જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈનઅખિયાણાં નિવાસી હાલ (કાંદિવલી) સ્વ. વિનોદભાઈ વોરાનાં ધર્મપત્ની ગં.સ્વ. મીનાબેન વોરા તે સ્વ. ધીરજબેન કસ્તુરચંદ વોરાનાં પુત્રવધૂ. વિમલ અને નિશાનાં માતુશ્રી. રીંકુ અને હર્ષકુમારનાં સાસુ. ધાંગધ્રા નિવાસી હાલ બોરીવલી સ્વ. ઇન્દુમતીબેન દલસુખલાલ શાહનાં પુત્રી તા.૧૮/૦૩/૨૪નાં અરિહંતશરણ પામેલ…
- શેર બજાર
રીંછડાનો હુંકાર: વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૦૦૦ની નીચે અથડાયો, નિફ્ટી ૨૧,૮૫૦ની નીચે સરક્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયાઇ બજારોની નરમાઇ સાથે સ્થાનિક સ્તરે મંદીવાળા મંગળવારે ફરી હાવી બન્યા હતા અને સાર્વત્રિક વેચવાલીનો હાહાકાર મચાવી દીધો હતો. બેન્ક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ એશિયન બજારોમાં ઘટાડો થયો…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટીમાં ભારે વેચવાલીનું દબાણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડીને ૮૩ની સપાટી કુદાવીને ૮૩.૦૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે…
- વેપાર
સ્ટોકિસ્ટોની વેચવાલીએ ટીન અને નિકલમાં જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની પ્રોપર્ટી માર્કેટમાં અપેક્ષિત વૃદ્ધિનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના…
- વેપાર
ડૉલર મજબૂત થતાં સોનામાં ₹ ૨૪નો અને ચાંદીમાં ₹ ૩૧૨નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ફેડરલના નિર્ણય પૂર્વે લંડન ખાતે સોનામાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આમ…
- એકસ્ટ્રા અફેર
પશુપતિ પારસ સાથે કોમેડી થઈ ગઈ કે ટ્રેજેડી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રાજકારણમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે કે તેમને કોમેડી કહેવી કે ટ્રેજેડી કહેવી એ ખબર જ ના પડે. બિહારમાં ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ દ્વારા લોકસભાની ૪૦ બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવી તેમાં કેન્દ્રીય પ્રધાન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૨૦-૩-૨૦૨૪,આમલકી એકાદશી (આમલા)ભારતીય દિનાંક ૩૦, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૮મો દએપઆદર, માહે ૮મો આવાં, સને…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી મામા રાખે તો ભાણિયાને કોણ ચાખે !કાયદો પુરાવાનું જતન કરે અને ગુનેગાર એનો નાશ કરવાની કોશિશ કરે એ સદીયોથી ચાલતું આવતું ચક્કર છે. જો કે, અમેરિકામાં પુરાવો પતી ગયાનો કિસ્સો વાંચ્યા પછી ‘મામા રાખે તો ભાણિયાને કોણ ચાખે’…
- ઈન્ટરવલ
સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે કવિતા…
૨૧ માર્ચ ‘વિશ્ર્વ કવિતા દિવસ’ના અવસરે મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા ‘પરમાત્મા જ કવિના ઉર આંગણામાં વાણીનું નર્તન કરાવે છે’ આ વિધાન છે રામભોલા દુબે ઊર્ફે સંત -કવિ તુલસીદાસજીનું..! પ્રેમ અને સુંદરતા વ્યક્ત કરવા માટે કવિતા કરતાં વધુ સારું માધ્યમ કોઈ…
- ઈન્ટરવલ
બસ ઇતના સા ખ્વાબ હૈ…!
વ્યંગ -ભરત વૈષ્ણવ અમે એક ફોટો જોયો.અમારું દિલ ગાર્ડન ગાર્ડન – બાગ બાગ થઇ ગયું. અમે હરખથી હેબતાઈ ગયા. ‘સલામત સવારી એસટી અમારી…’ના આ સૂત્રમાં ઉમેરો કરતો ફોટો જોયો. એસટી અમારી… ધક્કો અમારો. બંધ પડેલી એસટી બસને કંડકટર, પેસેન્જર, ડ્રાઇવર…