Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 421 of 928
  • પારસી મરણ

    નોશીર શાવકશા ગમીર (ભરૂચા) તે મરહુમ શાવકશા દોરાબજી ગમીર (ભરૂચ) તથા રતનબેન શાવકશા ગમીરના દીકરા. તે મરહુમો દિનશાહ, અદી, કાવશ, કેટી હોશંગ અંકલેશ્ર્વરીયા, એલિસ અને મરહુમ પેરીનના ભાઇ. તે દિના નોશીર ગમીર, સરોષ, જીમી, પરવેઝ તથા બહેરામના ભાઇ. તે ડોલી…

  • હિન્દુ મરણ

    કચ્છી રાજગોર બ્રાહ્મણગામ બાગના અ.સૌ. જયાબેન મોતા (ઉં.વ. ૬૯) તા. ૨૧-૩-૨૪ના મુલુંડ મધ્યે રામશરણ પામેલ છે. તેઓ હીરાલાલ સુંદરજી મોતાના ધર્મપત્ની. સ્વ. સાકરબાઈ સુંદરજી ભાણજી મોતાના પુત્રવધૂ. તેઓ વિશાલ, પ્રીતિ રાજેશભાઈ માકાણી, પીન્કી રાજ ચેટીલાના માતુશ્રી. તેઓ અ.સૌ. ચાંદનીના સાસુમા.…

  • જૈન મરણ

    ક.દ.ઓ. જૈનઅ.સૌ. ધનલક્ષ્મી રમેશચંદ્ર પદમશી નાગડા (ઉં.વ. ૭૪) ગામ રંગપુર હાલ દેવલાલી તા. ૧૯-૩-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. મા. માનબાઈ પદમશી મેઘજીના પુત્રવધૂ. રમેશચંદ્ર નાગડાના પત્ની. મા. રતનબાઈ હંસરાજ શામજી લોડાયા (મોટી ખાવડી)ના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થના સાથે રાખેલ છે.…

  • શેર બજાર

    શૅરબજારમાં સતત ત્રીજા સત્રમાં આગેકૂચ, જોકે સેન્સેક્સ ૭૩,૦૦૦ની સપાટી વટાવવામાં નિષ્ફળ

    (વાણિજય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં ભારે અફડાતફડી અને ઊથલપાથલ જોવા મળી હતી. મોટા ગેપ સાથે નીચી સપાટીએ સત્રની શરૂઆત બાદ એક તબક્કે ૭૩,૦૦૦ની સપાટી પાર કરી લીધા બાદ સેન્સેક્સ લપસી ગયો હતો અને સામાન્ય સુધારા સાથે ૭૨,૦૦૦ની સપાટી ટકાવી શક્યો હતો.…

  • વેપાર

    વૈશ્ર્વિક સોનામાં થાક ખાતી તેજી: નફારૂપી વેચવાલીએ સોનામાં ₹ ૬૪૩નો અને ચાંદીમાં ₹ ૯૯૩નો ઘટાડો

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરના કપાતના અણસાર આપ્યા બાદ ગઈકાલે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા ફર્યા બાદ આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં લંડન…

  • એકસ્ટ્રા અફેર

    કેજરીવાલની ધરપકડ, લોકો કોની વાત માનશે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીના કહેવાતા લીકર એક્સાઈઝ સ્કેમમાં અંતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવાઈ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ લીકર એક્સાઈઝ સ્કેમ અંગે પૂછપરછ કરવા માટે ૯ સમન્સ મોકલ્યા છતાં કેજરીવાલ પૂછરપરછ માટે હાજર નહોતા થતા. બલકે પોતાની ધરપકડ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૨૩-૩-૨૦૨૪ભારતીય દિનાંક ૩, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી કદમી…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    બેંગલૂરુમાં પાણીની કટોકટી એક ટકોર સળગી રહ્યું છે મહાનગરોમાંં સપનાનું ભવિષ્ય

    કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ નબળું ચોમાસું, ભૂગર્ભજળમાં સતત ઘટાડો, માફિયાઓના ચુંગાલમાં રહેલા જળાશયો અને અત્યાધુનિક શહેરીકરણે હિન્દુસ્તાનના સિલિકોન વેલી સમાન બેંગલુરુંને હચમચાવી દિધું છે. સામાન્ય રીતે આઈટી સંબંધિત બાબતો માટે ચર્ચામાં રહેનારુ બેંગ્લોર, તે સમગ્ર દેશમાં હાલના દિવસોમાં જે વાત…

  • વીક એન્ડ

    ઊતરેલી કઢી જેવા મોઢા હોય તે પણ પૂછે છે,ઓળખો છો ને?

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી ચાલો, ઓળખવાની સિઝન શરૂ થઈ ગઈ છે. આજકાલ ખભ્ભે ખેસનો પાવર બહુ જોવા મળે છે. જેને જોવો તે તંગ ચહેરા સાથે ફરે છે. અમુકને તો બોલાવ્યા થતા નથી. ઘરે સચવાતા ન હોય એવા ને બજારમાં રમતા…

Back to top button