પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૨-૩-૨૦૨૪, ભદ્રા
ભારતીય દિનાંક ૧૨, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૭મો મેહેર,
સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,
સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૨૦મો માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
મીસરી રોજ ૨૨મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૫
નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૪-૪૧ સુધી, પછી અનુરાધા.
ચંદ્ર તુલામાં સવારે ક. ૦૮-૧૬ સુધી, પછી વૃશ્ર્ચિકમાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૨, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : સાંજેે ક. ૧૬-૦૭, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૩૭ (તા. ૩)
ઓટ: સવારે ક.૦૯-૨૫, રાત્રે ક.૨૧-૩૮.
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, માઘ- કૃષ્ણ ષષ્ઠી. પૂર્વેંદ્યુ: શ્રાદ્ધ, ભદ્રા સવારે ક. ૦૭-૫૫થી ૨૦-૨૫, વિંછુડો પ્રારંભ સવારે ક. ૦૮-૧૮.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ઇન્દ્ર-અગ્નિ દેવતાનું પૂજન, શનિ-ગુરુ ગ્રહ દેવતાનું પૂજન, મહાવીર હનુમાનજીનું પૂજન,હનુમાન ચાલિસા, સુંદરકાંડ પાઠન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, વાંચન. નિત્ય થતાં સ્થાવર લેવડ-દેવડનાં કામકાજ,પશુ લેવડ-દેવડ, ખેેતીવાડીના કામકાજ, નાગકેશરનાં ઔષધીય પ્રયોગો, સર્વશાંતિ-શાંતિ પૌષ્ટિક પુજા.
આચમન: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ સામાજીક પ્રતિષ્ઠા મેળવી શકે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચૂન ત્રિકોણ.
ગોચરગ્રહો: સૂર્ય-કુંભ, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરુ-મેષ, શુક્ર-મકર, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress