- સ્પોર્ટસ
વડા પ્રધાન મોદીએ સચિન તેંડુલકરના કાશ્મીર પ્રવાસનો વીડિયો કર્યો શેર
નવી દિલ્હી: ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાના જમ્મુ કાશ્મીરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો હતો. જેની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની આ મુલાકાત યુવાનોને બે મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે. તેંડુલકરે સોશિયલ…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસ સરકાર બચાવવા વિરભદ્રના પરિવારને મનાવવો પડે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સમય બદલાય છે પણ કૉંગ્રેસમાં કશું બદલાતું નથી એવું કહેવાય છે. હિમાચલ પ્રદેશમાં શરૂ થયેલી કૉંગ્રેસની નવી ભવાઈના કારણે આ વાત સાચી પડી રહી છે. હજુ માંડ ૧૪ મહિના પહેલા હિમાચલ પ્રદેશમાં ભાજપને હરાવીને કૉંગ્રેસે સરકાર…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૨૯-૨-૨૦૨૪ ભારતીય દિનાંક ૧૦, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…
અલ્લાહની વાણી કુરાનમાં કયામત સુધીનું માર્ગદર્શન
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી દુનિયામાં એવો કયો શખસ હશે જે જગતથી વિદાય થાય ત્યારે જન્નત (સ્વર્ગ)ની ખ્વાહિશ (ઈચ્છા) રાખતો નહીં હોય?ખ્રિસ્તી-ઈસાઈ ધર્મ પછી ૫૦૦ વર્ષ બાદ આવેલા દીને ઈસ્લામમાં જન્નત અને જહન્નમ (સ્વર્ગ અને દોઝખ) વિશે તેના પયગંબર હઝરત મુહમ્મદ…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- લાડકી
ભારતીય સિનેમાની પ્રથમ હાસ્ય અભિનેત્રી: ટુનટુન
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી ટુનટુન…. નામ સાંભળતાં જ ગોળમટોળ કોઠી જેવી કાયા, એવું જ ગોળમટોળ મોઢું અને હસતો,મુસ્કુરાતો ચહેરો નજર સામે ઊપસી આવે. આંખોમાં ભોળપણ અને સૂરત માસૂમ. ટુનટુનનું સ્મરણ થતાં જ હસવું આવે. અંદાજે બસ્સો જેટલી ફિલ્મોમાં હાસ્ય કલાકાર…
- લાડકી
નારી શક્તિ જ છે, તો સશક્તિકરણની ચર્ચા કેમ કરવી પડે છે?
વિશેષ -કવિતા યાજ્ઞિક ભારતમાં સ્ત્રીને શક્તિ તરીકે, માતા તરીકે પૂજવામાં આવે છે. તેમ છતાં એ સર્વવિદિત છે કે સ્ત્રીઓની સદીઓથી સ્થિતિ એવી નથી જેવી હોવી જોઈએ. જોકે, એક હકીકત એ પણ છે કે, આપણા સમાજમાં સ્ત્રીને બીજા દરજ્જાના નાગરિક જેવી…
- લાડકી
તરુણાવસ્થાએ નાછૂટકે અપનાવવી પડતી નાવીન્યતા
આવા તબક્કે તરુણીનાં તન ને મનની વાત પણ જાણવી જરૂરી છે.. ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી તેર વર્ષની મહેક હમણાંજ સ્કૂલની મિત્રો સાથે વેકેશનમાં સમર કેમ્પની આહલાદક મોજમજા માણી ઘેર પાછી જ ફરી છેત્યાંજ એને માથે મુસીબતનો બોમ્બ…
- લાડકી
સ્ટ્રાઈપ-આડી કે ઊભી?
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર સ્ટ્રાઈપ પ્રિન્ટ આડી પહેરવી કે ઊભી એ પ્રશ્ર્ન દરેક મહિલાને થતો જ હોય છે. સ્ટ્રાઈપ પ્રિન્ટ એટલે જેમાં આડી અથવા ઊભી લાઈન હોય. સ્ટ્રાઈપ પ્રિન્ટના કપડાં કેઝ્યુઅલી અથવા ફોર્મલી પહેરી શકાય.સ્ટ્રાઈપ પ્રિન્ટ પહેરવાથી લાંબા,પાતળા,નેરો અને…
- લાડકી
રામબાણ વાગ્યા રે, લોલ…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી આ રામબાણ ખરેખર વાગે એને જ ખબર પડે. જો પત્ની તરફથી છૂટ્યું હોય તો એ પતિને લોહીલુહાણ કરી જ મૂકે. પતિ-પત્ની રોજ સવારે લોકલ ટ્રેન પકડી ઓફિસ દોડતાં હોય અને અધ્ધર શ્ર્વાસે સમયસર ઓફિસ પહોંચે ત્યારે…