- ધર્મતેજ
હોળી-ધુળેટી ઈશ્વરમાં આસ્થાની પરાકાષ્ઠા
મનન -હેમુ-ભીખુ હોળી એટલે પોતાની આગોશમાં દરેક અનિષ્ટનું નાશ કરનાર અગ્નિની આરાધનાનું પર્વ. હોળી એટલે ઈશ્વરની શક્તિની જીતનું પર્વ. હોળી એટલે અહંકાર સામે ભક્તિનો વિજય. હોળી એટલે એક બાળકની નિર્દોષતા તપસ્યાને આલેખતી ઘટના. હોળી એટલે તપનનું મહત્ત્વ સમજાવતી હકીકત. સનાતની…
- ધર્મતેજ
લઠમાર હોળીથી લડ્ડુમાર હોળી સુધી, સબ જગ હોરી, વ્રજ મેં હોરા…!!
વ્રજોત્સવ -ધીરજ બસાક ભગવાન કૃષ્ણની લીલાની જગ્યા વ્રજ ક્ષેત્ર અંગે કહેવામાં આવે છે કે અહીં તમામ ઋતુઓમાં રાણી વસંત ઋતુની મધુરતા હંમેશાં વાતાવરણમાં રહેતી હોય છે. અહીંની સંસ્કૃતિમાં રીતિ રિવાજો, પરંપરાઓ, કર્મકાંડો, તહેવારો અને ઉત્સવોમાં પૂરી રીતે ડૂબી જવાની પરંપરા…
- ધર્મતેજ
રંગની આધ્યાત્મિકતા
ચિંતન -હેમંત વાળા હોળી-ધુળેટીનો ઉત્સવ રંગ વિના ફીકો બની રહે. ધુળેટી એ રંગોનો તહેવાર છે. ધૂળેટીની ઉજવણીમાં રંગોનું આગવું મહત્ત્વ છે. કાવ્યાત્મક રીતે એમ કહી શકાય કે રંગ છે એટલે ધુળેટી છે અને ધૂળેટી છે એટલે રંગ છે. રંગ એટલે…
- ધર્મતેજ
વિશ્વમાં રંગો અને મસ્તીભર્યા હોળી જેવા બીજા પણ છે અનેક તહેવાર
વશ્વમાં રંગો અને મસ્તીભર્યા હોળી જેવા બીજા પણ છે અનેક તહેવાર. આવા તહેવારોની સંખ્યા આમ તો બે ડઝન કરતાં પણ વધુ છે, પરંતુ પૃથ્વીના એક છેડાથી બીજા છેડા વચ્ચે રંગોના એવા પાંચ લોકપ્રિય તહેવાર ઉજવવામાં આવે છે જે બિલકુલ હોળી…
- ધર્મતેજ
`દેવી મેં તમારા મસ્તિષ્કમાં રહેલા સંદેહને દૂર કરવા જ આ લીલા રચી હતી
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) માતા લક્ષ્મી અને તેમના પિતા દરિયાદેવ કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ માતા લક્ષ્મીને સાંત્વન આપતાં કહે છે, સંસારના સંચાલન હેતુ હું શ્રીહરિ વિષ્ણુને પરત લાવીશ અને પાતાળ લોકમાં અચાનક ભયાનક કંપન આવે છે. ભગવાન…
- ધર્મતેજ
નિ2ાંત સંપદાયના કાળુ2ામ મહા2ાજની વાણી -1
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સિદ્ધપુ2 તાલુકાના બિલિયા ગામે વાલ્મીક વેશમાં વિ.સં.1963 માગશ2 સુદ 1પના 2ોજ કાળુ2ામનો જન્મ થયેલો. પિતા- ભીખાભાઈ,માતા-ધૂળીબા, મોટીબહેન મેનાબહેન. પિતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં જ ધૂળીબાએ પોતાના પિય2 પાલનપુ2 તાલુકાના ટીંબાચુડી ગામે વસવાટ ર્ક્યો. બાળક કાળુ2ામ ટીંબાચુડીથી…
- ધર્મતેજ
“અલૌકિક દર્શન” રામે સીતાનો ત્યાગ કર્યો નથી!
જીવનનું અમૃત -ભાણદેવ નારીજીવનની સૌથી મોટી વિટંબણા કઈ? નારીજીવનની સૌથી મોટી વેદના કઈ? નારીજીવનનો સૌથી મોટો પરિતાપ કયો? ચારિત્ર્ય પર ખોટો આક્ષેપ! પવિત્રતા જ દેહ ધારણ કરીને આવી હોય તેવાં ભગવતી સીતા પર આવો સર્વથા અસત્ય આક્ષેપ! ભગવતી સીતાને દુ:ખ…
- ધર્મતેજ
નારીની મહત્તાનો મહિમા ગાતા દુહા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ભલે કોઈએ શામળને નારી નીંદક કહીને `નારી નરકની ખાણ’ એવા દુહાનાં એક ચરણને કારણે વગોવ્યો. પણ એ જ શામળે શુરવીર-પતાપી નારીપાત્રો રચીને નારીનો મહિમા પણ ખૂબ ર્ક્યો. બીજા દોહરા પણ ખૂબ રચ્યા. ગુજરાતી દુહા પરંપરામાં…
- ધર્મતેજ
બ્રહ્મવિદ્યાનો કોલ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં અક્ષરબ્રહ્મના મહિમાની વાત સમજ્યા. હવે તે જ શ્લોકમાં વર્ણિત બ્રહ્મવિદ્યાને જાણવા પ્રયત્ન કરીશું. ભગવાન કૃષ્ણ કહે છે-યદ્દ જ્ઞાત્વા અમૃતમ્ અશ્નુતે અર્થાત્ આ જ્ઞાન કે વિદ્યા અમરત્વ પમાડે છે. અમરત્વ એટલે કે મોક્ષ! ઉપનિષદ આ મોક્ષની…
જગતનો માલિક કદી પોતાનાં સંતાનોને મારે ખરો?
આચમન -અનવર વલિયાણી ભરદરિયે જઈ રહેલી હોડીમાં થોડા માથાફરેલા યુવાનો વચ્ચે એક સંત પણ હતા. અચાનક વાવાઝોડું ત્રાટક્યું. હોડી હાલકડોલક થવા માંડી. બધાના જીવ તાળવે આવી પહોંચ્યા. સંત તો સ્વસ્થપણે પ્રાર્થના કરતા રહ્યાં. સંતની ઠેકડી કરનારા જુવાનોની બોલતી બંધ થઈ…