- એકસ્ટ્રા અફેર

ન્યુઝક્લિક પર દરોડા, આરોપોનો નિર્ણય કોર્ટને લેવા દો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હી પોલીસે ન્યુઝ પોર્ટલ ન્યૂઝક્લિકની ઓફિસ, પત્રકારો અને વેબસાઈટ સાથે સંકળાયેલાં 30થી વધુ સ્થળે દરોડા પાડ્યા એ સાથે જ મીડિયાની સ્વતંત્રતાનો મુદ્દો પાછો ચગ્યો છે. ન્યૂઝક્લિકને અમેરિકાના નાગરિક પણ ચીનમાં રહેતા સામ્યવાદી વિચારધારા ધરાવતા અબજોપતિ નોવેલ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), ગુરુવાર, તા. 5-10-2023, સપ્તમી શ્રાદ્ધ, ભદ્રા સમાપ્તિભારતીય દિનાંક 13, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-7જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-7પારસી શહેનશાહી રોજ 21મો રામ, માહે 2જો…
અલ્લાહની મહત્તા અને બંદાની નમ્રતા બેડો પાર કરવા સમર્થ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી એક મુસલમાન મોમિન ક્યારે કહેવાય છે? બેશક! જેણે આ કલમો પઢ્યો:લા ઈલાહ ઈલ્લલાહ મુહમ્મદુર્ર રસૂલલ્લાહ’ અલ્લાહ એક છે અને તેના રસૂલ (અલ્લાહના દૂત) પયગંબર (સંદેશવાહક) હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (અલ્લાહ આપને તથા આપના કુટુંબીજનો-વંશજો પર…
- લાડકી

કેરિકોને કર દિખાયા…
કેરીકો દવા અથવા શરીરવિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર જીતનાર 13મી મહિલા વૈજ્ઞાનિક છે કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક વર્ષ 2023 નોબેલ પુરસ્કારની ઘોષણા થઇ ગઈ છે. આ વર્ષે આ વખતે એવી જાહેરાત કરવામાં આવી છે કે મેડિસિનનું નોબેલ પારિતોષિક કોવિડ વેક્સીનની શોધમાં મહત્વપૂર્ણ…
- લાડકી

બેહમઈ હત્યાકાંડ આત્મસમર્પણની એ ક્ષણ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય નામ: ફૂલનદેવીસ્થળ: 44 અશોક રોડ, નવી દિલ્હીસમય: બપોરે 1.30 વાગ્યે, 25 જુલાઈ, 2001ઉંમર: 37 વર્ષ (ભાગ: 4)(ગતાંકથી ચાલુ)14 ફેબ્રુઆરી, 1981ના દિવસે કાનપુરથી સો કિલોમીટરની દૂરી પર આવેલા એ બેહમઈ ગામમાં પીર બાબાની ગેંગ સાથે હું પહોંચી.…
- લાડકી

તિરસ્કારથી પુરસ્કાર સુધીની એક પદ્મશ્રી કિન્નરની જીવન ગાથા
વિશેષ -કવિતા યાજ્ઞિક રાષ્ટ્રપતિ ભવનમાં નવેમ્બર 2021નો પદ્મશ્રી એવોર્ડ સમારંભ અન્ય આવા કાર્યક્રમોથી સાવ અલગ હતો. પદ્મશ્રી માટે એક સ્ત્રીનું નામ જાહેર થયું. તે મંચ સમક્ષ આવી. આજ સુધી કયારેય ન થયું હોય તેવું તેણે કર્યું. પહેલા દેશના સર્વોચ્ચ સ્થાને…
- લાડકી

ભારતની પ્રથમ મહિલા જાસૂસ: નીરા આર્ય
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી નીરા નામનો એક અર્થ અમૃત થાય અને બીજો અર્થ શુદ્ધ જળ થાય. એ રીતે જોઈએ તો નીરા આર્ય ભારતની આઝાદીના સંઘર્ષમાં અમૃતજળ સાબિત થયેલી… આ નીરા આર્ય નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની અને ભારતની પણ…
- લાડકી

પુખ્તાવસ્થાએ પરફેક્ટ લાઈફની પળોજણ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્વેતા જોષી-અંતાણી એક બાજુ વિહા એન્ડ ફ્રેન્ડ્સ ડિમ્પી સાથેના કકળાટ પછી અડધી સ્કુલને ભેગી કરી અત્યારે ઈનસાઈડ આઉટ ફિલ્મ જોવામાં મસ્ત અને વ્યસ્ત હતા ત્યારે સ્વાભાવિકપણે એકલી પડી ગયેલી ડિમ્પી પર હવે પોતાની માં એવી…
- લાડકી

એક્સપાયરીનું ચલણ વધી રહ્યું છે…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી જ્યારે પણ ખરીદી કરવા જવાનું હોય ત્યારે ઘરના વડીલો એકની એક વાત વારંવાર કરે: જોજે, ઉતાવળમાં બધું આડેધડ લેતી નહીં, દરેક પ્રોડક્ટની એક્સપાયરી ડેઇટ વાંચજે. આમ, એક્સપાયરી ડેઇટ મારો પીછો છોડતી નથી. મારાં ચશ્માંના નંબર વધી…
- પુરુષ

ભારતીય પુરાતત્ત્વ વિજ્ઞાનના ભીષ્મ પિતામહ બી. બી. લાલ
કવર સ્ટોરી -પ્રથમેશ શાહ ઈતિહાસની જેમ ભૂસ્તરશાસ્ત્રને પણ ભારતમાં નહિવત્ મહત્ત્વ મળે. બહુ ઓછા યુવાન-યુવતીઓની આંખમાં આ બે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સપનાં ડોકિયા કરતા દેખાય. એટલે જ દેશના મહાન પુરાતત્ત્વવેત્તા કે ભારતીય પુરાતત્ત્વ-વિજ્ઞાનના ભીષ્મ પિતામહ ડૉ. બી. બી. લાલ ઉર્ફે…







