- શેર બજાર
શૅરબજાર પોઝિટિવ ઝોનમાં, નિફ્ટી ૨૨,૦૦૦ને સ્પર્શી પાછો ફર્યો, આર્થિક વિકાસ દર ૮.૪ ટકા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેકેટના માસિક એક્સપાઇરીના દિવસે ભારે અફડાતફડીમાંથી પસાર થયા બાદ ભારતીય બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં સ્થિર થવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૭૨,૩૦૪.૮૮ પોઇન્ટના પાછલા બંધ સામે ૭૨,૨૨૦.૫૭ પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૭૨,૭૩૦ પોઇન્ટની ઊંચી અને ૭૨,૦૯૯.૩૨…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે ડૉલરમાં ટ્રેડરોની નીકળેલી લેવાલી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૭૯.૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો…
- વેપાર
સોનામાં ₹ છનો સાધારણ સુધારો, ચાંદી ₹ ૩૧ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, વર્તમાન…
- વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગ રહેતાં ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૭ અને રૂ. ૨૫નો ઉછાળો આવ્યો હતો. આ સિવાય ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ, બ્રાસ શીટ કટિંગ્સ…
- એકસ્ટ્રા અફેર
ભાજપનું નિશાન શેખ શાહજહાં નહીં પણ મમતા
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ પશ્ર્ચિમ બંગાળના રાજકારણમાં વિવાદનું કેન્દ્ર બનેલો સંદેશખાલીનો તૃણમૂલ કૉંગ્રેસનો નેતા શેખ શાહજહાં અંતે ઝડપાઈ ગયો. છેલ્લાં ૫૫ દિવસથી ભાગતા ફરતા શાહજહાં સામે હિંદુ મહિલાઓનું જાતિય શોષણ કરવાનો અને જમીનો પચાવી પાડવાના ગંભીર આક્ષેપો છે. આ સિવાય…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૧-૩-૨૦૨૪ષષ્ઠી વૃદ્ધિ તિથિ છે.ભારતીય દિનાંક ૧૧, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૭મો મેહેર,…