પલ ઝલક પાર્ટી!
ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ નીફટીએ જ્યારે ૨૦,૦૦૦નું શિખર હાંસિલ કરેલ ત્યારે ચારે તરફ ખુશીનો માહોલ હતો અને એક કમર્શિયલ ટીવી ચેનલ તો એટલી બધી ખુશીથી ઝુમી રહી હતી કે આ ટીવી ચેનલે તેમના એન્કર્સ માટે ખાસ નીફટી એટ…
- વેપાર
વિદેશી હૂંડિયામણની અનામતમાં ૮૬.૭ કરોડ ડૉલરનો ઘટાડો
મુંબઈ: ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૮૬.૭ કરોડ ડૉલર ઘટીને ૫૯૩.૦૩૭ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે…
પારસી મરણ
પારસી મરણ ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
હિન્દુ મરણ બાલાસિનોર દશાનિમા વણિકગામ બાલાસિનોર હાલ અંધેરી જયશ્રીબેન તથા સતીષભાઇ મોદીના સુપુત્ર જીગીશભાઇ (બોજવાળા) (ઉં. વ. 45) તે એકતાબેનના પતિ. કલ્પેશભાઇ તથા જસ્મીના વિપુલકુમાર શાહના ભાઇ. કૃપાબેનના દિયર. ઇલાબેન તથા હસમુખભાઇ ગોસલિયાના જમાઇ. જયેશના બનેવી શુક્રવાર તા. 22-9-23ના શ્રીજીચરણ…
જૈન મરણ
જૈન મરણ મુલુંડ કિરણકુમાર ભોગીલાલ શાહ તે સુરેખાબહેનના પતિ. પાનાચંદ લક્ષ્મીચંદના જમાઇ. નિપુનકુમાર તથા અમીબહેનના પિતા. સચિનભાઇ, વંદનાબહેનના સસરા. મહેન્દ્રભાઇ, ગુણવંતીબેન અને ભાવનાબેનના ભાઇ. ચિ. વિહાના અને પ્રણયના દાદા તથા નાના. તા. 22-9-23ના શ્રીઅરિહંતશરણ પામ્યા છે.માંગરોળ જૈનમાંગરોળ હાલ ભાંડુપ મુંબઇ…
- ઉત્સવ
નાર્કો ટેરરિસ્ટ પાબ્લો એસ્કોબાર વિશે સત્ય બહાર લાવે છે એનો પુત્ર!
ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ “બાપ તેવા બેટા અને વડ તેવા તેટા. સદનસીબે પાબ્લો એસ્કોબારના પુત્ર યુઆન એસ્કોબારના કિસ્સામાં ઉપરની ગુજરાતી કહેવત સદંતર ખોટી પુરવાર થઈ છે. ‘નેટફિલક્સ’ પર અતિ લોકપ્રિય થયેલી “નાર્કોસ વેબસિરીઝ જોનારાઓ તેમ જ નહીં જોનારાઓમાંથી…
- ઉત્સવ
જ્વેલરી શોરૂમ
આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે મુંબઈ ડ્રીમ સિટી કહેવાય છે. અહીં સફળતાના શિખરે પહોંચવા સ્વપ્ના જોવાનો સૌને અધિકાર છે. શરત એટલી જ છે કે તમે મુશ્કેલીઓ સામે લડો, હિંમત રાખો અને તમારા સ્વપ્નાને સિદ્ધ કરવા અથાગ મહેનત કરો.…
- ઉત્સવ
‘નારી શક્તિ વંદન બિલ – ૨૦૨૩’નું મૂળ આધારતત્ત્વ ભારતીય વૈદિક સમયની લોકપ્રિય સંસ્થાઓમાં
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ બ્રિટિશકાલીન ઈતિહાસ અને લેખનમાં એક એવું નેરેટિવ ચાલ્યું કે, રાજકારણમાં મહિલાઓની ભાગીદારીનું મૂળ ૧૯મી સદીના સુધારાવાદી ચળવળોમાં છે. હકીકતમાં તેનાથી વિપરીત ભારતીય ઈતિહાસમાં વૈદિક કાલીન સભા, સમિતિ અને વિદથમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.…
- ઉત્સવ
લવસ્ટોરીઓ કેવી કેવી? રોમાંચ અને રહસ્યનું કોકટેલ
મિજાજ મસ્તી – સંજય છેલ ટાઈટલ્સ: પ્રેમ અને વહેમમાં કંઇ પણ શક્ય છે. (છેલવાણી)એક અમીર અને વયસ્ક પુરુષે અતિ સુંદર એવી યુવાન સ્ત્રી સાથે લગ્ન કર્યા. એના મિત્રો, સગાવહાલા, બધાંને નવાઈ લાગી કે આને આટલી સુંદર છોકરી આવાને મળી કઇ…
- ઉત્સવ
પ્રાચીન ભારતીય ઋષિ-મુનિઓ મોટા સમયચક્રને કેવી રીતે પામ્યા હશે?
બ્રહ્માંડ દર્શન – ડૉ. જે. જે. રાવલ પ્રાચીન ભારતમાં ઋષિ-મુનિઓ ૪૩૨૦૦૦૦ (૪૩ લાખ ૨૦ હજાર) વર્ષનું સમયચક્ર અને તેનાથી પણ મોટા ૪૩૨૦૦૦૦૦૦૦ (ચાર અબજ બત્રીસ કરોડ) વર્ષના સમયચક્રને જાણતા હતાં અને તેય પદ્ધતિસર અર્થ સાથે. આ ખૂબ મોટી વાત ગણાય.…