Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 779 of 928
  • ઉત્સવ

    ‘હમાસ’ની હીન હરકતો સામે ઈઝરાયલનો મર્દાના મિજાજ

    કવર સ્ટોરી -વિજય વ્યાસ ઈઝરાયલ પર પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલાને પગલે પશ્ર્ચિમ એશિયામાં ફરી ભડકો થઈ ગયો છે. પેલેસ્ટાઈનની ગાઝાપટ્ટી પર કબજો કરીને બેઠેલા હમાસે ઈઝરાયલ પર ધડાધડ પાંચ હજારથી વધારે રોકેટ છોડ્યાં અને પછી પોતાના આતંકીઓને ઘુસાડીને…

  • ઉત્સવ

    હિંસાથી અતીતનો ન્યાય ન થાય: ભવિષ્ય વધુ હિંસક બને

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી માનવ ઇતિહાસ સંસ્કૃતિઓનો ઇતિહાસ છે. સંસ્કૃતિઓનાં ચશ્માંમાંથી માણસ તેના વિકાસનું વિશ્ર્લેષણ કરે છે અને તેની આઇડેન્ટિટીની ભાવનાને સંસ્કૃતિના માધ્યમથી નક્કી કરે છે. માણસો સંસ્કૃતિઓ બનાવે છે અને સંસ્કૃતિઓ વળતામાં માણસને આકાર આપે છે. બીજી રીતે કહીએ…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)સિનેમામાં ઋતુના પ્રકારફિલ્મો પર ઋતુનો અને મોસમ પર ફિલ્મોનો પ્રભાવ પહેલેથી પડતો આવ્યો છે. આમ તો આપણે બધા જ જાણીએ છીએ કે વર્ષની ચાર ઋતુઓ હોય છે. ઠંડી, ગરમી, વરસાદ અને વસંત, પરંતુ…

  • ઉત્સવ

    કાનમાં કીડો ને દેશની સમસ્યા!

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વૈજ્ઞાનિકોએ આ સમસ્યા વિશે ઊંડો વિચાર કર્યો છે કે જો માણસના કાનમાં કોક્રોચ અથવા કોઈ પણ કીડો ઘૂસી જાય તો શું કરવું જોઈએ? હું એ વૈજ્ઞાનિક ચિંતનના આધારે એમાં થોડું વધારે…

  • ઉત્સવ

    બ્રાન્ડ બનાવો નિષ્ણાંતના સહારે

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી માર્કેટિંગ, બ્રાન્ડ, ક્રિએટિવિટીની વાતો જયારે પણ વેપારીઓ પાસે આવે ત્યારે બધાને એમ લાગે કે આ તો આપણા ડાબા હાથનો ખેલ છે. આ તો કોઈપણ કરી શકે અને આપણે એમબીએ અર્થાત મને બદ્ધુ આવડેની માનસિકતા…

  • ઉત્સવ

    ઑપરેશન તબાહી-૫૬

    ‘યા બેગમ સાહેબા કી રગોમેં જિન્હા ખાનદાન કા ખૂન દૌડ નહીં રહા, યા ફિર વો ગદ્દાર હૈ.’ જનરલ અયુબે સીગાર સળગાવી અનિલ રાવલ ‘મુઝે લગતા હૈ કબીર કોઇ ખેલ ખેલ રહા હૈ તુમ્હારે સાથ.’ હસીનાએ કિચનમાં મરિયમને કહ્યું. ‘તુમ્હે એસા…

  • ઉત્સવ

    મજબૂરી

    ટૂંકી વાર્તા -બી. એચ. વૈષ્ણવ સ્ટીલની તકતી પર મરોડદાર અક્ષરમાં અંગ્રેજીમાં નામ લખાવેલું . શ્રીમતી સપના આઠવલે, નાયબ સચિવ (સેવા),ગૃહ વિભાગ. મે આઈ કમ ઈન? ફલેપ ડોર અધખુલ્લું કરી કોઇએ તેનો ચહેરો દેખાડી પૂછયું. આવી રોજ પૃચ્છા થાય. અધિકારી થાવ…

  • ઉત્સવ

    ઝબાન સંભાલ કે

    હેન્રી શાસ્ત્રી મારી સાસુએ એમ કહ્યું કે કોડમાં દીવો મેલ,મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ! તહેવાર પ્રિય ગુજરાતી પ્રજાના આનંદ-ઉત્સવનું પ્રતીક ગણાતા નવરાત્રી ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ પર્વ ભક્તિ અને આશાનું તો ખરું જ, સાથે સાથે…

  • ઉત્સવ

    દુર્ગાદાસની સમયસૂચકતા અને શૌર્યે શાહી સેનાને હંફાવી

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૧૫)વીર દુર્ગાદાસ રાઠોડ અને રાજપૂત આગેવાનોએ ગજબની હિમ્મત અને ચાલાકીથી બેઉ રાજકુમારોને દિલ્હીની ચુંગાલમાંથી બહાર જ ન કાઢ્યા, પરંતુ એકદમ સલામત રીતે મારવાડ ભણી રવાના ય કરાવી દીધા. બંને બાળ-રાજવીઓની સુરક્ષા માટે મોહકમસિંહ મેડતિયા, મુકનદાસ, મહાસિંઘ…

  • ઉત્સવ

    પદ્મશ્રી પેરીન: સ્વાતંત્ર્યશક્તિની આરાધના

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી દિવસ તેરમી માર્ચ, ૧૯૧૦નો. પેરિસથી એક રેલગાડીમાં બે મુસાફરો લંડન આવી રહ્યા હતા. એક વિનાયકરાવ સાવરકર અને બીજાં પેરિન નવરોજી. બંનેના ચહેરા પર ચિંતા અને વ્યગ્રતા હતી. કારણ, છેક ભારતથી બ્રિટિશ અદાલતે લંડનમાં એક કેસ…

Back to top button