- શેર બજાર
સેન્સેક્સમાં બે દિવસની પીછેહછઠ બાદ ૪૯૧ પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી ફરી ૨૧,૬૫૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજારમાં વૈશ્ર્વિક બજારોના મિશ્ર સંકેત છતાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં બે દિવસની પીછેહછઠ બાદ બાર્ગેન હંટિંગને કારણે ૪૯૧ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ફરી ૨૧,૬૫૦ની ઉપર પહોંચ્યો હતો. રિઅલ્ટી, પાવર અને ફાઇનાન્શિયલ સ્ટોક્સની આગેવાની…
રાજ્યમાં કોરોનાના વધતા કેસને પગલે સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડ થશે શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં કોરોનાના વધુ છ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શહેરમાં નોંધાયેલા કોરોના કેસમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે, બીજી બાજુ રાજ્યમાં કોરોનાના કેસ ફરી વધતા રાજ્ય સરકારે તમામ સરકારી હોસ્પિટલને અગમચેતીના ભાગરૂપે…