આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ*, શનિવાર, તા. ૨૩-૯-૨૦૨૩,ધરોઆઠમ, ગૌરી વિસર્જન ભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૮ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૮ પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે…
પ્રજામત
‘સિનેમા ઘરો ફરી પાછા ધમધમવા લાગ્યા…’ ભારત દેશમાં વિકાસમાં ઉદ્યોગો, ધંધાઓ તથા બીજા પ્રકારના વ્યવસાયોનો ખૂબ મોટો ફાળો છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવાનું લક્ષ્ય સાથે વધુ રોજગારીઓ પણ પૂરી પાડી દેશ, પ્રજાના વિકાસની ગાડી પૂરપાટ દોડતી રહે છે. આમાં ફિલ્મી…
ગુજરાતમાં કિસાનોને દિવસે વીજળી આપવાની યોજના ઠપ્પ: ૧૩,૨૬૩ ગામો વંચિત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે ખેડૂતોને દિવસે અવિરત વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી હતી. કિસાનો વધુમાં વધુ પાક મેળવી શકે તે માટે સિંચાઇની વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના લાગુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ યોજના હેઠળ કિસાનોની…
વડોદરા જિલ્લાનાં ૩૧ ગામમાં પૂર બાદ સફાઇ કાર્યનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લામાં નર્મદા અને મહીસાગર નદીના પૂરના પાણી ઓસર્યા બાદ સિંધરોટ સહિત જિલ્લાનાં ૩૧ ગામોમાં ૩૮ ટીમો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે ખેડૂતોના પાક-જમીન ધોવાણની નુકસાનીના સરવે માટે ૧૦૨ ટીમો કામે લાગી છે. વડોદરા જિલ્લામાં…
અમદાવાદમાં ૧.૧૨ કરોડના એમડી ડ્રગ્સ સાથે ત્રણ કેરિયર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી પોલીસે ૨૪ કલાકમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે એક બનાવમાં ૫૯૪.૮૦૦ ગ્રામના કુલ ૫૯.૪૮ લાખના એમડી ડ્રગ્સ સાથે એકની જ્યારે અન્ય બનાવમાં બન્ને ઇસમોને ૫૨.૧૮ લાખની…
કચ્છમાં વરસાદનો વિરામ: આખરે ઉઘાડ નીકળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: સમગ્ર રાજ્ય સહીત રણ પ્રદેશ કચ્છમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવિરતપણે વરસી રહેલા ભારે વરસાદે ગુરુવારે દિવસ દરમિયાન વિરામ લીધો છે અને વાદળછાયાં વાતાવરણને બદલે સાફ આકાશ સાથે સૂર્યનારાયણે દર્શન દેતાં જનજીવને રાહતનો દમ લીધો છે. અરબી સમુદ્રમાં…
- શેર બજાર
સતત ત્રીજા દિવસની પછડાટમાં સેન્સેક્સે ૫૭૧ પોઇન્ટ ગુમાવ્યા, નિફ્ટી ૧૯૭૫૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજ વૃદ્ધિને લગતા પ્રતિકૂળ સંકેતને કારણે ડહોળાયેલા વૈશ્ર્વિક હવામાન વચ્ચે સ્થાનિક બજારમાં પણ સતત ત્રીજા દિવસે વેચવાલીનું દબાણ વધી જતાં સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકાના ગાબડાં સાથે ૬૬,૨૩૦.૨૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો,…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૨૪૫ અને ચાંદીમાં ₹ ૨૩૩ તૂટ્યા
ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર રાખશે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે આ વર્ષમાં હજુ એક વખત વ્યાજદરમાં વધારાની અને વર્ષ ૨૦૨૪માં નાણાં નીતિ હળવી થવાની બહુ ઓછી શક્યતા વ્યક્ત કરતાં આજે…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ રહી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૦૬ના મથાળે બંધ રહ્યો…
- વેપાર
ટીન સિવાયની ધાતુઓમાં આગળ ધપતો ઘટાડો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવા સંકેતોને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક આર્થિક મંદીની ભીતિ સપાટી પર આવતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે પાંખાં કામકાજો વચ્ચે ધાતુઓના ભાવમાં નરમાઈનું…