- લાડકી
પ્રથમ મહિલા ભારતીય ફોરેન સર્વિસ અધિકારી: ચોનીરા બેલિયપ્પા મુતમ્મા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?એનું નામ ચોનીરા બેલિયપ્પા મુતમ્મા.. સી.બી. મુતમ્માના ટૂંકા નામે જાણીતી આ…
- લાડકી
તરુણાવસ્થા: તરછોડાય જવાનો ભય…
આવા ભયનાં કારણ શોધો તો એનાં મારણ – ઉકેલ શક્ય છે ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી ‘ટીનએજમાં વળી શું હોય? ટીનએજ તો આમ ચપટી વગાડતા નીકળી જાય, એમાં એવું તો શું ખાસ ધ્યાન આપવાનું હોય? મોટા થશે પછી…
- લાડકી
તપસ્યા
ટૂંકી વાર્તા -પ્રફુલ કાનાબાર ગંગાએ ગંગાજીનાં પવિત્ર જળમાં કોડિયામાં દીવો વહેતો મૂક્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ચૂક્યો હતો. સેંકડો શ્રદ્ધાનાં દીપકો વહેતાં પાણીમાં લબૂક ઝબૂક થઈને ગંગાજીની શોભામાં વધારો કરી રહ્યા હતાં. ગંગા પણ તેણે મૂકેલા દીવાને પાણીમાં દૂર સુધી વહેતો…
- પુરુષ
વૃક્ષ કી સુનો વહ તુમારી ભી સુનેગા !
ગાઢ હરિયાળાં જંગલ હશે તો જ પર્યાવરણની રક્ષા થશે-પૃથ્વી દીર્ઘાયુ થશે, પણ પલટાતી મોસમ -વધતી જતી કુદરતી હોનારત પછી પણ વૃક્ષોનાં આડેધડ નિકંદનથી મૂંઝાતા પર્યાવરણ રક્ષકોની કેવી રીતે વહારે આવી રહ્યાં છે આપણાં ન્યાયમંદિર? ક્લોઝ અપ -ભરત ઘેલાણી છેલ્લા શ્ર્વાસ…
- પુરુષ
હૂરિયો માત્ર હાર્દિકનો જ નહીં, દિગ્ગજોનો પણ બોલાયો છે
પંડ્યા બ્રધર્સના આ જુનિયરનો જ પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો એવું નથી, ભૂતકાળમાં સચિન તેમ જ ગાવસકર અને કોહલીનો પણ વિરોધ થઈ ચૂક્યો છે સ્પોર્ટ્સમેન -સારિમ અન્ના મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પહેલી જે ત્રણ મૅચ રમી એમાં…
- પુરુષ
ઓહ ઉનાળો, આહ ઉનાળો પણ જરા સાચવજો !
આ ઋતુમાં શરીર સાજુમાજુ રહે એ માટે આપણે કેટલીક તો તકેદારી લેવી જ પડે… મેલ મેટર્સ -અંકિત દેસાઈ ઉનાળો તો મૂળે આકરો હતો, એમાં ક્લાયમેટ ચેન્જ-આબોહવામાં થતાં ફેરફારને કારણે ઉનાળો હવે પહેલાંથી વધુ આકરો બન્યો છે. પહેલી નજરે લાગતી આ…
- આમચી મુંબઈ
હિંદુ નવવર્ષનો ચોફેર હરખ
ચૈત્ર મહિનાના પહેલો દિવસ એટલે કે હિંદુઓનું નવું વર્ષ અને વિક્રમ સંવતમાં વધુ એક વર્ષનો ઉમેરો. મહારાષ્ટ્રમાં હિંદુઓના નવા વર્ષે ગૂડીપડવાનો તહેવાર જોશભેર ઉજવવામાં આવે છે અને તેમાં પણ મુંબઈમાં તો આ જોશનો જોટો જડે જ નહીં. દર વર્ષની જેમ…
પારસી મરણ
ઝકસીસ કેરસાસ્પ આગા તે મરહુમો ખોરશેદ તથા કેરસાસ્પ આગાના દીકરા. તે ઉરબક્ષ ને ફ્રવશી આગાના પપ્પા. તે સમાનાઝ કોલાબેવાલા તથા મરહુમ થ્રેટોના આગાના ભાઇ. (ઉં. વ. ૮૨) રે. ઠે. ૭, ઓવલ વ્યુ, ૧૫૦ એમ. કર્વે રોડ, ઓવલ મેદાનની સામે, ચર્ચગેટ,…
હિન્દુ મરણ
માલાવીય સોનીબૈતુલ નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર મદન મોહન મનોહરલાલ સોની તે ભારતીબેનના પતિ. નિર્મલ, હિરલ ચિરાગ વોરાના પિતાજી. નર્મતાના સસરા. યશ્વીના દાદા. ધૈર્યના નાનાજીનું નિધન તા. ૭-૪-૨૪ના રોજ થયું છે. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.કચ્છી ભાટીયાગં. સ્વ.…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમહુવા નિવાસી ધીરજલાલ સોમચંદ સંઘવી (ઉં. વ. ૭૭) તેઓ દિવ્યાબેનના પતિ. ખાંતીભાઇ, કાંતીભાઇ, ઇચ્છાબેન, સુશીલાબેન, કુસુમબેન, હંસાબેન, ભારતીબેનના ભાઇ. તથા રૂપાળી દર્શનકુમાર, સ્મિતા મિતુલકુમાર, અમીષા મિતેશકુમાર, શ્ર્વેતા કાર્તિકકુમારના પિતાશ્રી. તથા મનીષભાઇ, રાજુભાઇ, અરવિંદભાઇ, અજયભાઇના કાકા તા. ૮-૪-૨૪ના…