Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 614 of 928
  • અમદાવાદ મેટ્રોને વર્લ્ડકપ મેચથી કુલ ₹ ૮૩ લાખની આવક થઈ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વર્લ્ડકપ-૨૦૨૩ અમદાવાદ મેટ્રો રેલને ફળ્યો છે. અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની પાંચ મેચથી મેટ્રોને કુલ રૂ. ૮૩ લાખની આવક થઇ છે. મુસાફરોની રીતે સૌથી વધુ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ૧.૧૨ લાખ મુસાફરો નોંધાયા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં વર્લ્ડ કપ…

  • મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિસનગર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ

    ₹ ૧૦૯ કરોડના ૮૫ જેટલા વિવિધ વિકાસનાં કામો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લામાં નવી ૬૨ એમ્બ્યુલન્સ સીએચસી, પીએચસી અને સરકારી હૉસ્પિટલમાં દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવશે. અખબારી યાદીમાં જણાવ્યાનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૨૩ નવેમ્બરે મહેસાણા…

  • ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ કિલયરન્સ સેલની યોજનાઓમાં ૩૧-૩-૨૪ સુધી પેનલ્ટી માફી

    નિર્ણયથી રિ-ડેવલપમેન્ટને વેગ મળશે: સમયસર હપ્તા ન ભરી શકનારાને ૮ ટકા વ્યાજ નહીં લાગે અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કિલયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી…

  • પારસી મરણ

    જેર રૂસ્તમ દસ્તુર તે મરહુમ રૂસ્તમ નસરવાનજી દસ્તુરના ધણયાની. તે મરહુમો ધનમાઈ અને સોરાબજી ખંબાતાના દીકરી. તે ગુલનાર અને નોશીરના માતાજી. તે નીલુફરના સાસુજી. તે રૂસી તથા મરહુમ પીરોજના બહેન. તે ફેરૂજાન, અરજાન, ફરજીનના ફુઈજી. (ઉં.વ. ૯૮). રહેવાનું ઠેકાણું: ૭૯૩,…

  • હિન્દુ મરણ

    રાજેન્દ્ર કચરદાસજી નહાર (ઉં. વ. ૬૪) દહાણુ હાલ મુંબઇ સ્વર્ગવાસ તા. ૧૯-૧૧-૨૩ના રોજ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૧-૨૩ના બુધવારે રાખેલ છે, ૧૧થી ૧. ઠે. કચ્છી વીશા ઓશવાલ, સ્થાનકવાસી જૈન મહાજન, ૭૦-૮૦, આંબેડકર રોડ, વોલ્ટાસની સામે, ચીંચપોકલી, (ઇસ્ટ).ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ…

  • જૈન મરણ

    ધોરાજી હાલ કલકત્તા સ્વ. વિરેશકુમાર જયંતીલાલ ભણસાલીના ધર્મપત્ની ઉષાબેન (ઉં.વ. ૭૮) તા. ૨૦-૧૧-૨૩, સોમવારના અરિહંતશરણ પામ્યા છે. તે જિનેશ, સિદ્ધાર્થના માતુશ્રી. પાયલ, કાજલના સાસુ. ઉત્સવ, પ્રથમ, યુગમના દાદી. પિયર પક્ષે સ્વ. કાંતિલાલ રામજી વોરા અમરેલીવાળાના દિકરી. નલીનભાઈ, હિતેશભાઈના બેન.મચ્છુકાંઠા વિશા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર હેમંતઋતુ), બુધવાર, તા. ૨૨-૧૧-૨૦૨૩ ભારતીય દિનાંક ૧, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૦ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૦ પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૪થો તીર,…

  • ઈન્ટરવલ

    વાહનો દોડતા કૉફિન: વરસે ૭૫ હજાર બાઇકર્સનાં મોત!

    ફોકસ – મનીષા પી. શાહ સામાન્યપણે અવરજવરમાં સૌથી કકળાટ ટ્રાફિક પર થાય છે. હકીકતમાં માર્ગ સલામતી માટે ફિકર કરવાની ને ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો સત્ત્વરે વ્યવસ્થિત અને અસરકારક આયોજન નહીં થાય તો વધુને વધુ વાહનો દોડતા કૉફિન કે યમરાજના…

  • ઘાસને ધરતીનો પહેલો પુત્ર ગણાવે છે ચોવક

    કચ્છી ચોવક – કિશોર વ્યાસ આજના સમયમાં યુવાનો અને યુવતીઓમાં સહન શક્તિનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. કોર્ટમાં ભરાતા છૂટાછેડાના કેસોનું વધતું પ્રમાણ તેની સાક્ષી પૂરે છે. વાતે વાતેે રિસાઇને પિયર ચાલ્યા જવું તેમાં પણ બહુ સમજદારી હોય તેવું પણ…

  • ગ્રીન ટી કે બ્લેક કૉફી… કઈ સારી છે, કયું પસંદ કરવું? અહીં જાણો

    વિશેષ – દિક્ષિતા મકવાણા લોકો વજન ઘટાડવા અથવા સ્વસ્થ રહેવા માટે ઘણા પીણાં પીતા હોય છે. તેમાં બ્લેક કૉફી અને ગ્રીન ટી પણ સામેલ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ આ બંને પ્રકારની પીણા ફાયદાકારક ગણાવે છે. ચાલો જાણીએ કે આપણે દિવસમાં…

Back to top button