ડીન પાસે શૌચાલય સાફ કરાવનાર સાંસદ સામે ગુનો: માર્ડની આંદોલનની ચીમકી
છત્રપતિ સંભાજીનગર: નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 જણનાં મોત થયા હોવાના એક દિવસ બાદ ડીન પાસે હોસ્પિટલના ગંદાં શૌચાલયો અને યુરિનલ સાફ કરાવવાનું સાંસદ હેમંત પાટીલને ભારે પડ્યું હતું. પોલીસે આ કેસમાં શિવસેનાના સાંસદ હેમંત પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો…
બાંધકામો પર નિયંત્રણ લાદતા સંરક્ષણ મંત્રાલયના ફરમાનો હાઈ કોર્ટે ફગાવ્યા
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા પરિપત્રોને ફગાવી દીધા છે જેમાં સંરક્ષણ સંસ્થાઓની આસપાસના બાંધકામો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે આવા એક્ઝિક્યુટિવ ફરમાનો દ્વારા મિલકતના અધિકારને ઘટાડી શકાય નહીં. “ભારતના બંધારણની કલમ 300એ હેઠળ…
કમાઠીપુરા હાઉસિંગ પ્રોજેક્ટના પુન:વિકાસ તરફ એક પગલું
સલાહકારની નિમણૂક કરવા રાજ્યની મંજૂરી મુંબઈ: કમાઠીપુરા હાઉસિંગ પ્રોજેક્ટના પુન:વિકાસ તરફ એક પગલું આગળ વધતા, રાજ્યની ઉચ્ચસ્તરીય સમિતિએ પ્રોજેક્ટનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરવાની મંજૂરી આપી છે. ક્નસલ્ટન્ટ દરખાસ્ત માટે વિનંતી પણ તૈયાર કરશે જેના પછી…
પાલિકાના કામ કરાવવા હવે મલાડ પશ્ચિમ સુધી લાંબા નહીં થવું પડે
મલાડ, કુરારના સાત લાખ રહેવાસીઓને હાશકારો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પૂર્વ)માં રહેતા રહેવાસીઓને આખરે હાશકારો થયો છે. સિવિકને લગતા જુદા જુદા કામ માટે અત્યાર સુધી મલાડના નાગરિકોને મુંબઈ મહાનગરપાલિકાની મલાડ(પશ્ચિમ)માં આવેલી ઑફિસ સુધી લાંબા થવું પડતું હતું. જોકે હવે મલાડ…
- આમચી મુંબઈ
ઓપન ડબલ ડેકરની આજે છેલ્લી સવારી
પચીસ વર્ષ સેવા આપનારી બેસ્ટની બસને બાય-બાય મુંબઈ: દર્શન કરાવતી અને પર્યટકો માટે હંમેશાં આકર્ષણ કરાવતી નોન એસી છેલ્લી ઓપન ડેક બસ (નિલાંબરી) ગુરુવારે પાંચમી ઓક્ટોબરે દોડશે. છેલ્લાં પચીસ વર્ષથી સેવા આપનારી આ બસ સેવામાંથી હદપાર થશે. જોકે નજીકના સમયમાં…
દાદરના ફૂલબજારની ગંદકી થશે દૂર
કાયમી સ્વરૂપે ફૂલબજારમાં એક કૉમ્પૅક્ટર તહેનાત થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદર (પશ્ચિમ) રેલવે સ્ટેશન બહાર આવેલી ફૂલબજારમાં ફૂલોના વેપારીઓ દ્વારા રસ્તા પર ફેંકવામાં આવતા કચરાને કારણે આખો પરિસર ગંદો થાય છે . તેથી મુંબઈ મહાનગરપાલિકાએ રસ્તા પર કચરો ફેંકવા પર…
મલેરિયા, ડેન્ગ્યૂને નાથવાનો ઍક્શન પ્લાન મચ્છરોની ઉત્પત્તિ રોકવા વોર્ડ સ્તરે ટીમ તૈયાર કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ડેન્ગ્યૂ અને મલેરિયાનો કેસમાં સતત વધારો થવાથી મુંબઈ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે અને મચ્છરોની ઉત્પત્તી સ્થળોને નષ્ટ કરવા માટે પ્રશાસને તમામ 24 વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને વોર્ડ સ્તરે જોઈન્ટ ટીમ તૈયાર કરીને પ્રભાવી ઉપાયયોજના અમલમાં…
- નેશનલ
અમદાવાદમાં આજથી ક્રિકેટના મહાસંગ્રામનો પ્રારંભ
*10 દેશ 10 શહેરમાં દોઢ મહિનો રમશે*ભારતની પ્રથમ મેચ રવિવારે ઑસ્ટે્રલિયા સામે*અમદાવાદમાં 14 ઑક્ટોબરે પાક સામે ટક્કર*મુંબઈમાં 15 નવેમ્બરે સેમિફાઇનલ*અમદાવાદમાં 19 નવેમ્બરે ફાઇનલ વર્લ્ડ કપ: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ બુધવારે અમદાવાદમાં બંગલાદેશની ટીમના કૅપ્ટન શાકિબ અલ હસન, શ્રીલંકાના દાસૂન…
નાગપુરની હૉસ્પિટલમાં 24 કલાકમાં 23નાં મોત
નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરસ્થિત બે સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 23 દરદીનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું. નાગપુરની એક સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 14 દરદીનાં તો અન્ય એક સરકારી હૉસ્પિટલમાં નવ દરદીનાં મોત થયાં હોવાનું તેમણે કહ્યું હતું. નાંદેડસ્થિતડૉ. શંકરરાવ…
એશિયન ગેમ્સ: ભારતે તીરંદાજી, ભાલાફેંક અને દોડમાં જીત્યા ગોલ્ડ મૅડલ
હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં 11મા દિવસે ભારતે તીરંદાજી, ભાલાફેંક અને પુરુષોની રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 11મા દિવસે 12 મેડલ જીત્યા હતા જેમાં ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતના સ્ટાર…