજારમાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેચવાલી તીવ્ર બનતા સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો અને નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી ગુમાવી હતી. સેન્સેક્સ ૭૯૬ પોઈન્ટ્સ…

  • આપણું ગુજરાત

    ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકા: સૌથી વધુ કચ્છમાં ૧૫૮.૭૩ ટકા

    કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ:લખપત-રાપરમાં સાતથી દસ ઈંચ વરસાદ, અનેક જળાશયો બીજી વાર છલકયાં. (ઉત્સવ વૈદ્ય) ગાંધીનગર: રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૮.૭૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૯.૬૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં…

  • પારસી મરણ

    પિલુ ફિરોઝ દલાલ તે મરહુમ ફિરોઝ દિનશૉ દલાલના પત્ની. તે મરહુમ વિલુ અને નવલ વાડિયાના પુત્રી. તે નોશિર ફિરોઝ દલાલ અને આલુ કેકી વાચાના માતા. તે ફરીદા નોશીર દલાલ, કેકીના સાસુ. તે અનાઈશા, ઝહિરના ગ્રાન્ડમધર, તે અસ્પી વાડિયા, મરહુમ ખોરશી…

  • હિન્દુ મરણ

    ભીખુભાઈ મોરારજી પંચાલ મૂળ વતન દાદરા નગર હવેલી હાલ વસઈ (ઉં. વ. ૮૬) તા. ૧૮-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તા. ૨૨-૯-૨૩ના શુક્રવાર ૪ થી ૬.૩૦. પ્રાર્થના સ્થાન: શ્રી સ્વામિનારાયણ મંદિર, ૬૦ ફીટ રોડ, વસઈ વેસ્ટ.હાલાઈ લોહાણાગં. સ્વ. જસવંતીબેન જમનાદાસ પોપટ (ઉં.…

Back to top button