- વેપાર
ખપપૂરતા કામકાજે ખાંડમાં ધીમો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર મહારાષ્ટ્રની સ્થાનિક માગ ઉપરાંત દેશાવરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી…
- શેર બજાર
બે સત્રની તેજીને બ્રેક: ટાટા મોટર્સ અને રિલાયન્સના પ્રોફિટ બુકિંગ વચ્ચે નિફ્ટીએ ફરી ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લાર્સન એન્ડ ટૂબ્રો જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ સ્ક્રીપ્સમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધી જતાં સ્થાનિક શેરબજારમાં બે સત્રની તેજીને બ્રેક લાગી હતી, સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ જેવો ગબડ્યો હતો…
- શેર બજાર
અમેરિકન બજાર પાછળ સેન્સેકસમાં પણ આગેકૂચ, નિફટીએ 25,000ની સપાટી ફરી હાંસલ કરી!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકન બજારમાં આવેલા ઉછાળા સાથે તાલ મિલવતા સ્થાનિક બજારે આઇટી, ટેલિકોમ અને પસંદગીના બેન્ક શેરોની આગેવાનીએ સતત બીજા દિવસે આગેકૂચ નોંધાવવામાં સફળતા મેળવી હતી. મંગળવારે નિફ્ટી 25,000ની સપાટી ફરી હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. એશિયાઇ બજારોમાં શાંઘાઇ…
- વેપાર
સોનામાં 212નું અને ચાંદીમાં 727નું બાઉન્સબૅક
મુંબઈ: ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ પુન: આૈંસદીઠ 2500 ડૉલરની સપાટી પાર કરી ગયા બાદ આજે લંડન ખાતે વધ્યા મથાળેથી ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ ઓવરનાઈટ…
પારસી મરણ
એરચ પીરોજશાહ વાડીયા તે મરહુમો કેટી તથા પીરોજશાહ વિ.વાડીયાના દીકરા. તે હોમી પી. વાડિયા તે રોહિન્ટનના તથા ગુલશન ફ. કુપર તથા મરહુમો ગોદરેજ ને યાસ્મીન ર. ડોકટરના ભાઇ. આદીલ, બખ્તાવર, નતાશા, પરવેઝના મામા. તે રોહિન્ટન લ. ડોકટર ને ફરેદુન પી.…
હિન્દુ મરણ
હાલાઈ લુહાણામૂળ ગામ ધીણગી હાલ કાંદિવલી ગોરધનદાસ ધરમસી મોદીના ધર્મપત્ની કાંતાગૌરી (ઉં. વ. 83) સોમવાર તા.9-9-24ના શ્રીજીચરણ પામેલ છે. મથુરાદાસ ગોપાલદાસ બાળદિયા (પડધા)ના દીકરી. અજીત, કેતન, અલ્કા નિતીન રાજા, કાશ્મીરા પરેશ જાખરીચા, સંધ્યા અમિત ગણાત્રાના માતુશ્રી. રીનાના સાસુ. ઉન્નતી, દિધીતી,…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનબાલંભા નિવાસી હાલ દાદર, સ્વ. જગદીશચંદ્ર ઉમેદલાલ ઉદાણી તથા સ્વ. હંસાબેન ઉદાણીના પુત્રવધૂ અ.સૌ. સુનીલા (ઉં. વ. 49) તે સંજયના ધર્મપત્ની તેમજ ચિ. યોજશ તથા સોનિયાના ભાભી તથા ચિ. મલયના માતુશ્રી 5-9-24ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા…
- એકસ્ટ્રા અફેર
હેલ્થ ઈન્સ્યોરન્સ પર ટેક્સ નાબૂદી, ગડકરી ધીમે-ધીમે હીરો બની રહ્યા છે
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 54મી બેઠક સોમવારે મળવાની હતી એ પહેલાં એવું મનાતું હતું કે, હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટીને નાબૂદ કરીને સામાન્ય લોકોને નરેન્દ્ર મોદી સરકાર મોટી રાહત આપશે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), બુધવાર, તા. 11-9-2024, દુર્વાષ્ટમી, ધરોઆઠમભારતીય દિનાંક 20, માહે ભાદ્રપદ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ભાદ્રપદ સુદ-8જૈન વીર સંવત 2550, માહે ભાદ્રપદ, તિથિ સુદ-8પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 1લો ફરવરદીન, સને…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં 553નું અને ચાંદીમાં 1858નું ગાબડું
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા બજારની અપેક્ષા કરતાં નબળા આવતા આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે અથજાઈને…