- ઉત્સવ
ઘરવાળી સામે બળવો કરવાનો નવા વરસે સંકલ્પ કરો તો ખરા મરદ માનું!!!
વ્યંગ – ભરત વૈષ્ણવ નવું વરસ. તુંડે તુંડે મર્તિભિન્ના એમ સંસ્કૃતમાં કહેવાય છે. આ બાબત નવા વરસને પણ ફીટ બેસે છે. દરેક માટે નવું વરસ એકસમાન નથી. અમુક લોકો માટે જુલિયન, રોમેન અને ગેગ્રોરિયન કેલેન્ડર મુજબ પહેલી જાન્યુઆરી નવું વરસ…
- ઉત્સવ
તરે તૃણ ને તુંબડું, તરે ગાય ને વહાણ, ભાગ્યશાળીનું પુણ્ય તરે, તરે ન પાપી વહાણ
ઝબાન સંભાલ કે – હેન્રી શાસ્ત્રી પદ્ય એ સાહિત્યનું કર્ણપ્રિય, મધુર અને સ્મરણશક્તિને વિશેષ સુગમ એવું અંગ હોવાથી સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થયો છે. શ્લોક, કવિતા અને દુહા ગેય રચના હોવાથી કર્ણ મધુર લાગે છે. કવિતાની…
- ઉત્સવ
રાજપૂત એકતાની શક્યતાથી જ ઔરંગઝેબનો ગભરાટ વધી ગયો
વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ (૧૯)એક તરફ મહારાણા રાજસિંહ શાંતિ અને અન્યાયી જજિયા-વેરણી નાબૂદી ઈચ્છતા હતા પણ જીદ્દી- ધર્માંધ ઔરંગઝેબના મનમાં લોહિયાળ વિચારો ઊભરાતા હતા. એટલે મોગલ સેનાએ પુષ્કર પર આક્રમણ કરી દીધું. એના પગારદાર ઈતિહાસકારોએલખ્યું કે પુષ્કર યુદ્ધમાં જહાંપનાહનો…
- ઉત્સવ
કાપડી સંત દાદા મેકરણની સ્મૃતિ વંદના
વલો કચ્છ – ડૉ. પૂર્વી ગોસ્વામી માનવતાનો ધૂણો ધખાવતા મહાત્મા કચ્છના પરમ સંત મેકરણ તરીકે સ્થાપિત થયાં. જેને કાળી ચૌદશે વિશેષ યાદ કરાયા, કારણ કે જીવમાંથી શિવની ગતિને પામવા માટે કચ્છની ધરતી પર મેકરણ ડાડાએ સંવત ૧૬૭૪નાં આસો વદ ૧૪ના…
- ઉત્સવ
સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને આઝાદી બાદ વર્ષો સુધી સંઘર્ષ કરનાર ક્રાંતિકારી બટુકેશ્ર્વર દત્ત
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ બટુકેશ્ર્વર દત્તે સ્વામી વિવેકાનંદ, ગુરુ ગોવિંદસિંહ, છત્રપતિ શિવાજી જેવા અનેક વ્યક્તિઓના કાર્યો અને આદર્શોમાંથી પ્રેરણા મેળવી હતી. તેઓ માનવજીવનને પવિત્ર સમજી પોતાનું જીવન સમર્પણ કરવા તત્પર રહેતા. બોમ્બ, બંદૂક અને ગોળીઓ બટુકેશ્ર્વરના જીવનનો…
- ઉત્સવ
આય એમ પ્રાઉડ ઓફ યુ!
આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે પ્રતિક કાંકરીયા નજીક આવેલી શિવસાગર રેસ્ટોરન્ટમાં બેઠો હતો. સાંજના સાડાસાત વાગ્યા હતા. ટેબલ પર પીળા બલ્બનો ઝાંખો ઉજાસ મનને શાંતિ આપતો હતો. આજે મારી બર્થડેના દિવસે હું મારી જીગીષાને લગનની કરીશ. એ મને…
- ઉત્સવ
ન્યૂઝ ટેલિવિઝનમા મારું યોગદાન શું? એટલું જ કે ગામમાં મારી આબરું મેં ‘પિયક્કડ’ તરીકે મજબૂત કરી! : વિનોદ મહેતા
ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ દિવસ કરતાં રાત્રે અને રાત કરતાં દિવસે વધતી જતી રાજકુમારીની વાર્તા તો તમે સાંભળી જ હશે. આજકાલ આપણા દેશમાં ટી.વી. મીડિયાની હાલત પેલી રાજકુમારી જેવી છે. વિશ્ર્વના કોઈપણ દેશ કરતા આપણે ત્યાં ન્યૂઝ ચેનલોની…
- ઉત્સવ
ભારતના વિજયની શુભેચ્છાઓ… ક્રિકેટ… ધીકતી કમાણી… નેવે જતી નૈતિકતા અને અન્ય
આજે આટલું જ – શોભિત દેસાઈ આજના અમદાવાદની બપોરનાં ધમાલ અને ઉશ્કેરાટનાં અડસટ્ટા તો સવારથી આખા ભારતના ગામે ગામ, ગામડે ગામડે, શહેરે શહેર વહેવા માંડયા છે. પણ આગલી મેચના એક મહાન વિક્રમથી આજની વાત શરૂ કરીએ. સુનીલ ગાવસ્કર એક તો…
- ઉત્સવ
ડેન્જરસ ડેરિવેટિવ્ઝથી સાવચેત નહીં રહો તો ખોટના ડંડા પડશે
ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા સેબી અને એનએસઈ આ વિષયમાં શું કહે છે? ડેરિવેટિવ્ઝ માર્કેટ જોખમી છે, ડેન્જરસ છે, આ સાધનો ફાઈનાન્સિયલ માર્કેટ માટે વિનાશક શસ્ત્રો ગણાય છે. તેમ છતાં આ જ માર્કેટ સૌથી વધુ ટર્નઓવર ધરાવે છે. ખુદ એકસચેંજ…
- ઉત્સવ
હજારો વર્ષો જૂની, હજુ પણ ધબકતી માનવ સભ્યતા: લોથલ
ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી ગુજરાતી પ્રજાનાં વ્યાપારી અને ઉદ્યોગલક્ષી અભિગમના મૂળ તપાસવા બેસીએ તો એ તમને સિંધુ સંસ્કૃતિના પુરાતત્ત્વીય વારસા સુધી અવશ્ય લઈ જશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સભ્યતાના લોકોની ભેટ જ જાણે જોઈલો. પુરાતત્ત્વીય નકશા પર…