- ઉત્સવ
મુઆની આળસે જીવનારા એદીઓ
ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી વભાવે ઉદ્યમી લોકોના શબ્દકોશમાં આળસુ શબ્દ નથી હોતો અને આળસુ લોકોની ડિક્ષનરીમાં ઉદ્યમી શબ્દ નથી હોતો. આળસુ માણસની વ્યાખ્યા આપતો એક મજેદાર કિસ્સો છે કે એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે ‘આળસુ માણસનો જોક…
- ઉત્સવ
હવે દુર્ગાદાસની એક સાથે અનેક કસોટી થવાની હતી
વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ (૧૨)હવે દુર્ગાદાસની એક સામટી ક્ષમતાઓની કસોટીનો સમય આવી પહોંચ્યો હતો. વીરતા, સ્વામી-ભક્તિ, માતૃભૂમિ-પ્રેમ, વફાદારી, ધર્મ-પ્રેમ અને વતન-પ્રેમની પરીક્ષા શરૂ થવાની હતી. બદ્ધે બધી એક સાથે, ભયંકર જોખમ સાથે. આ ઉપરાંત પોતાના સર્વસ્વ સમાન મહારાજા જસવંતસિંહે…
- ઉત્સવ
‘શ્રી જ્ઞાનેશ્ર્વરી’: મરાઠી-કચ્છી સંગમ
વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી દાર્શનિક સંત જ્ઞાનેશ્ર્વરે છેક તેરમી સદીમાં સંકેત આપ્યા હતા કે, ‘જ્ઞાનની પરંપરા સંપૂર્ણ માનવજાતિની સાચી વિરાસત અને આધાર છે.’ જ્યોત સે જ્યોત જગાતે ચલો,પ્રેમ કી ગંગા બહાતે ચલો !રાહ મેં આયે જો દીનદુખીઉનકો ગલે…
- વેપાર
શૅરબજારમાં સતત ચોથા દિવસે મંદી: નિફ્ટી ૧૯,૬૭૫ની નીચે, સેન્સેક્સ ૨૨૧ પોઇન્ટ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના ડહોળાયેલા માનસ, સ્થાનિક સ્તરે એફઆઇઆઇની એકધારી વેચવાલી અને સપ્તાહના આ છેલ્લા સત્રમાં એચડીએફસી બેન્કમાં જોવા મળેલા ધોવાણ સાથે સેન્સેક્સમાં સતત ચોથા દિવસે મંદીનો માહોલ રહ્યો હતો. નિફ્ટી ૧૯,૬૭૫ની નીચે સરક્યો હતો, જ્યારે સેન્સેક્સ ૨૨૧ પોઇન્ટ ગબડ્યો…
- વેપાર
સોનામાં ₹ ૬૨નો ધીમો સુધારો, ચાંદી ₹ ૧૨૦૪ ચમકી
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ગત પાંચમી સપ્ટેમ્બર પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયા બાદ આજે વૈશ્ર્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો…
જનતા દળ (એસ.)નો એનડીએમાં પ્રવેશ
નવી દિલ્હી: કર્ણાટકના પ્રાદેશિક પક્ષ જનતા દળે (સેક્યુલર) ભાજપ સાથે જોડાણ કરવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે જનતા દળ (એસ)ના નેતા એચ.ડી. કુમારસ્વામી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ જનતા દળ…
નારાયણ સરોવર છલકાતાં પરંપરાગત રીતે વધાવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: સરહદી કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના પશ્ર્ચિમ કાંઠે આવેલું પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર તાજેતરમાં વરસેલા ભારે વરસાદ બાદ પાલર નીરથી છલકાઈ જતાં આ જાગીરના મહંત સોનલ લાલજી મહારાજ સહિતના અગ્રણીઓના હસ્તે પરંપરાગત રીતે વધાવાયું હતું અને મેઘલાડુથી ઉજવણી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા મજબૂત થઈને ૮૩ની અંદર
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં આગેકૂચ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૦૦૭.૩૬ કરોડની વેચવાલી રહી હોવાના અહેવાલ છતાં આજે જેપી મોર્ગન બૉન્ડ ઈન્ડેક્સમાં ભારતના સમાવેશનાં અહેવાલોને ધ્યાનમાં…
- એકસ્ટ્રા અફેર
મહિલા અનામત એક સદીની લડતનું પરિણામ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો ખરડો અંતે પસાર થઈ ગયો છે. લોકસભામાં આ ખરડો પહેલાં જ પસાર થઈ ગયો હતો પણ રાજ્યસભામાં પસાર થવાનો બાકી હતો. સંસદના વિશેષ સત્રના…
- આમચી મુંબઈ
ઓશિવરામાં શોપિંગ મૉલમાં ભીષણ આગ
ત્રણ ફાયરમૅન સહિત પાંચ જખમી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: જોગેશ્ર્વરી (પશ્ર્ચિમ)માં ઓશિવરામાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના હીરા પન્ના મૉલમાં શુક્રવારે બપોરના ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડે એક મહિલા સહિત ૧૪ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આગ એટલી ભીષણ…