Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 444 of 928
  • પુરુષ

    રહાણેનો રણકો ફરી સંભળાયો

    ત્રણ વર્ષ પહેલાં શાનદાર કૅપ્ટન્સીથી ઑસ્ટ્રેલિયામાં ભારતને ઐતિહાસિક સિરીઝ જિતાડનાર અજિંક્યના સુકાનમાં મુંબઈ ૪૨મા રણજી ટાઇટલની નજીકમાં જ છે: તેની કરીઅર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ છે સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા અજિંક્ય રહાણે માટે જાન્યુઆરી ૨૦૨૧નો સમયગાળો સુવર્ણકાળ હતો, કારણકે ત્યારે તેની…

  • લાડકી

    મોરચો

    ટોળાએ પક્યાને ઊંચકી લીધો ‘હમ સે જો ટકરાએગા મી્ટ્ટીમેં મિલ જાયેગા.’ પક્યાએ ગળું ફાડી નાખતો નારો લગાવ્યો અને અચાનક સનનનનન કરતી એક ગોળી વછૂટી ને પક્યાની છાતી સોંસરવી નીકળી ગઇ ટૂંકી વાર્તા -અનિલ રાવલ (ગતાંકથી ચાલુ)આગળ બેનરો લગાડેલાં ખટારાઓ ઝૂંપડપટ્ટીની…

  • લાડકી

    સમર વેર રેડી છે?

    ઓફિસમાં જતી યુવતીઓ લુઝ સ્ટ્રેટ પેન્ટ સાથે કોઈ પણ લાઈટ કલરના શર્ટ્સ પહેરી શકે અથવા પ્લેન પેન્ટ સાથે સોબર ફ્લોરલ પ્રિન્ટના શર્ટ કે ટોપ્સ પહેરી શકાય. ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર સમર વેર એટલે ગરમીમાં પહેરાતાં કપડાં. માત્ર કપડા જ…

  • લાડકી

    ઝેર તો પીધા છે જાણીજાણી

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી “ક્યારના છાપાં વાંચ વાંચ કરો છો, એથી કાંઈ કેસ નથી મળી જવાનો. “તો શેનાથી મળશે? સુધીરે પૂછ્યું.“કેસ મેળવીને કેસ ચલાવવો પડે, કેસ જીતવો પડે. સમજ્યા? એક પછી એક કેસ હારતા જ જાવ, હારતા જ જાવ. તો…

  • વર્કીંગ વુમન તરીકે ઘર અને ઓફિસ વચ્ચે સંતુલિત સાઘવા માટે આ શું કરશો

    વિશેષ – નિધિ ભટ્ટ વર્કીંગ વુમન બનવું ક્યારેક એકસાથે ડઝન બોલમાં જગલિંગ કરવા જેવું લાગે છે. કારકિર્દીનું સંચાલન કરવાથી માંડીને ઘરની સંભાળ લેવા અને કુટુંબનું ભરણપોષણ કરવા સુધીની જવાબદારીઓ અંતહિન હોય છે. સંતુલન શોધવામાં અને વર્કીંગ વુમન તરીકે ખીલવામાં તમારી…

  • આમચી મુંબઈ

    ‘કોસ્ટ સેવર’ કોસ્ટલ રોડ:

    લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે કોસ્ટલ રોડ આખરે મુંબઈગરાઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રોડના કારણે પ્રવાસનો સમય તો ઓછો થશે જ, પણ તેની સાથે સાથે ઇંધણની બચત પણ થશે, એટલે કે પરોક્ષ રીતે પ્રદૂષણ પણ…

  • ઇન્ટરનેશનલ

    હરિયાણામાં સત્તા પરિવર્તન: ખટ્ટરને સ્થાને સૈનીને જવાબદારી સોંપાઈ

    શપથગ્રહણ: હરિયાણાના ગવર્નર બંડારુ દત્તાત્રેયે મંગળવારે ભાજપના નેતા નાયાબસિંહ સૈનીને હરિયાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરાવ્યા હતા. (એજન્સી) ચંદીગઢ: હરિયાણામાં મંગળવારનો દિવસ સત્તામાં ભારે ઊથલપાથલનો રહ્યો હતો. મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર અને તેમના કેબિનેટ પ્રધાનોએ અચાનક રાજીનામું આપી દીધાના કલાકોમાં…

  • ઇન્ટરનેશનલ

    પોખરણમાં ‘ત્રિશક્તિ’નું શક્તિપ્રદર્શન

    કવાયત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે અને ચીફ ઑફ ઍર સ્ટાફ ઍર ચીફ માર્શલ વી. આર. ચોધરીએ રાજસ્થાનના પોખરણ…

  • ઇન્ટરનેશનલ

    હડતાળ

    જર્મનીમાં ટ્રેનના ડ્રાઈવરોના યુનિયન જીડીએલએ મંગળવારે હડતાળની જાહેરાત કરી હતી. જર્મનીના ફ્રૅન્કફર્ટમાં સેન્ટ્રલ સ્ટેશનની બહાર ટ્રેનો ઊભી રાખી દેવાઈ હતી. (એજન્સી)

  • પારસી મરણ

    આદીલ કેકી મેધોરા તે બખતાવર આદીલ મેધોરાના ખાવીંદ. તે મરહુમો કેકોબાદ તથા નરગીશ મેધોરાના દીકરા. તે જેનીફર ફરીદ ભીવંડીવાલા તથા મરહુમ મેહરાજના બાવાજી. તે ફરીદ આફરીદ ભીવંડીવાલાના સસરાજી. તે ક્યોમઝ તથા હીરાઝ મેધોરાના ભાઈ. તે ફ્રીયાના ફરીદ ભીવંડીવાલાના મમઈજી. (ઉં.…

Back to top button