ગુજરાતમાં સરેરાશ માસિક પગાર દેશના ૧૮ રાજ્ય કરતાં ઓછો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દુનિયાભરમાં ભૂખમરો, જળવાયુ સંકટ, ફૂડ સપ્લાય ઉપરાંત બેરાજગારી મોટી સમસ્યા છે ત્યારે અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના એક સરવેમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના ૧૮ રાજ્યો કરતા ઓછો એટલે કે સરેરાશ માસિક પગાર ૧૩,૨૬૬…
વડા પ્રધાન આજે મધ્ય પ્રદેશ – રાજસ્થાનની મુલાકાતે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર મોદી રાજસ્થાનમાં આશરે ૭૦૦૦ કરોડ અને મધ્ય પ્રદેશમાં આશરે ૧૯,૨૬૦ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટોનું…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ અમલસાડ, હાલ વિરાર વેસ્ટ. જયંતીલાલ હરજીવનદાસ પટેલ (ઉં. વ. ૭૫) મંગળવાર, તા. ૨૬-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. ચારુલતા બેનના પતિ. તે હીનાબેન, જીજ્ઞાબેન અને સ્વ. કૌશલભાઈના પિતા. તે દિનેશભાઈ અને મનોજભાઈના સસરા. તે તક્ષ, મહિમા અને મીતના…
જૈન મરણ
મોટી પાનેલી હાલ મુંબઇ સ્વ. વસંતરાય પ્રભુદાસ શેઠના ધર્મપત્ની ગં. સ્વ. લતાબેન (ઉં. વ. ૮૫) તે ધીરેન અને કમલેશના માતુશ્રી. નિતાબેન તથા ઉર્વીના સાસુ. કરણ, નિલય, શ્ર્વેતા, નિયતીના દાદી. સ્વ. સરલાબેન જયંતીલાલ વસાના ભાભી. પિયર પક્ષે ગોવિંદજી હિરાચંદ વોરાની દિકરી…
તરુણીનું અપહરણ કરી દુષ્કર્મ કરનારને કચ્છની પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી
ભુજ: ૧૭ વર્ષની તરુણીને વિશ્ર્વાસમાં લીધા બાદ અપહરણ કરી લઇ, વિવિધ સ્થળે દુષ્કર્મ આચરનારાં નરાધમને ગાંધીધામની પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે ૨૩ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. ભોગ બનનારી તરુણીના પિતાએ નવ વર્ષ અગાઉ ૧૮મી ઑગસ્ટ ૨૦૦૯ના…
નવસારીમાં બનાવટી ચલણી નોટ સાથે પોલીસકર્મી સહિત પાંચ ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવસારી જિલ્લામાં બનાવટી નોટ વટાવવા જતા સુરતના પોલીસકર્મી સહિત પાંચ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બે કારમાંથી ૫૦૦ના દરની રૂ. ૧૫ લાખની ભારતીય બનાવટી ચલણી નોટો, સરકારી પિસ્તોલ, મેગેઝીન તથા કારતૂસ નંગ-૧૦ સાથે એક પોલીસ કર્મચારી…
ઉકાઇ ડેમમાંથી સિંચાઇ સિવાય પાણી છોડવાનું બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ થવાની સાથે જ પાણીની આવક ઘટીને ૧૮ હજાર કયુસેક થતાં સત્તાધીશોએ ચાર હાઇડ્રો સ્ટેશન બંધ કરી હવે સિંચાઇ માટે ૮૦૦ કયુસેક પાણી કેનાલ વાટે છોડીને ડેમ ભરવાની શરૂઆત કરી છે. મળતી માહિતી…
ઉત્રાણમાં બાયોડીઝલનું નેટવર્ક ઝડપાયું: ૧.૨૦ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં બાયોડીઝલનું મસમોટું નેટવર્ક ઝડપાયું હતું. ઉત્રાણ ગોપીન ગામ રોડ પર લકઝરી બસમાં બાયોડીઝલ ભરવા ઉભેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપી પાડી આરોપીઓની પૂછપરછના આધારે સચીન જીઆઈડીસીમા આવેલી ઈન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન યુનિટમાં દરોડો પાડ્યો હતો. જેમાં રૂ. ૯૧.૨૩ લાખનું ૧.૩૦…
- વેપાર
માર્કેટ અવઢવમાં: નિફટી માટે ૧૯,૮૦૦ના સ્તરે ૨૦,૦૦૦ની મંજિલનો આશાવાદ
ડાઉનસાઇડ પર ૧૯,૫૦૦નું અને અપસાઇડ પર ૧૯,૮૦૦નું લેવલ ચાવીરૂપ સ્તર ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારને માથે આફત આવી હોય એવા તાલ વચ્ચે આ સપ્તાહે બજારે અનેક પરિબળોમાંથી પસાર થવાનું છે. બજારના માનસ પર આ સપ્તાહે ખાસ કરીને આરબીઆઇ પોલિસી, પીએમઆઇ…