- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
આજના સમયમાં પર્યટન શોખ નહીં જીવન શૈલી છે
કવર સ્ટોરી – શૈલેન્દ્ર સિંહ હાલ લોકોની જિંદગી એટલી તણાવભરી થઇ ગઇ છે કે દરેકને એક બ્રેક જોઇતો હોય છે એક જમાનામાં ખેલેંગે, કૂદોગે તો હોગે બરબાદ એવા કટાક્ષનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આજના જમાનામાં ફરવાની પરિભાષા બદલાઇ ગઇ…
- તરોતાઝા
(no title)
આજકાલ – કવિતા યાજ્ઞિક હૃદય બહુ નાજુક હોય છે અને હૃદય અત્યંત મજબૂત પણ. આ વાત માત્ર સાહિત્યની નહીં, વિજ્ઞાનની પણ છે. એ કહેવાની કોઈને જરૂર ખરી કે હૃદય બંધ પડી જાય તો શું થાય/ હૃદય વિનાનો માણસ એ રૂઢિ…
- તરોતાઝા
અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન આસન દ્વારા શરીરરહિત અસ્તિત્વની અનુભૂતિ
ફિટ સોલ – ડૉ. મયંક શાહ મૂળ ભારતની યોગીક પરંપરાની આજે વિશ્ર્વભરમા બોલબાલા છે. અનેક દેશોમાં યોગ ‘આસન’ શિખવાડવામાં આવે છે અને આપણ દેશ કરતાં વિદેશમાં તે વધુ લોકપ્રિય બની ગયું છે. બ્રેન્ડેડ (ઇફિક્ષમયમ) યોગના વર્ગો એક ધમધોકાર ધંધો બની…
- તરોતાઝા
ચોમાસામાં હવન કરો સ્વસ્થ રહો
આધ્યાત્મિક દ્રષ્ટિ સાથે, હવન શારીરિક અને માનસિક લાભ પણ પ્રદાન કરે છે પ્રાસંગિક – અનુ આર. સનાતન ધર્મમાં હવન યજ્ઞ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી સનાતન સંસ્કૃતિમાં સુખ અને સૌભાગ્ય માટે હવન-યજ્ઞની પરંપરા છે. ઔષધીય હવન સામગ્રી…
- તરોતાઝા
કાબુલની કિસમિસ જ નહીં કાબુલી ચણાનો સ્વાદ દાઢે વળગે તેવો છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક કાબુલની કિસમિસનો સ્વાદ માણ્યો હોય તેમને બીજી કિસમિસનો સ્વાદ જરા ફિક્કો જ લાગે. તેવી જ રીતે કાબુલી ચણાનો સ્વાદ જેમને દાઢે વળગે તેઓ તેનો સ્વાદ વારંવાર માણવાનું પસંદ કરતાં હોય છે. કાબુલી ચણા ભારતમાં તો…
- તરોતાઝા
કહાં સે આયે બદરા…!!
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ તમામ ઋતુઓમાં વર્ષાઋતુ અને શરદઋતુને વધુમાં વધુ રોગકારક કહી છે ચોમાસું રોગોનું ઘર ગણાય છે કારણ કે આ ઋતુમાં વાયુ પ્રકોપ થવાની સવિશેષ શક્યતા છે. આથી વાયુના રોગોનું પ્રમાણ ઘણું વધારે રહે છે. આ…
- તરોતાઝા
સાવધાન! શ્ર્વાનો તણાવમાં છે! દેશમાં કેમ સતત વધી રહી છે શ્ર્વાન કરડવાની ઘટનાઓ?
વિશેષ – મજીદ આલમ રાજધાની દિલ્હી પાસે આવેલ ગૌતમબુદ્ધ નગરમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શ્ર્વાન કરડવાના ૯ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે દર મહિને આખા દેશમાંથી શ્ર્વાન કરડવાની આવી કેટલીય ઘટનાઓ બનતી…
- તરોતાઝા
તહેવારો અને આરોગ્ય
આહારથી આરોગ્ય સુધી – હર્ષા છાડવા ભારત તહેવારોનો દેશ છે. દર વર્ષે દર મહિને અને લગભગ બધા જ રાજ્યોમાં તિથિ અનુસાર તહેવાર મનાવવામાં આવે છે. તહેવારો ઉજાવવા પાછળ ધાર્મિક, ઐતાહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસત છે જે પરંપરાગત રીતે પેઢી દર…
- તરોતાઝા
આ સપ્તાહ માં ટૂંકા ગાળાના બુધ,શુક્ર રાશિ પરિવર્તન કરવાથી આરોગ્ય બાબતે શુભા-શુભ અસરો જોવા મળશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ સૂર્ય -ક્ધયા રાશિ(મિત્ર રાશિ)મંગળ- ક્ધયા-(શત્રુ રાશિ)મધ્યમ ગતિબુધ-સિંહ-(મિત્ર રાશિ)તા.૧ ઓકટો.ક્ધયા રાશિગુરુ -મેષ વક્રીભ્રમણશુક્ર-કર્ક રાશિ માં તા.૧ ઓકટો.સિંહ રાશિશનિ- કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણરાહુ- મેષ વક્રીભ્રમણકેતુ- તુલા વક્રીભ્રમણરાશિ માં રહેશે.આ સપ્તાહમાંગણેશમહોત્સવ ચાલતો હોય તા.૨૮ અનંત ચતુર્દશી ના રોજ વિસર્જન થશે.તા.૨૯…