- વેપાર
હાજર ખાંડમાં મિશ્ર વલણ, નાકા ડિલિવરી ધોરણે સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે રિટેલ સ્તરની ખપપૂરતી માગ તેમ જ માલની…
- વેપાર
વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ધાતુમાં આગળ ધપતો સુધારો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત ઉપરાંત ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન સ્ટિમ્યુલસ પગલાંની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૨૨૮નો સુધારો, ચાંદી ₹ ૧૦૧૨ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો બમ્પર રેટ કટ કર્યો હોવાના અહેવાલ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સત્ર દરમિયાન એક તબક્કે સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૯૯.૯૨ ડૉલરની…
હિન્દુ મરણ
ગુર્જર ક્ષત્રિયનારણભાઈ દેવજીભાઈ ચોટલિયા મૂળગામ મુંબઈ (રાજુલા) હાલ પૂના નિવાસી તા.૧૬/૯/૨૪નાં શ્રીજીશરણ પામ્યાં છે, તેઓનું બેસણું તા.૨૧/૯/૨૪નાં શનિવારે ૪:૦૦ થી ૬:૦૦, સ્થળ : મામલતદારવાડી, મલાડ વેસ્ટ.દશા મોઢ વણિકસુક્ધયાબેન પરીખ (ઉં. વ. ૯૯) હાલ સાંતાક્રુઝ, મંગળવાર, તા. ૧૭-૯-૨૦૨૪ના શ્રીજીચરણ પામેલ છે.…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શુક્રવાર, તા. ૨૦-૯-૨૦૨ તૃતીયા તિથિનું શ્રાદ્ધભારતીય દિનાંક ૨૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૨જો અર્દીબહેશ્ત,…
- એકસ્ટ્રા અફેર
વન નેશન, વન ઈલેક્શન: ભેંસ ભાગોળે, છાસ છાગોળે…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે વન નેશન, વન ઈલેક્શન અંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં બનાવવામાં આવેલી કમિટી દ્વારા આપવામાં આપેલા રિપોર્ટને મંજૂરી આપી દીધી એ સાથે જ આપણે ત્યાં ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને…
- શેર બજાર
ફેડરલના રેટ કટને પગલે સેન્સેક્સ ૨૩૬ પૉઈન્ટ અને નિફ્ટી ૩૮ પૉઈન્ટ વધીને નવી ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે ચાર વર્ષના લાંબા સમયગાળા બાદ વ્યાજદરમાં બમ્પર ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કર્યો હોવાથી વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ…
પારસી મરણ
ફલી પેસી હીરજી તે મરહૂમો પીલુ પેસી હીરજીના દીકરા. તે શીરીન સીધવા અને અનીતા લોયરના ભાઈ. તે મુરાદ હીરજીના મામા. (ઉં.વ. ૮૦) રે.ઠે. મનહર ઓક અપાર્ટમેન્ટ, ૧૪, ૭મે માળે, લીટલ ગીબ્ઝ રોડ, સ્કાઈ લાર્ક બિલ્ડિંગ સામે, મલબાર હીલ, મુંબઈ-૪૦૦૦૦૬.હોમી નોશીર…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઉછળીને બે મહિનાની ઊંચી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો સાથે…
- વેપાર
ખાંડમાં માગને ટેકે ભાવમાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. વધુમાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં ગઈકાલની અનંત ચતુર્દશીની રજા…