કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ
લખપત-રાપરમાં સાતથી દસ ઇંચ વરસાદ ક અનેક જળાશયો બીજી વાર છલકાયાં (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ઓગસ્ટ માસ કોરોધાકોર પસાર થઇ ગયા બાદ મેઘરાજાની લાસ્ટ ઇંનિંગ્સ કચ્છમાં પણ શરૂ થઇ છે અને છેલ્લા બે દિવસમાં કચ્છના લગભગ તમામ દસ તાલુકાઓમાં બેથી દસ…
ભારતીયો માટે કેનેડા જોખમી: કેન્દ્રની ચેતવણી
વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સાવચેત રહેવા તાકીદ – દ્વિપક્ષી સંબંધ વધુ વણસ્યા નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા અને ત્યાં જવા માગતા ભારતીયોને ચેતવણી આપતા બુધવારે જણાવ્યું હતું કે કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતીયો સામેની પ્રવૃત્તિઓ વધી રહી છે અને તેથી…
- આમચી મુંબઈ

થેન્ક્ યુ બમન ઈરાની…
દ્વિશતાબ્દી વર્ષ પૂર્તિ નિમિત્તે બનાવવામાં આવી રહેલી મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં બી-ટાઉનના જાણીતા અભિનેતા બમન ઈરાની વોઈસ ઓવર આપશે. આ માટે મુંબઈ સમાચાર બમન ઈરાનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
નિપાહ વાઇરસ માટે એલર્ટ
કેરળમાં બે જણનાં મૃત્યુ બાદ મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ મુંબઈ: કેરળમાં ‘નિપાહ’ વાઇરસની બિમારીથી બે જણ મૃત્યુ પામ્યા પછી મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ થઈ છે. રાજ્ય સરકારે બુધવારે ‘નિપાહ’ વાઇરસ બાબતે ‘એલર્ટ’ની જાહેરાત કરી હતી. એ સાથે મહાનગર પાલિકાઓ અને…
૩૮૮ પ્રોજેક્ટનાં રજિસ્ટ્રેશન રદ કરાયાં
બિલ્ડરોનાં બેંક ખાતાં પણ ફ્રીઝ કર્યાં મુંબઈ: મહારેરાએ ૩૮૮ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. પ્રોજેક્ટના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મહારેરાએ માર્કેટિંગ કરવાની અને ફ્લેટ વેચવાની પણ ના પાડી દીધી છે. જાન્યુઆરીથી ૨૦ એપ્રિલની વચ્ચે…
નાશિકમાં કાંદાના વેપારીઓની બેમુદત હડતાળ
લીલામી બંધ કરી: પ્રધાને આકરી કાર્યવાહીની આપી ચેતવણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાશિકમાં કાંદાના વેપારીઓ દ્વારા બુધવારે એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં કાંદાનું લિલામ બંધ પાડવામાં આવ્યું હતું અને પોતાનું આંદોલન બેમુદત ચલાવવાની ચિમકી ઉચ્ચારી હતી. તેને પગલે રસોડાના મહત્ત્વના…
- આમચી મુંબઈ

દોઢ દિવસના બાપ્પાની ધામધૂમથી વિદાય
આવજો…:બુધવારે દોઢ દિવસના ગણપતિનું વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. (તસવીર: અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘ગણપતિબાપ્પા મોર્યા, પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ગણેશભક્તોએ દોઢ દિવસના ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. ગણેશવિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર યોગ્ય વ્યવસ્થા કરવામાં…




