રાજ્યના હાઉસિંગ બોર્ડનાં જૂનાં આવાસોનારિ-ડેવલપમેન્ટ આડેનું વિઘ્ન દૂર કરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડનાં જૂનાં મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. આ નિર્ણયોથી આવાં મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્ર્નો નિવારી શકાશે. માલિકી હક્ક…
દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું: ભરૂચ, ડાંગમાં કમોસમી વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ભરૂચ અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ, વાગરા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વરસાદી છાંટા શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જેમાં ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ હતી.…
ગુજરાતની ૨૬ બેઠકોમાંથી ૨૪ ઉમેદવારોના નામે પણ મંજૂરીની મહોર: ભાજપની નવી દિલ્હીમાં બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકોના ઉમેદવારોની પસંદગીની આખરી કવાયત ગુરૂવારે મોડી રાત સુધી નવી દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે ચાલી હતી જેમાં ૨૪ લોકસભા બેઠકોને આખરી નામોને મંજૂરી આપવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર…
- એકસ્ટ્રા અફેર
હિમાચલમાં કૉંગ્રેસની એકતા લાંબુ નહીં ટકે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના છ ધારાસભ્યોએ કરેલા ક્રોસ વોટિંગના કારણે સુખવિંદરસિંહ સુખુની સરકાર પર ઊભું થયેલું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે અને ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. હિમાચલ પ્રદેશમાં સુખવિંદરસિંહ સુખુની કૉંગ્રેસ સરકાર…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૨-૩-૨૦૨૪, ભદ્રાભારતીય દિનાંક ૧૨, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૬પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૭મો મેહેર,સને ૧૩૯૩પારસી કદમી…
પ્રજામત
હે: રેલવે આટલું કરે…રેલવેએ ગુજરાતનાં નાનાં-મોટાં શહેરોને જોડતી અને સામાન્ય લોકોને અર્પિત કરાયેલી ટ્રેનો દોડાવવી જોઈએ. ‘વંદે માતરમ્’ ટ્રેનો માત્ર શ્રીમંત વર્ગ માટે છે. સામાન્ય જનની આર્થિક ક્ષમતાની તે બહાર છે. દા.ત. જામનગર-અમદાવાદ ‘વંદે માતરમ્’ ટ્રેનમાં રાજકોટ અમદાવાદનું ભાડું રૂા.…
- વીક એન્ડ
સેકન્ડ હેન્ડ લગ્નના દહેજમાં નવું ફર્નિચર મળે?!
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘રાજુ, લગ્ન એ શું છે?’મેં રાજુ રદીના ઘરે જઇને એને પૂછયું.રાજુ રદી નાની ખાટલીમાં કુંભકર્ણની જેમ ઘોરતો હતો. એના નસકોરા લુહારની ધમણની જેમ ચાલતા હતા મેં એને હડબડાવ્યો.મહા પ્રયત્ને રાજુ રદી જાગ્યો.બાથરૂમમાં જઇ મોં ધોઇને આવ્યો.…
- વીક એન્ડ
પ્રાણીઓના પ્રત્યાયનની અચરજભરી શૈલીઓ…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મને ઘણીવાર વિચાર આવે કે આપણા મનમાં ચાલતા વિચારોને વ્યક્ત કરવા માટે આપણી પાસે ભાષા છે, એ જો ન હોત કદાચ તો શું આપણે પણ પ્રાણી હોત? અરે બોસ વાત તો સાવ સાચી કે ભાષા આપણી…
- વીક એન્ડ
છપાઈ જતું મકાન
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્ય એ ઘણી બધી બાબતોના સમન્વય સમાન છે. તેમાં કળા પણ છે અને ઇજનેરી જ્ઞાન પણ. તેમાં સાંસ્કૃતિક પરંપરા પણ છે અને નવીન અભિગમ માટે સંભાવના પણ. તે વ્યક્તિગત બાબતોને સંબોધે છે અને સાથે સાથે સામાજિક…
- વીક એન્ડ
સમઝે ન થે કિ એક દિન ઐસા ભી આયેગા, હસને પર અપને આપ હી રોયા કરેંગે હમ!
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી યે બાત ઔર હે રંજીદા હો ગયે ‘ઉમ્મીદ’મેરી તરફ સે તો ખાતિર મેં કુછ કમી ન હુઇ રોઇ શબનમ, ગુલ હંસા, ગુંચા ખિલી મેરે લિયે,જિસ સે જો કુછ હો સકા ઉસને કિયા, મેરે લિયે.…