વિપક્ષના નેતાઓ પર ઇડી ત્રાટક્યું
કૉંગ્રેસ, આપ, તૃણમૂલના નેતાઓ સકંજામાં: અનેક રાજ્યમાં દરોડા નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ કૉંગ્રેસ, આમ આદમી પક્ષ અને તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓની સામે બુધવારે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. ઇડીએ ઉત્તરાખંડના કૉંગ્રેસના નેતા હરકસિંહ રાવતને સંબંધિત ત્રણ રાજ્યમાંના ૧૬ ઠેકાણે…
ઉત્તરાખંડ વિધાનસભાએ યુસીસી બિલ પસાર કર્યું
દેહરાદૂન: ઉત્તરાખંડની વિધાનસભાએ બુધવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું છે, જે અન્ય ભાજપ સંચાલિત રાજ્યો માટે સમાન કાયદો ઘડવા માટે નમૂના તરીકે કામ કરી શકે છે. મૌખિક મતદાન દ્વારા પસાર કરાયેલા બિલને એક દિવસ પહેલા જ ભાજપની બહુમતી વિધાનસભામાં…
પાકિસ્તાનમાં બે ધડાકા: પચીસનાં મોત
કરાચી: પાકિસ્તાનમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. તેના એક દિવસ પહેલા એટલે કે બુધવારે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં ચૂંટણી કાર્યાલયોને નિશાન બનાવતા બે વિનાશક બોમ્બ ધડાકા થયા હતા. જેમાં ૨૫ લોકોના મોત અને ૪૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળે છે.…
સંસદનું બજેટ સત્ર ૧૦મી સુધી લંબાવાયું
નવી દિલ્હી : સંસદનું બજેટ સત્ર એક દિવસ વધુ એટલે કે ૧૦ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે એવી જાહેરાત લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બુધવારે કરી હતી. સત્રની શરૂઆત ૩૧ જાન્યુઆરીએ કરી હતી અને એ નવ ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું. પ્રશ્ર્નોત્તરી…