• નેશનલ

    એક જ નેતાનો ભાજપનો વિચાર અપમાનજનક: રાહુલ ગાંધી

    રૉડ શૉ: કેરળના વાયનાડમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી ઝુંબેશના ભાગરૂપે રોડ શૉમાં ભાગ લીધો હતો. (પીટીઆઈ) સુલતાન બાથેરી (વાયનાડ): કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે દેશમાં એક જ નેતા હોવો જોઈએ એવો વિચાર વહેતો કર્યો છે અને આ દેશના લોકોનું…

  • નેશનલ

    ગરમીમાં રાહત:

    વડોદરામાં આગ ઝરતી ગરમીને નાથવા માટે ટ્રાફિક પોલીસે એ.સી. હેલ્મેટ પહેરી હતી. આ હેલ્મેટ વડોદરાની આઈઆઈએમના વિદ્યાર્થીઓએ વિકસાવી છે. (પીટીઆઈ)

  • નેશનલ

    ગંગા કિનારે જામી ભક્તોની ભીડ:

    સોમવારે સવારે પટણામાં ગંગા નદીના કિનારે `ચૈતી છઠ’ના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. (પીટીઆઈ)

  • સ્પોર્ટસ

    રોહિત શર્માની સદી પર ભારે ધોનીની ત્રણ સિક્સ, ચેન્નઇએ મુંબઇને 20 રનથી હરાવ્યું

    મુંબઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગની 29મી મેચમા ચેન્નઇ સુપર કિગ્સે મુંબઇ ઇન્ડિયન્સને 20 રનથી હાર આપી હતી. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિગ કરતા ચેન્નઇએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 206 રન કર્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 20 ઓવરમાં છ…

  • સ્પોર્ટસ

    હૈદરાબાદે આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર કર્યો, બેંગલુરુના બોલરોની કરી ધોલાઇ

    બેંગલુરુ: સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુ સામે શાનદાર બેટિગ કરી અને ઇન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર કર્યો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિગ કરતા ટે્રવિસ હેડની સદી અને હેનરિક ક્લાસનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 287 રન ફટકાર્યા હતા.…

  • સ્પોર્ટસ

    રોહિત શર્મા બન્યો સિક્સર કિગ, ટી-20 ક્રિકેટમાં 500 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો

    મુંબઇ: ઇન્ડિયન પ્રિમિયર લીગની 29મી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર રોહિત શર્માએ ચેન્નઇ સામે અણનમ સદી ફટકારી હતી. રોહિત શર્માએ ઇનિંગ દરમિયાન ત્રણ સિક્સર ફટકારી ઇતિહાસ રચ્યો હતો. તે ટી-20 ક્રિકેટમાં 500 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો. રોહિત…

  • વેપાર

    બુલિયન માર્કેટમાં ઊંચા મથાળે નરમાઇ, સોનાએ 73,000ની સપાટી ગુમાવી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : બુલિયન બજારની શરૂઆત નરમ ટોન સાથે થઇ હતી. બંને કિંમતી ધાતુના ભાવમાં ઊંચા મથાળે પર્યાપ્ત લેવાલીનો ટેકો ના મળવાને કારણે સોમવારના સત્રમાં પીછેહઠ જોવા મળી હતી. આઇબીજેએના ડેટા અનુસાર પાછલા શુક્રવારે 10 ગ્રામદીઠ રૂ. 73,174ની સપાટીએ…

  • પ્રજામત

    લક્ષ્મીનું અપમાન?આજ-કાલ કોઈ પણ પ્રોગામ-પ્રસંગ હોય તેમાં સંગીત મંડળી બોલાવવામાં આવે છે. ચાલુ પ્રસંગે સંગીતકારોને પાનો ચડાવવા અમીર વર્ગો પોતાની દેખાદેખીમાં રૂપિયાની નોટો ઉછાળે છે. જે નોટો આજુ-બાજુ ઉછળે છે. જમીન પર પડે છે.સ્ટેજ પર પડે છે. જેના પર ઘણા…

  • પારસી મરણ

    કુંવર કાવસ કોન્ટ્રાક્ટર તે નવાઝ કુંવર કોન્ટ્રાક્ટરના ખાવીંદ. તે મરહુમો રોદા તથા કાવસ કોન્ટ્રાક્ટરના દીકરા. તે અનાહીતા ને પરીઝાદના બાવાજી. તે બુરઝીન એચ ચારનાના સસરાજી. તે નોશીરને મરહુમ ઝરીન સાયરસીના ભાઈ. તે મરહુમો ગુલાને કેકી ઈરાનીના જમઈ. (ઉં.વ. 81) રે.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનદાઠા નિવાસી હાલ સાયન સ્વ. પ્રવિણચંદ્ર રતીલાલ દોશીના ધર્મપત્ની મંજુલાબેન (ઉં. વ. 73) 14-4-24, રવિવારના અરિહંતશરણ પામેલ છે. તેઓ ચંદ્રકાંતભાઈના ભાઈના પત્ની. અલ્પેશ તથા શીતલના માતુશ્રી. અ.સૌ. મેઘાના સાસુ. સલોની, ફેલીશાના દાદી. પિયરપક્ષે કાજાવદરવાળા મહેશભાઈ ભીમજી લાખાણી…

Back to top button