પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૨૯-૨-૨૦૨૪

ભારતીય દિનાંક ૧૦, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૮મો રશ્ને, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૬મો મેહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર ચિત્રા સવારે ક. ૧૦-૨૧ સુધી, પછી સ્વાતિ.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૦, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૪-૫૧, મધ્યરાત્રિ પછી ક. ૦૨-૪૩ (તા. ૧)
ઓટ: સવારે ક. ૦૮-૨૦, રાત્રે ક. ૨૦-૧૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ પંચમી. શ્રી સંકલ્પસિદ્ધ ગણેશ મંદિરમાં સહસ્ર ભોજન મહોત્સવ (ગોરેગાંવ-મુંબઈ).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન મુહૂર્ત, ઉપનયન, ભૂમિ-ખાત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, નાગદેવતાનું પૂજન, વાયુદેવતાનું પૂજન, ગુરુ, રાહુ-મંગળ ગ્રહદેવતાનું પૂજન, બીલીના વૃક્ષનું પૂજન, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું. વિદ્યારંભ, નવા વસ્ર, આભૂષણ, મહેંદી, વાહન, વાસણ, પશુ લે-વેંચ, નૌકા બાંધવી, યંત્ર, દસ્તાવેજ, દુકાન-વેપાર, માલ લેવો, બી વાવવું, ધાન્ય ભરવું, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, વૃક્ષ રોપવા, ઉપવાટિકા બનાવવી, રક્ત ધારણ.
આચમન: બુધ-ગુરુ અર્ધત્રિકોણ દાર્શનિક વૃત્તિવાળા, ચંદ્ર-શનિ ત્રિકોણ કાળજીવાળા.
ખગોળ જ્યોતિષ: બુધ-ગુરુ અર્ધત્રિકોણ, ચંદ્ર-શનિ ત્રિકોણ (તા. ૧).
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress