મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુખદુલ સિંહની કેનેડામાં હત્યા
ચંદીગઢ/નવી દિલ્હી: કેનેડાના શહેર વિનીપેગમાં અજાણ્યા ઇસમો દ્વારા પંજાબના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંના એક ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ આંતર-ગેંગ દુશ્મનાવટનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. કેનેડાના સમય મુજબ તેની હત્યા…
- નેશનલ
‘મહિલા શક્તિ’
હજી બુધવારે તો લોકસભામાં મહિલા અનામત ખરડો પસાર થયો, ત્યાં સંસદની બહાર ‘નારી શક્તિ’ના દર્શન થયા હતા. સંસદના ખાસ સત્રને માણવા માટે આવેલાં ‘દર્શકો’માં મહિલાઓની સંખ્યા વધારે દેખાતી હતી.
સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યાં: માર્કેટ કેપમાં ₹ ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ
મંદીની હેટ્રીક (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે, જ્યારે આ સમય દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઈન્ટ…
- નેશનલ
એકાત્મતા કી પ્રતિમા
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્ર્વરમાં હિન્દુ સંત આદિ શંકરાચાર્યની ૧૦૮ ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાને ‘એકાત્મતા કી પ્રતિમા’ ગણવામાં આવે છે. (પીટીઆઈ)
હિન્દુ મરણ
હિન્દુ મરણ ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરાભાવનગર, હાલ મુંબઈ અશ્ર્વિન મહેતા (ઉં. વ. ૮૧) તા.૨૦.૯.૨૩એ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.હરિલાલ દામોદરદાસ મહેતાના પુત્ર. નલિનીબહેનના પતિ. ધર્મિલના પિતા. સ્વ.ધીરેનભાઇ તથા જયંત, હંસાબહેન, ઊર્મિલાબહેન, વર્ષાબહેનના ભાઇ. હર્ષદભાઇ છોટાલાલ ગાંધીના બનેવી. જિજ્ઞેશ ગાંધીના ફુવા.…
- એકસ્ટ્રા અફેર
કેનેડા સામે મોદી સરકારે વધારે આકરા થવું જોઈએ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારત અને કેનેડાના સંબધો વરસોથી સારા હતા પણ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓના કારણે કડવાશ આવવા માંડેલી. આ વરસના જૂનમાં કેનેડામાં ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યા થયેલી ને ત્યારથી કેનેડા ઊંચુંનીચું…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદૠતુ*, શનિવાર, તા. ૨૩-૯-૨૦૨૩,ધરોઆઠમ, ગૌરી વિસર્જન ભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૮ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૮ પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે…
પ્રજામત
‘સિનેમા ઘરો ફરી પાછા ધમધમવા લાગ્યા…’ ભારત દેશમાં વિકાસમાં ઉદ્યોગો, ધંધાઓ તથા બીજા પ્રકારના વ્યવસાયોનો ખૂબ મોટો ફાળો છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવાનું લક્ષ્ય સાથે વધુ રોજગારીઓ પણ પૂરી પાડી દેશ, પ્રજાના વિકાસની ગાડી પૂરપાટ દોડતી રહે છે. આમાં ફિલ્મી…
ગુજરાતમાં કિસાનોને દિવસે વીજળી આપવાની યોજના ઠપ્પ: ૧૩,૨૬૩ ગામો વંચિત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારે ખેડૂતોને દિવસે અવિરત વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી હતી. કિસાનો વધુમાં વધુ પાક મેળવી શકે તે માટે સિંચાઇની વ્યવસ્થાના ભાગરૂપે આ યોજના લાગુ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ યોજના હેઠળ કિસાનોની…
વડોદરા જિલ્લાનાં ૩૧ ગામમાં પૂર બાદ સફાઇ કાર્યનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરા જિલ્લામાં નર્મદા અને મહીસાગર નદીના પૂરના પાણી ઓસર્યા બાદ સિંધરોટ સહિત જિલ્લાનાં ૩૧ ગામોમાં ૩૮ ટીમો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે ખેડૂતોના પાક-જમીન ધોવાણની નુકસાનીના સરવે માટે ૧૦૨ ટીમો કામે લાગી છે. વડોદરા જિલ્લામાં…