- ઉત્સવ
ક્વોલિટીની કમાલ ને આવરદા સાલો સાલ
કસ્ટમાઈઝડ ચાર્જરથી લઈને હેડફોન લઈ આવ્યા છે કામમાં મેઘધનુષી વિવિધતા…. જાતભાતની એસેસરીઝ -વિરલ રાઠોડ મહાનગર હોય કે નગર, મોબાઈલ વિક્રેતાની દુકાને જઈએ તો સૌથી પહેલા તો એને ડિસપ્લેમાં મૂકેલા મોબાઈલ અને તેના કવર પરથી આંખ હટે નહીં. એમાં પણ કેટલાક…
- ઉત્સવ
વિશ્ર્વના એક સૌથી પ્રાચીન ધર્મ પર ખતરો?
ઇરાક-ટર્કી- સીરિયામાં વસતા યઝીદી કોમના લોકો પર ત્યાંના મુસ્લિમ આતંકવાદીઓને ભારે તિરસ્કાર છે, કારણ કે એમણે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો એટલે એમનું વ્યવસ્થિત સામૂહિક નિકંદન કાઢ્વામાં આવે છે… ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ સીરિયાથી સમૂહમાં સ્થળાંતર કરી રહેલાં…
- ઉત્સવ
વેકેશનને જાહોજલાલીભર્યું બનાવવા શું કરવું? જવાબ: કંઈ જ નહિ!
કેન્વાસ -અભિમન્યુ મોદી આવતાવેત બેગ ફગાવી દેવી, જાતને ફંગોળાઈને ઢગલાની જેમ સોફા ઉપર ફસડાઈ પડવું, કલાકો સુધી બેફિકર રહીને ટીવી જોયાં રાખવું, ખાવા-પીવા-જમવા-નાહવા-ઉઠવાની કોઈ જ તમા ન રાખવી, બધી જ ડેડ-લાઈન ડેડ કરી નાખવી-કોઈ જ શેડ્યુલ ન પાળવું, રાતરોળીયા કરવા,…
- ઉત્સવ
એ સાંજ હતી ગઝલોની ભવ્ય સૂરજ ક્ષિતિજે ઝળહળતા હતા (૨)
આજે આટલું જ -શોભિત દેસાઈ મનોજ ખંડેરિયાના એક શેરથી ૯ એપ્રિલની વાતના બીજા ભાગની શરૂઆત કરીએ તો….પોલાણ ખોલી બુદ્બુદાનું જોયુ જયાં જરીએમાંય એક આખું સરોવર ભર્યું હતું!!!છે ને નાજુકાઇની પરાકાષ્ટા! એક પરપોટો પોતાના અવકાશમાં એક આખું સરોવર ભરીને તરે છે.…
- ઉત્સવ
શેરબજારની વધઘટના જોખમથી ભય લાગતો હોય તો ઈક્વિટી સિવાયના મ્યુચ્યુઅલ ફંડસ વિશે વિચારવું જોઈએ…
આજકાલ મ્યુચ્યુઅલ ફંડસમાં રોકાણનો પ્રવાહ સતત વધી રહયો છે ત્યારે ઈક્વિટી સિવાયની યોજનાઓ વિશે પણ ચર્ચા વધવા લાગી છે. માર્કેટના જોખમથી મુકત રહેવા માગતા રોકાણકારો માટે આવી યોજનાઓ પર નજર નાખવા અને રાખવા જેવી છે. ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા મ્યુચ્યુઅલ…
- ઉત્સવ
અમાપ વ્યોમ સુધી વ્યાપેલા દુર્ગમ પહાડો વચ્ચે વસેલું મનમોહક સામ્રાજ્ય એટલે મિડલ લેન્ડ – સ્પિતિ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી આજુબાજુનાં વૃક્ષો જાણે કુદરતના અંગરક્ષકો હોઈ એવી મુદ્રામાં વિરાજમાન દીસી રહ્યા છે. દૂર દેખાતા બરફાચ્છાદિત પહાડોમાં રહેલ મેગ્નેટ મને જાણે એની તરફ ખેંચતું હોય, મારું મન બુલેટના હેન્ડલ પર લાગેલા નાના નાના રંગબેરંગી ફ્લેગ્સની જેમ પવનના…
- ઉત્સવ
જો યોગ્ય રસ્તો બતાવનારી વ્યક્તિ મળી જાય તો…….
એક ભલા પોલીસ અધિકારીએ એક ખેપાની કિશોરની જિંદગીમાં કેવો અકલ્પ્ય વળાંક આણી દીધો…! સુખનો પાસવર્ડ -આશુ પટેલ આ વખતે તોફાની કિશોરમાંથી જગમશહૂર બનેલા એક બોક્સરની વાત કરવી છે. જાન્યુઆરી૧૭, ૧૯૪૨ના દિવસે અમેરિકાના કેન્ટુકીના લુઈસવિલેમાં જન્મેલો કૅશિયસ માર્સેસસ બાળપણમાં અને કિશોરાવસ્થામાં…
- ઉત્સવ
UGC : લોકો દ્વારા… બ્રાન્ડ માટે
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી ગયા અઠવાડિયે મારા દીકરાએ નામી બ્રાન્ડના ૪-૫ જોડી શૂઝ ખરીદ્યા. ઘરે આવી બધાને લાઈનમાં ગોઠવી ફોટો લીધો અને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો અને લખ્યું; બેબીસ હેવ અરાઈવ્ડ. મેં પૂછ્યું : કેમ બેબીસ ? તો…
- ઉત્સવ
સંત સુતા ભલા ભક્ત જે ભોમમાં, પીર પોઢયાં જહાં ઠામ ઠામે
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી એકવાર પર્વાધિરાજ પર્વ પર્યુષણનાં અંતે ન્યાત જમણવારનો પ્રસંગ ગોઠવાયો હતો, પરંતુ સઘળી ન્યાતને અપાયેલાં નોતરામાં બે ભલા બંધુઓને તેડાથી અલિપ્ત રખાયા. એક વિશાળ વરંડામાં મંડપ બાંધીને ઘઉંના ડારાના શીરાની સાથે સમગ્ર રસોઈની તૈયારીઓ થવા લાગી,…
- ઉત્સવ
સંબંધોના પ્રકાર
સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે કે ફિલ્મોમાં દેખાડવામાં આવતા સંબંધો સામે આપણા…