- ધર્મતેજ
શારડી માફક સોંસરવી ઊતરની સંતવાણી
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની હરિજન સંતોમાં મને પીઠો ભગત ભારે મહત્ત્વના લાગ્યા છે. વંથલી જૂનાગઢની નજીકનું ભારે પ્રાચીન સ્થાન છે. ગિરનારની ગોદમાંના આ ગામે વિ.સં.૧૮૮૬માં પીઠાનો જન્મ વણકર જ્ઞાતિમાં થયેલો. નાનપણમાં માતા-પિતાનું નિધન થતાં રઝળપાટમાં જિંદગી ગુજારતા. શુકનાવળી અને…
- ધર્મતેજ
દૈત્ય શક્તિ ચરમસીમા પર પહોંચશે ત્યારે દેવરક્ષક, માનવરક્ષક ને ધર્મરક્ષક તરીકે હું મારી ફરજ જરૂર પૂર્ણ કરીશ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)અસુરમાતા દિતિ અંધકની અસુરીવૃત્તિ જોવા તેમના મહેલ પર પધારે છે. માતા દિતિ અંધકને જોઈ પ્રસન્નતા અનુભવે છે અને કહે છે, ‘પુત્ર હિરણ્યાક્ષ તમે અસુર માતાના પુત્ર છો તમે પિતાના માર્ગે ચાલીને મારી મહેચ્છાને પૂર્ણ વિરામ…
- ધર્મતેજ
હિસાબ
ટૂંકી વાર્તા -ડો. હિતા મહેતા “હિસાબ કરવા આવી જજે.બાનો કાગળ આવ્યો ને મહેશનાં કપાળે કરચલી પડી, જયારે પણ માનો આ ‘હિસાબ કરવા આવી જજે’વાળો પત્ર આવે એટલે ફરી એક ખર્ચ, ક્યારેક ખોરડું રંગાવવું હોય તો ક્યારેક ડેલી રીપેર કરાવવી હોય…
- ધર્મતેજ
સંતસાધના-સંતવાણીમાં ક્યા પ્રકા૨ના જાગ૨ણની વાત છે?
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અધ્યાત્મના ક્ષ્ોત્રમાં આપણા સંતોએ પાંચ અવસ્થા- જાગૃત,સ્વપ્ન,સુષ્ાુપ્તિ,તુિ૨ય અને ઉન્મુનિનાં વર્ણનો ર્ક્યાં છે. એમાં સૌથી અગત્યની અવસ્થા છે જાગૃતિની. આત્મજાગૃતિની. આપણા ગુજ૨ાતી ભાષ્ાાના આદ્યકવિ ગણાતા ન૨સિંહ મહેતાએ ગાયું છે કે -‘ જાગીને જોઉં તો જગત દીસે…
- ધર્મતેજ
“અલૌકિક દર્શન ભરતજીની વેદના-૩
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)ભગવાન ભરતજીને રાજધર્મ સમજાવે છે. હવે ભરતજીના મનનો ભાવ એવો છે કે કોઈ અવલંબન પામ્યા વિના, કોઈ આધાર મેળવ્યા વિના ભરતજીના મનમાં સંતોષ,સમાધાન અને શાંતિ થતી નથી. ભરતજીના મનનો આ ભાવ જાણીને ભગવાન શ્રીરામ તેમની ભાવના…
- ધર્મતેજ
દૃષ્ટિનો ભેદ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્માના જ્ઞાનથી મૃત્યુને તરી જવાની કળા બતાવીને હવે ભગવાન કૃષ્ણ ભક્તની એક વિશિષ્ટ દૃષ્ટિને ઉજાગર કરે છે, તે સમજીએ. સામાન્ય રીતે ભક્ત વિશેની આપણી સમજ એટલે જે કથા, જપ, તપ, દાન કરતો હોય તથા દયા,…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- આમચી મુંબઈ
પાલિકાએ રેલવેને નાળાની સફાઈ યોગ્ય રીતે કરવા કહ્યું
પૂર્વ તૈયારી ચોમાસા પહેલા નાળા સફાઈનું કામ પૂરું કરવા માટે પાલિકા સજ્જ થઈ ગઈ છે. (અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન પર રેલવે પાટાને લાગીને આવેલી બિલ્ડિંગોને કારણે ચોમાસા દરમિયાન અડચણ થાય નહીં તે માટે…
- નેશનલ
આગ:
ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં શનિવારે ડમડમ વિસ્તારના ચાટાકોલસ્થિત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળ્યા બાદ ધુમાડાના ગોટેગોટા. (એજન્સી)
- વેપાર
શૅરબજારમાં ડેડકેટ બાઉન્સ
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ હાલના દિવસોમાં જ ભારતીય અને અમેરિકન શૅરબજાર ઐતિહાસિક સ્તરે પહોંચી ગયેલ છે પણ તેમાં કરેકશન આવ્યા કરે છે. વૈશ્ર્વિક રાજકારણમાં ઇરાનની ધમકી કે તે ઇઝરાયલ ઉપર આક્રમણ નજીકના દિવસોમાં જ કરશે તેનાથી વર્લ્ડવાઇડ શૅર માર્કેટમાં…