Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 448 of 930
  • તરોતાઝા

    કાંટાળી પણ કામની વનસ્પતિ: રણના લીલા સોના’ તરીકે ઓળખાતી નાગફણી’

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક રણનું `લીલું સોનું ‘ કહેવાતી નાગફણી ખેડૂતોનું નસીબ બદલી દેતો કાંટાળો છોડ ગણાય છે. આ છોડને કાંટાવાળા નાશપતી તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આ છોડનું ઉત્ત્પત્તિ સ્થાન મેક્સિકો મનાય છે. આપને થશે કાંટાવાળા છોડના શું…

  • તરોતાઝા

    સાવધાન: રેસ્ટોરન્ટના ટેબલ પર પીરસાતા આ પદાર્થો થી ચેતતા રહો

    હેલ્થ-વેલ્થ – દિક્ષિતા મકવાણા રેસ્ટોરન્ટમાં લંચ-ડિનર સમાપ્ત કર્યા પછી વેઈટર હાથ ધોવા માટે કાપેલા લીંબુવાળા બાઉલમાં પાણી લાવે છે. પહેલા જે લોકો તેના વિશે જાણતા ન હતા તેઓ તે પાણીને નવી વસ્તુ સમજીને પીવા લાગ્યા, પરંતુ હવે લોકો તેના વિશે…

  • તરોતાઝા

    ગોચર ગ્રહો મુજબ શરીર ઝકડાઇ જવાના ગ્રહોનો એંધાણસૂચવે છે. ખાટા, તીખા તેમજ આથેલી ચીજવસ્તુઓ ખાવી નહીં

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી ગ્રહસૂર્ય કુંભ રાશિમંગળ મકર રાશિ શીઘ્ર ભ્રમણબુધ મીનગુ મેષ રાશિશુક્ર કુંભ રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)રાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં વિધાર્થીવર્ગની અનેકવિધ પરીક્ષાઓ યોજાશે.મહત્ત્વની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીગણે…

  • તરોતાઝા

    બાળકને નક્કર ખોરાક આપવાનો યોગ્ય સમય ક્યારથી? (2)

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક આગામી થોડા મહિનામાં, તમામ ખાદ્ય જૂથોમાંથી વિવિધ પ્રકારના ખોરાકનો પરિચય કરાવો. જો તમારા બાળકને કંઈક ગમતું ન હોય, તો છોડશો નહીં. બાળકો નવા ખોરાકને પસંદ કરવાનું શીખે તે પહેલાં તે 8 થી 10 અથવા તેથી વધુ…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા' એવું કવિ લખે પણપોએટ્રી’ નામનું જ એક શહેર વિશ્વમાં છે. આ શહેર કયા દેશમાં આવ્યું છે એ કહી શકશો? અ) ઈટલી બ) હંગેરી ક) બોલિવિયા ડ) યુએસએ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: અધ્યાત્મપથની પ્રધાનસાધનપદ્ધતિઓ અર્થાત્‌‍ યોગમાર્ગો

    કવર સ્ટોરી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) વિભિન્ન યોગપથ:પરમ ચૈતન્યનું સ્વરૂપ અનંત છે. તેનાં અનેક પાસાં છે. અધ્યાત્મપથના પથિકના વ્યક્તિત્વને પણ અનેક પાસાં છે. આમ હોવાથી અનંતને પામવાના અનંત પથ છે. આપણે યોગની વ્યાપકતમ વ્યાખ્યા સ્વીકારી છે, તેથી બધી સાધનપદ્ધતિઓનો આપણે…

  • તરોતાઝા

    આવો, આપણે ગમગીન દિવસને ગમતીલો બનાવીએ..!

    આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી ઘણી વાર હળવાશમાં કહેવાતું હોય છે: સાસુ અને વરસાદનું કંઈ ન કહેવાય એ બન્ને ગમે ત્યારે વરસી પડે !' આવું જ આપણા મૂડનું છે. એ સાસુમાની જેમ કયારે પલટાય ને કયારે વહુ એટલે કે…

  • તરોતાઝા

    `સ્વ’

    ટૂંકી વાર્તા – ડૉ. નવીન વિભાકર કૃષ્ણા સમજી ગઈ કે અહીં તેનું રાજ્ય નો’તું. આ તેનું નહીં પણ પૂનમનું `ડોમેઈન’-રાજ્ય હતું. બીજે જ દિવસથી તેણે રસોઈમાં ફેરફાર કરી નાખ્યો. અર્જુન હતો ત્યાં સુધી બપોરની રસોઈ માપસર જ બનાવતી જેથી કશું…

  • તરોતાઝા

    હિમાચલનાં રસદાર ફળો

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારત ફળોની સમૃદ્ધિ આનુવાંશિક વિવિધતાથી સંપન્ન છે. વ્યકિત માટે ફળોનું અત્યાધુનિક મહત્ત્વ છે. વર્તમાનમાં ફળોનું વર્ચસ્વ અધિક છે. માનવ જાતિ માટે પોષણનું મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. જંગલ અને ગુફાઓમાં રહેવાવાળા લોકો પણ ફળો પર…

  • રેડી રેકનર રેટમાં પાંચ ટકાનો વધારો થવાની શકયતા

    પુણે: ગત વર્ષમાં રાજ્યમાં મકાનો અને પ્લોટની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો હતો. પણ, રેડી રેકનરના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પણ રિયલ્ટી ક્ષેત્રે તેજીના કારણે સરકારની નજર મહેસૂલ ઉપર હોય તેવી પૂરી શક્યતાછે. તેથી, એવી સંભાવના છે કે નોંધણી…

Back to top button