પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૧-૩-૨૦૨૪ષષ્ઠી વૃદ્ધિ તિથિ છે.
ભારતીય દિનાંક ૧૧, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૧મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૨-૪૮ સુધી, પછી વિશાખા.
ચંદ્ર તુલામાં
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૯, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૩, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૧, સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી : બપોરે ક. ૧૩-૪૩, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૫૩ (તા. ૨૮)
ઓટ: સવારે ક.૦૭-૩૨, રાત્રે ક. ૧૯-૧૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ ષષ્ઠી. ષષ્ઠી વૃદ્ધિ તિથિ છે.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા,ઇન્દ્ર-અગ્નિ, વાયુ દેવતાનું પૂજન, રાહુ દેવતાનું પૂજન, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, માલ લેવો, રત્ન ધારણ, નિત્ય થતા પશુલેવડ, ખેતીવાડીનાં કામકાજ, બી વાવવું, વૃક્ષ રોપવાં, ઊપવાટિકા બનાવવી,
માર્ચનાં સંક્ષિપ્ત ગ્રહ દર્શન: આજનાં ગ્રહના ઉદય અસ્ત: ચંદ્ર ઉદય: ક.૨૩-૫૬, ચંદ્ર અસ્ત: ક. ૧૧-૦૪, બુધ ઉદય: ક.૦૭-૦૭, બુધ અસ્ત: ક. ૧૮-૪૩, શુક્ર ઉદય: ક.૦૫-૩૯, અસ્ત: ક.૧૬-૫૧, મંગળ ઉદય: ક. ૦૫-૨૮, અસ્ત: ક.૧૬-૩૬, ગુરુ ઉદય: ક. ૧૦-૧૮, અસ્ત: ક. ૨૨-૫૭, શનિ ઉદય: ક. ૦૭-૦૪, અસ્ત: ક. ૧૮-૩૬, (તા. ૧લીએ સૂર્યોદયના સમયે કુંભ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્યાસ્તના સમયે સિંહ રાશિ લગ્ન ઉદિત થાય છે. સૂર્ય તા.૪ પૂવભાદ્રપદા,તા.૧૭ ઉત્તરાભાદ્રપદા, તા.૩૧. રેવતી પ્રવેશ. મંગળ તા.૭ ઘનિષ્ઠા. તા.૨૪. શતભિષા, તા.૨.બુધ પૂર્વાભાદ્રપદા, તા. ૯. ઉત્તરાભાદ્રપદા, તા.૧૬.રેવતી,તા. ૨૬, અશ્ર્વિની, ગુરુ ભરણી નક્ષત્ર ભ્રમણ, શુક્ર તા. ૨. ઘનિષ્ટા નક્ષત્ર, તા. ૧૨, શતભિષા, તા. ૨૩ પૂર્વાદ્રપદા, તા.ઉત્તરાભાદ્રપદા પ્રવેશ. શનિ શતભિષા ભ્રમણ, રાહુ રેવતી ભ્રમણ.
આચમન: સૂર્ય-ચંદ્ર ત્રિકોણ સામાજિક પ્રતિષ્ઠા મેળવશો, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ અર્થવ્યવસ્થા જાળવી શકો, ચંદ્ર-બુધ ત્રિકોણ પ્રવાસી, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ વિચારોમાં પરિવર્તનો, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ અવ્યવહારું વલણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ કાર્યશ્રેત્રે પરિવર્તનો,ખગોળ જ્યોતિષ: સૂર્ય-ચંદ્ર ત્રિકોણ, ચંદ્ર-ગુરુ પ્રતિયુતિ, ચંદ્ર-બુધ ત્રિકોણ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ, ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ (શતતારા), મંગળ-મકર, બુધ-કુંભ ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ (અસ્ત) રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey