જૈન મરણ
મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈનમોરબી નિવાસી હાલ વિલેપાર્લે દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર અનંતરાયના ધર્મપત્ની અ. સૌ. ઉષાબેન (ઉં. વ. ૭૫) તે સ્વ. મગનભાઇ, ધીરજલાલભાઇ, સ્વ. જિનેન્દ્રભાઇ તથા સ્વ. ધનકુંવરબેન શાહના બંધુપત્ની. તે વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી.…
- વેપાર
બજારમાં ગતિ આવશે: એક્ઝિટ પોલમાંથી સારું ટ્રીગર મળશે તો નિફ્ટી ૨૦,૨૦૦ની સપાટી બતાવશે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારમાં આ સપ્તાહ અનેક મહત્ત્વના પરિબળોથી પ્રભાવિત રહેવાનું છે. મેક્રો ઇકોનોમિક ડેટાની ઘોષણાઓમાં મુખ્ય ડ્રાઇવરો ત્રીજા-ક્વાર્ટરના જીડીપી આંકડાઓ, ઓટો સેલ્સ ડેટા, પીએમઆઇ ડેટા અને યુએસ જીડીપી ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ, યુએસ પીએમઆઇ ડેટા અને યુરોઝોન કોર સીપીઆઇ…
- ધર્મતેજ
ચાલાકીને દૂર કરીને તમારા પોતાના ભોળપણને ભજો, તો તમે પણ શિવ થઇ શકો
માનસ મંથન -મોરારિબાપુ શિવતત્ત્વ શું છે? ‘કુંદ ઈંદુ સમ દેહ’, શરદપૂર્ણિમાનો ચંદ્ર હોય એવી જેની કળા છે. ચંદ્ર વિકાસનું પ્રતીક છે. આપણી ઘણી ધારાઓએ ચંદ્રને પૂજ્યો છે. ચંદ્રનો બહુ મહિમા છે આપણે ત્યાં. શંકરતત્ત્વ શું છે? નિત વિકસતી ઉજ્જવલ ગતિશીલ…
- ધર્મતેજ
અથ યોગાનુશાસનમ્
વિશેષ -હેમંત વાળા દર્શન-ચિંતનમાં જિજ્ઞાસાનું આગવું મહત્ત્વ છે. આ જિજ્ઞાસા જ્ઞાન માટેની પણ હોય કે ધર્મ માટેની પણ. ક્યાંક જ્ઞાન અને ધર્મ પરસ્પરના પૂરક અને પર્યાય પણ બની રહે. દર્શનમાં જ્ઞાન થકી મુક્તિ કે કૈવલ્યનો માર્ગ ઉજાગર થાય તેમ સ્થાપિત…
- ધર્મતેજ
શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા
જીવનનું અમૃત -ભાણદેવ શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ(ગયા અંકથી ચાલુ)(૪) માનવશરીરમાં રહીને, માનવી સંજોગોમાં જીવતાં-જીવતા પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું, તેનું એક દષ્ટાંત અવતાર પોતાના દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે. જેમ મા બાળકને કોઇ ક્રિયા શીખવવા માટે પહેલાં પોતે કરી બતાવે…
- ધર્મતેજ
ભોળા ભોળા શંભુજીને ભીલડી નચાવે
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ કેટલીક્ વા૨ લોકસંગીત કે ભક્તિસંગીતના ક્ષ્ોત્રમાં કોઈ કવિની મૌલિક કાવ્ય કૃતિ ખૂબ જ જાણીતા કલાકા૨ના કંઠે લોકડાય૨ાઓ, જાહે૨ કાર્યક્રમો, રેડિયો, ટીવી કે કેસેટ્સમાં ગવાય પછી એની લોકપ્રિયતા જોઈને અનુગામી કલાકારો એનું ગાન ક૨તા હોય છે.…
ઉદ્વેગ નહીં, આવેગ નહીં
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં યોગી પુરુષના સંયમના વર્ણન પછી હવે ભગવાન કૃષ્ણ ભક્તના એક સામાજિક ગુણ તરફ નિર્દેશ કરી રહ્યા છે, તેને સમજીએ.ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય ભક્તનાં લક્ષણો વર્ણવતાં કહે છે –यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च यः।हर्षामर्षभयोद्वेगैर्मुत्को यः स च…
પાશવી આનંદ લેવો કેટલે અંશે યોગ્ય?
ફોકસ -જુલી સોલંકી “પરદુ:ખના દુ:ખે સુખી થતો ગયો,અજાણ્યે પાશવી આનંદ લેતો ગયો.આધુનિક સમયની માગમાં એક જગ્યાએ માનવી ચોવીસ કલાક કામને આપે છે તો બીજી જગ્યાએ કેટલાક વ્યક્તિઓ એ ચોવીસ કલાકમાંથી મોટા ભાગનો સમય બીજાની પંચાત કરવામાં એટલે કે બીજા શું…
- ધર્મતેજ
વેલનાથ ચરણે જસોમાનો આરાધ
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની વેલનાથ જીવનની સાથે સંકળાયેલી કંઈકેટલીય દંતકથાઓ ભજનોમાં નિરૂપાયેલી જોવા-સાંભળવા મળે છે. એક માન્યતા પ્રમાણે જસમતથી વિદાય થઈને વાઘનાથને ગુરુ ધારીને ગિરનારમાં જ સાધનામાં રત વેલાબાવાએ જૂનાગઢમાં ગૃહસ્થજીવન પણ આરંભેલુંં. જસોમા અને મીણલમા એમ બે સ્ત્રીઓ…
- ધર્મતેજ
મહાનતમ અને અભૂતપૂર્વ આત્મા: આદ્ય શંકરાચાર્ય
ગુરુ વિશેષ -હેતલ શાહ ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય. તેઓ કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ આર્યામ્બા. પિતા એમની બાલ્યાવસ્થામાં જ અવસાન પામ્યા; તેથી માતાએ તેમને પૂર્ણ સ્નેહથી ઉછેર્યા અને…