જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનબગસરા નિવાસી હાલ દહિસર સ્વ. રમણીકલાલ જેઠાલાલ શાહના ધર્મપત્ની ઇન્દીરાબેન (ઉં. વ. ૮૦) તે ૨૭/૩/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે બિપિન, કલ્પના, ભાવેશના માતુશ્રી. બીના, તૃપ્તિ બિપીનકુમારના સાસુ. હિનલ, અંકિત, રીયાના દાદી. આગમ તથા ઋષભના નાની. મહુવા નિવાસી…
- શેર બજાર
નાણાં વર્ષના અંતિમ સત્રમાં જોરદાર તેજી: સેન્સેક્સ ૬૫૫ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે પાવર, ઓટો અને બેન્કિંગ શેરોમાં ભારે લાવલાવ વચ્ચે બેન્ચમાર્ક ઇક્વિટી શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટીએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના કામકાજના અંતિમ દિવસે જબરો તેજીનો ટોન નોંધાવ્યો હતો. આગલા દિવસની તેજીને લંબાવીને બીએસઇનો ત્રીસ શેર…
- વેપાર
ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અન્ય ચલણો સામે મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે છ પૈસા નબળો પડીને ૮૩.૩૯ના મથાળે બંધ રહ્યો હતો. જોકે,…
- વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં પડતરોમાં વધારો થવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારો આવ્યાના અહેવાલોને ધ્યાનમાં લેતાં આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૮…
- વેપાર
શુદ્ધ સોનું ₹ ૪૧૮ વધીને ₹ ૬૭,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૩૦ વધી
મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકાનાં પીસીઆઈ (પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર) ડેટાની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હોવા છતાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે આજે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અનુક્રમે ૦.૮ ટકાનો અને ૦.૯ ટકાનો…
- એકસ્ટ્રા અફેર
કેજરીવાલની ધરપકડ સાથે અમેરિકા-જર્મનીને શું લેવાદેવા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લગતી બે મહત્ત્વની ઘટના ગુરુવારે બની. લિકર એક્સાઈઝ કેસમાં જેલભેગા કરી દેવાયા છે ત્યારે કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું ધરી દેવું જોઈએ એવી જાહેર હિતની અરજી થયેલી પણ હાઈ કોર્ટે એ અરજી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૨૯-૩-૨૦૨૪ગુડ ફ્રાઇડે, વિંછુડો પ્રારંભભારતીય દિનાંક ૯, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ, માહે ૮મો આવાં,સને…