પારસી મરણ
યેઝદી નોશીર સોડાવોટરવાલા, તે નાઝનીનના પતિ. તે મણિ અને મરહુમ નોશીરના પુત્ર. તે શેરઝાદના પિતા. તે ઝુબીન, મરઝીના ભાઈ. તે મરહુમ અમિના અને મરહુમ જૂમ્માના જમાઈ (ઉં. વ. ૫૮) રે. ઠે.: એ/૧૦૨, માહિ એન્કલેવ, શિવાર ગાર્ડન, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ,…
હિન્દુ મરણ
કચ્છી ભાનુશાળીમુલુંડ હાલ થાણા હેમલતાબેન તથા હિરાલાલ ચુનીલાલ ભણશાળીના સુપુત્ર નીરજ (ઉં. વ. ૫૨) તે બોનીબેનના પતિ. ડોનાના પિતા. અરૂણાબેન, લારાબેન, રીટાબેનના ભાઈ તથા દિલીપભાઈ કાંતિલાલ રાજાણીના જમાઈ. તા.૨૫-૮-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પરજીયા…
જૈન મરણ
અંજાર નિવાસી સ્વ. વસંતભાઇ દયારામ મીરાણીનાં ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન, તે ગં.સ્વ. નર્મદાબેનના દેરાણી. લક્ષ્મીબેન, ગોદાવરીબેનના નણંદ. પિયરપક્ષે નવલબેન અભેચંદ ઘેલાણીના દીકરી. સ્વ. હીરાબેન, શાંતીલાલ નિહાલચંદભાઇ તથા રસિકભાઇનાં બેન, મંગળવાર, તા. ૨૭-૮-૨૪નાં અરિહંતશરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે. દશા શ્રીમાળી…
- શેર બજાર
સતત દસમા સત્રની આગેકૂચમાં નિફ્ટીએ મામૂલી સુધારા સાથે નવી સર્વકાલિન ઊંચી સપાટી હાંસલ કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે ખાસ કરીને આઇટી શેરોમાં લેવાલીનો ટેકો મળતા કોન્સોલિડેશન વચ્ચે પણ દસમાં સત્રમાં આગેકૂચ કરવામાં સફળ રહીને નિફ્ટીએ અત્યંત મામૂલી સુધારા સાથે ૨૫,૦૫૨ પોઇન્ટની નવી ઓલટાઇમ સપાટીએ પહોંચવામાં સફળતા મેળવી હતી, જ્યારે સેન્સેક્સ ૭૦…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાના અહેવાલ ઉપરાંત માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી નીકળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી…
- વેપાર
ડૉલર મજબૂત થતાં સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૧૦૩૩નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો તેમ જ રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટા પર સ્થિર હોવાથી પાંખાં કામકાજો વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને…
- વેપાર
ધાતુમાં મિશ્ર વલણ
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના ભાવમાં નરમાઈનો અન્ડરટોન અને અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ગઈકાલની જન્માષ્ટમીની રજા પશ્ર્ચાત્…
- સ્પેશિયલ ફિચર્સ
નટરાજ, લાસ્ય અને તાંડવ
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા શંકર ભગવાનની આ નટરાજ મુદ્રા દર્શાવે છે કે તેઓ નૃત્યના પણ રાજા છે. માત્ર વ્યક્તિગત જ નહીં પણ બ્રહ્માંડકીય નૃત્ય પણ અજન્મા એવા શંકરને આધીન છે. શંકર જ્યારે સૃષ્ટિના સર્જનના મૂડમાં હોય ત્યારે જે નૃત્ય કરે તે…
- એકસ્ટ્રા અફેર
વરસાદી પાણીના સંચાલન માટે રાષ્ટ્રીય નીતિ જરૂરી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે અને લોકોએ કલ્પના પણ ના કરી હોય એવો વરસાદ પડતાં હાલત ખરાબ થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી…